Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 569
________________ ૫/-I૬/૦૧ ૧૨૧ • વિવેચન-૦૧ - પ્રજ્ઞાપના દ્વાર કહે છે - નિયંઢ- બાહ્ય, અત્યંતર ગ્રંથી હિત તે નિર્ણન્ય અર્થાત્ સાધુ. આ બધાંએ સર્વવિરતી સ્વીકારી હોવા છતાં વિચિત્ર યાત્રિ મોહનીય કર્મ ક્ષયોપશમથી નિર્ગુન્જના આ ભેદો જાણવા. પુનાથ • પુલાક, નિસ્સાર ધાન્યકણ, સંયમ સારની અપેક્ષાએ નિસ્સાર એવા તે મુલાક. તે સંયમવાળા હોવા છતાં નાના દોષથી તેને અસાર કરે છે, માટે પુલાક કહેવાય છે. --- ૩૪ - બકુશ-શબલ કે કમ્બુર. બકુશ સંયમના યોગથી બકુશ. ••• મુન - જેનું શીલ-ચારિત્ર કુત્સિત છે તે. --- નિયંટ - મોહનીયકર્મ નામક ગ્રંથીથી નીકળેલ છે. નિર્ગુન્ય. - - - fસTI - ઘાતિકર્મ લક્ષણ પટલના ક્ષાલન (ધોવા)થી નાત (ન્હાયેલ). તેમાં મુલાકના બે ભેદ – (૧) લબ્ધિપુલાક, લબ્ધિ વિશેષવાળા. કહ્યું છે કે - સંઘ આદિના કાર્યમાં જેનાથી ચક્રવર્તીનો પણ ચૂરો કરી નાંખે તેવી લબ્ધિથી યુક્ત તે લબ્ધિપુલાક જાણવો. બીજા કહે છે કે - આસવનાથી જે જ્ઞાનપુલાક છે, તેને આવી લબ્ધિ હોય, તે જ લબ્ધિપુલાક છે, બીજો કોઈ નહીં.. આસેવન પુલાકને આશ્રીને કહે છે – તેિ પાંચ ભેદે છે, તે આ -] (૧) જ્ઞાનપુલાક • જ્ઞાનને આશ્રીને પુલાક - તેની અસારતા કરનાર, વિરાધક છે. એ રીતે દનિપુલાક જાણવો. કહ્યું છે કે – ખલિતાદિ દૂષણથી જ્ઞાન, શંકાદિ વડે સમ્યકત્વ, મૂલોતણુણની વિરાધનાથી ચાઆિ, કારણ વિના અન્યલિંગને ધારણ કરે તે લિંગપુલાક, અકલ્પિત દોષોને મનથી સેવે તે યથાસૂક્ષ્મ થH - બે પ્રકારે : ઉપકરણથી અને શરીસ્થી. તેમાં વસ્ત્ર, પાત્ર આદિ ઉપકરણ વિભૂષામાં વર્તવાના સ્વભાવવાળો તે ઉપકરણ બકુશ અને હાથ, પગ, નખ, મુખાદિ શરીરના અવયવની વિભૂષામાં વર્તે તે શરીર બકુશ. તે બે ભેદો હોવા છતાં પાંચ ભેદ પણ છે. તે આ રીતે – (૧) આભોગ બકુશ - સાધુને માટે આ શરીર, ઉપકરણ વિભૂષા અકૃત્ય છે, એવું જ્ઞાન હોવા છતાં, જે દોષને લગાડે છે. એ રીતે બીજા પણ કહેવા. કહ્યું છે - જાણવા છતાં દોષ લગાડે, તે આભોગ. ન જાણતો હોય તે અનાભોગ. મુલ ઉત્તર ગુણમાં પ્રગટ દોષ સેવી તે અસંવૃત. અપ્રગટ દોષ સેવી તે સંવૃત્ત હાથ-મુખ ધુએ અને અંજન લગાડે તે ચચાસૂમ બકુશ જાણવો. પ્રતિસેવના કુશીલ - તેમાં સેવના તે સમ્યમ્ આરાધના, તેનો પ્રતિપક્ષ તે પ્રતિસેવના, તે વડે કુશીલ.. કષાયકુશીલ - કપાય વડે કુશીલ. જ્ઞાનપતિસેવના કુશીલ - જ્ઞાનની વિરાધનાથી કુશીલ. આ રીતે બીજા-દર્શનાદિ પ્રતિસેવના કુશીલ પણ જાણવા. કહ્યું છે કે – જ્ઞાનાદિ વડે આજીવિકા કરતા આ જ્ઞાનાદિ કુશીલ થાય છે. યથાસૂફમ એટલે - જેમકે - “આ તપસ્વી છે” એમ કોઈ કહે તો પ્રશંસાથી ખુશ થાય છે. જ્ઞાનને આશ્રીને કષાય કુશીલ, તે જ્ઞાનકષાય કુશીલ. એ રીતે બીજા પણ ૧રર ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ જાણવા. જે ક્રોધ, માનાદિ વડે જ્ઞાન-દર્શન-લિંગાદિને જોડે છે, તે કષાય વડે જ્ઞાનાદિ કુશીલ થાય છે. જે કષાય વડે શાપ આપે તે ચામ્રિકુશીલ મતથી ક્રોધાદિ કષાય સેવે તે યથાસૂફમકષાય કુશીલ અથવા જે કષાય વડે જ્ઞાનાદિને વિરાધે છે તે જ્ઞાનાદિ કુશીલ જાણવો. પ્રથમ સમય નિર્ગળ્યાદિ. ઉપશાંત મોહ કે ક્ષીણમોહને છવાસ્થ માટે અંતર્મુહૂર્ત પ્રમાણ જે કાળ, તેમાં પહેલા સમયમાં વર્તતો તે પ્રથમ સમય નિગ્રંથ, બાકીના અપ્રથમ સમયનિગ્રંથ. એ રીતે નિર્મચતા કાળે ચરમ સમયમાં વર્તતો ચરમ સમય નિન્જિ. બાકીના અચરમ સમય નિર્ગુન્ય. સામાન્ય તે યથાસૂમ, એ પારિભાષિકી સંજ્ઞા છે. અહીં કહ્યું છે કે - અંતર્મુહૂર્ત પ્રમાણ નિગ્રેલ્થકાળમાં પહેલા સમયે વીતો પ્રથમ સમય નિન્જ, અન્ય કાળે તે અપયમ સમય, તે કાળના છેલ્લા સમયે વતd તે ચરમ સમય, બાકીના તે અચરમ સમય, વિશેષણ રહિત સામાન્ય તે યથા સૂમ. સજીવ - અવ્યચક, વ - એટલે શરીર, તેના યોગ નિરોધથી જેને શરીર ભાવ નથી, તે અચ્છવિ અથવા ક્ષપા - સખેદ વ્યાપાર, તેના અસ્તિત્વથી ક્ષપી, તેના નિષેધરી અપી, અથવા ઘાતિ ચતુટ્ય ક્ષપણ પછી કે તેના ક્ષપણના અભાવથી અક્ષપી કહેવાય છે. માન - અતિસાર પંકના અભાવે એકાંત વિશુદ્ધ ચરણ. મifશ - ઘાતિકર્મરહિત, સંશુદ્ધિશાનવર્શનધર - કેવળજ્ઞાનદર્શનધારી, અહીં હતુ, જિન, કેવલી એ એકાચંક ગણે શબ્દો, ચોથા સ્નાતક ભેદાર્થને જણાવે છે. અપર શ્રાવ - આશ્રવ, કમને બાંધવાના સ્વભાવવાળો તે પરિશ્રાવી, તેના નિષેધ થકી પરિશ્રાવી - અબંધક, નિરુદ્ધ યોગ. આ પાંચમો નાતક ભેદ છે. જો કે ઉતરાધ્યયનમાં “અન જિન કેવલી” એ પાંચમો ભેદ છે, અપરિશ્રાવી ભેદ ત્યાં કહેલ નથી. આ ભેદો અવસ્થા ભેદને આશ્રીને છે. - x - ૪ - હવે દ્વાર - પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલોને ઉપશમ અને ક્ષપક શ્રેણીના અભાવથી સ્ત્રી વેદ નથી. સ્ત્રીને પુલાક લબ્ધિ ન હોય તથા પુરણ હોવા છતાં, જે નપુંસક વેદક - ખસી કરવા આદિ કારણે થાય છે, તે પુરુષ-નપુંસક વેદક છે, પણ સ્વરૂપથી નપુંસક વેદક નથી. કષાયકુશીલ, સૂમ સંપાય ગુણસ્થાનક સુધી હોય. તે પ્રમત અપમત પૂર્વકરણમાં સવેદ છે, અનિવૃત્તિ બાદરમાં ઉપશાંત કે ક્ષીણમાં વેદોમાં વેદ થાય. • x • ઉપશાંત કે ક્ષપક બંને શ્રેણીમાં નિર્ગસ્થત્વ ભાવથી ઉપશાંત કે ક્ષીણવેદક હોય છે. ક્ષપક શ્રેણીમાં સ્નાતકqના ભાવથી ઉપશાંત વેદક ન હોય, પણ ક્ષીણવેદક હોય છે - હવે રાગદ્વાર કહે છે • સૂત્ર-૯૦૨ થી ૯૦૫ - [૯૦૨] ભગવતુ ! પુલાક, સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ! સરાગ હોય, વીતરાગ નહીં. એ રીતે કષાયકુશીલ સુધી કહેવું. • • ભગવદ્ ! નિર્થિ સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ ! સરાગ ન હોય, વીતરાગ હોય. જે વીતરાગ

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621