Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 597
________________ ૨-૧ થી ૧૧/ ૧ ૧૭ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ૬ શતક-૨૭ ૬. - X - X - o શતક-૨૬-ની વ્યાખ્યા કરી, હવે ૨૩મું આરંભે છે. ૨૬-માં જીવની કર્મ બંધન ક્રિયા કહી. અહીં જીવની તવાવિધ જ કર્મકરણ ક્રિયા કહે છે – છે શતક-૨૭, ઉદ્દેશા-૧ થી ૧૧ છે - X X - X - X - • સૂત્ર-૯૯૧ - ભગવાન ! જીવે પાપકર્મ કર્યું કરે છે, કરશે ? કર્યું છે, કરે છે, કરશે નહીં ? કર્યું છે, કરતો નથી, કરશે ? કર્યું છે, કરતો નથી, કરશે નહીં? ૌતમ! કેટલાંકે કર્યું છે, કરે છે, કરો. કેટલાંકે કર્યું છે, કરે છે, કરશે નહીં. કેટલાંકે કર્યું છે, કરતો નથી, કરશે. કેટલાંકે કર્યું છે, કરતો નથી, કરશે નહીં. ભગવાન ! સલેયી જીવ પાપકર્મ એ પ્રમાણે આ અભિશાપથી જેમ શતક૨૬ માં વ્યકતવ્યતા છે, તે સંપૂર્ણ અહીં કહેલી. તે રીતે જ નવ દંડકો સહિત ૧૧-ઉદ્દેશા કહેતા. • • • “કર્યું છે” શતક સમાપ્ત. • વિવેચન-૯૧ - બંધ અને કરણમાં શો ભેદ ? કશો નહીં. તો પછી જુદા કેમ કહ્યા ? આ જીવની કર્મબંધ કિયા તે જીવકતૃકા છે, ઈશ્વરાદિકૃત નથી તે દર્શાવવા. અથવા સામાન્યથી બંધ કહેવાય, અવશ્ય વિપાકદાયિત્વથી કરણ, તિઘતાદિ સ્વરૂપે નિષ્પાદન કરવું. - X - X - ૬ શતક-૨૮ — X - X – o કર્મ વક્તવ્યતા અનુગત શતક-૨૭ની વ્યાખ્યા કરી. હવે ક્રમથી આવતા શતક-૨૮ની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં ૧૧-ઉદ્દેશા છે પૂર્વવત્. છે શતક-૨૮, ઉદ્દેશો-૧ – X - X - X - X – • સૂત્ર-૨ : ભગવાન ! જીવોએ જ્યાં પાપકર્મનું સમર્થન કર્યું અને કયાં આચરણ કર્યુંગૌતમ (૧) બધાં જીવો તિચિયોનિકોમાં હતા. () અથવા તિચિયોનિ અને નૈરયિકોમાં હતા. (૩) અથવા તિર્યંચયોનિક અને મનુષ્યોમાં હતા, (૪) અથવા તિયચયોનિક અને દેવોમાં હતા, (૫) અથવા તિચિયોનિક, મનુષ્ય અને દેવોમાં હતા. (૬) અથવા તિચ, મનુષ્ય અને નાસ્કમાં હતા. () અથવા તિર્યચ, નરક અને દેવોમાં હતા. (૮) અથવા તિર્યંચ, નૈરયિક, મનુષ્ય અને દેવોમાં હતા [તે તે ગતિમાં સમર્જન અને આચરણ કર્યું.. ભગવના સલેક્સી જીવો પાપકર્મ ક્યાં સમર્થન કરે, કચ આચરે ? પૂવવ. એ રીતે કૃષ્ણલેચી સાવ અલેચી, કૃષ્ણપાક્ષિક, શુકલપાક્ષિક, એ પ્રમાણે યાવતુ અનાકારોપયુક્ત કહેવા. ભગવન / નૈરયિકોએ પાપકર્મનું સમર્થન ક્યાં કર્યું, સમાચરણ કર્યા કયું? ગૌતમ ! બધાં જીવો તિચિયોનિમાં હતા ઈત્યાદિ આઠ ભંગ પૂવવ4 કહેવા. એ રીતે સર્વત્ર આઠ ભંગો અનાકારોપયુકત સુધી કહેવા. પ્રમાણે વૈમાનિક સુધી કહેતું. • • • એ રીતે જ્ઞાનાવરણીય યાવતું અંતરાય સુધી કહેવું. ••• આ જ પ્રમાણે જીવાદિથી વૈમાનિક પર્યન્ત નવ દંડકો થાય છે. ભગવન્! તે એમ જ છે (૨) વાવત વિચરે છે.. • વિવેચન-૯૯૨ : નમન To : કઈ ગતિમાં વતતા ગ્રહણ કર્યુ? સમાયર = ક્યાં આચરણ કર્યું? પાપકર્મ હેતુ સમાચરણથી તેના વિપાકને અનુભવ્યો. અથવા આ બંને પર્યાયિ શબ્દો છે. -- સર્વે જીવોને તિર્યંચયોનિ માતૃસ્થાનીય છે, તેથી સર્વે તિર્યચોથી અન્ય નાકાદિ, તિર્યંચથી આવીને ઉત્પન્ન કદાચિત હોય. તેથી તે બધાં પણ તિર્યંચયોનિકથી આવ્યા એમ ચપદેશ કર્યો. અર્થાત જે વિવક્ષિત સમયમાં નારાદિ થયા, તે અથવથી બધાં પણ સિદ્ધિગમન વડે તિર્યકગતિ પ્રવેશ વડે નિર્લેપણે ઉદ્વર્યા, પછી તિર્યક્રગતિના અનંતત્વથી અનિલૅપનીયત્વથી ઉતૃત થઈ તિર્યય સ્થાનોથી નાકાદિપણે ઉપજી. તેમણે તિર્યંચગતિમાં નષ્કગત્યાદિ હેતુભૂત પાપકર્મ ગ્રહણ કર્યું. અથવા વિવક્ષિત સમયે જે મનુષ્ય અને દેવો થયા, તેઓ નિર્લેપપણે તેમજ ઉદ્ભૂત થઈ, તે સ્થાનોથી તિર્યંચ અને નાસ્કોથી આવીને ઉપજયા. તેઓ તિર્યંચ અને નાક થયા તેમ કહેવાય અર્થાત્ ત્યાં જ તે કર્મ ઉપામ્યું. મુનિ દીપરત્નસાગરે કરેલા શતક-૨૭-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ | - X - X - X - X - X - X - 1િ3/12]

Loading...

Page Navigation
1 ... 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621