Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 601
________________ ૩૦/-/૧/ ૮ ૧૮૫ આસ્તિક નથી કે નાસ્તિક પણ નથી. પણ અજ્ઞાનવાદી, વિનયવાદી જ છે. પૃથ્વીકાયિક, મિથ્યાર્દષ્ટિવથી અક્રિયાવાદી, અજ્ઞાનવાદી હોય છે. વાદના અભાવે પણ તે વાદ યોગ્ય જીવ પરિણામના સભાવથી આમ કહ્યું. તેઓ વિનયવાદી ન હોય, કેમકે તથાવિધ પરિણામનો અભાવ છે. પૃથ્વીકાયિકોને જે સલેશ્ય, કૃણાદિ ચાર વેશ્યા, કૃષ્ણપાક્ષિકવાદિ, તેમાં બધામાં મધ્યના બે સમવસરણો કહેવા. વિકલૅન્દ્રિયોમાં - x x - ક્રિયાવાદ, વિનયવાદમાં વિશિષ્ટતર સમ્યકતવાદિ પરિણામ હોય છે, સાસ્વાદન રૂપ નહીં. પંચેન્દ્રિય તિર્યચોમાં અલેશ્યા, અકષાયિત્વાદિ ન પૂછવા, કેમકે તે ભાવ અસંભવ છે. જીવાદિ-૫-પદોમાં જ્યાં જે સમવસરણ હોય છે તેમાં કહેવું. હવે તેમાં આયુબંધ નિરૂપતા કહે છે - તેમાં જે દેવો કે નરકો ક્રિયાવાદી છે તે મનુષ્યાય બાંધે, મનુષ્ય કે પંચેન્દ્રિય તિર્યંચો દેવાયું બાંધે. ઈત્યાદિ. કૃષ્ણલેશ્યી જીવો મનુષ્યાય બાંધે, તેમ કહ્યું. તે નાક, અસુકુમારદિને આશ્રીને જાણવું. સમ્યગુર્દષ્ટિ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચો મનુષ્યાય બાંધતા નથી, વૈમાનિકાયુના તે બંધક છે. • • અલેશ્યી એટલે સિદ્ધો અને અયોગી, તેઓ ચારે પણ આયુ ન બાંધે * * * * * • સૂત્ર-૯૯ - ભગવાન ! ક્રિયાવાદી નૈરયિક, નૈરચિકાયુબાંધે ? ગૌતમ ! નૈરયિકતિચિ કે દેવાય ન બાંધે, માત્ર મનુષ્યા, બાંધે. • • ભગવતુ ! અક્રિયાવાદી નૈરયિક વિશે પન. તિર્યંચ કે મનુષ્યાય બાંધે, દેવ કે નાકાયુ ન બાંધે. એ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદી પણ જાણવા. ભગવન ! સલેસ્પી ક્રિયાવાદી નૈરાચિક શું નૈરયિકા, બાંધે? એ પ્રમાણે બધાં જ નૈરયિકો જે કિયાવાદી છે, તે એક જ મનુષ્યાય બાંધે છે. જે અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વૈનાયિકવાદી છે, તે બધાં સ્થાનોમાં નૈરરિક કે દેવાય ન બાંધે, તિર્યંચ કે મનુષ્યાય બાંધે. વિશેષ ઓ - મિશ્રદષ્ટિ અજ્ઞાનવાદી, વિનયવાદી બંનેમાં જીવ પદ સમાન કોઈ આયુ બાંધતા નથી. એ પ્રમાણે અનિતકુમાર સુધી નૈરયિક સમાન જાણવું. ભગવના અક્રિયાવાદી પૃedીકાયિક વિશે પ્રશ્ન. ગૌતમ / નૈરયિક કે દેવાય ન બાંધે, તિચિ કે મનુષ્યાય બાંધો. એ રીતે અજ્ઞાનવાદી જાણવા. ભગવાન ! સતેથી પૃedીકાયિકના જે જે પદ હોય છે, તેમાં • તેમાં અજ્ઞાનવાદી અને અક્રિયાવાદી બંને આ પ્રમાણે કે આયુ બાંધે. માત્ર તેજલેયામાં કોઈ આયનો બંધ ન થાય. એ રીતે અપ્ર-વનસ્પતિકાયિકને પણ જાણવા. તેBવાયુકાયિક સવસ્થાનોમાં મદયના બે સમવસરણમાં એક માત્ર તિચિયોનિક આય બાંધે. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયોવાળાને પૃવીકાયિક માફક જાણવા. માત્ર સમ્યકત્વ અને જ્ઞાનમાં કોઈ આયુ ન બાંધે. ભગવન! ક્રિયાવાદી પંચેન્દ્રિય તિચિયોનિક શું નૈરયિકા, બાંધે ? ૧૮૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પ્રા. ગૌતમ! મન:પર્યવજ્ઞાની સમાન. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી ચારે પ્રકારનું આયુ બાંધે. સલચી, ઔધિક જીવવત જાણવા. ભગવાન કૃષ્ણલેરી ક્રિયાવાદી પંચેન્દ્રિયતિર્યંચ ? નૈરયિક યુનો પ્રથન ? ગૌતમી નૈરયિક યાવતુ દેવ, એકે આય ન બાંધે. અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી ચારે પ્રકારના આસુ બાંધે. • • કૃણવેચી માફક નીલહેચી, કાપોતલેસ્પી પણ જાણવા. તેજલેચી, સલેચીવતુ જાણવા. વિશેષ એ કે - અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી નૈરયિકાયુ ન બાંધે, બાકીના ત્રણ બાંધે. એ પ્રમાણે પાલેશ્યા પણ જાણવી. શુકલલેરા પણ કહેવી. કૃષ્ણપાક્ષિક આ ત્રણે સમવસરણમાં ચારે આયુ બાંધે. શુકલાક્ષિક, સલેશ્યીવતુ જાણવા. સમ્યગ્દષ્ટિ, મન:પર્યવજ્ઞાનીવત વૈમાનિક દેવાયું બાંધે. મિશ્રાદષ્ટિ, કૃષ્ણપાક્ષિકવતું. મિશ્રદષ્ટિ એક પણ ન બાંધે, નૈરયિક સમાન છે. જ્ઞાની યાતુ અવધિજ્ઞાની, સમ્યગુદક્ટિવ છે. અજ્ઞાની યાવતુ વિર્ભાગજ્ઞાની કૃણપાક્ષિકવર્તી છે. બાકીના અનાકારોપયુતા સુધીના બધાં સલેશ્યી માફક કહેવા. પંચેન્દ્રિયતિર્યંચ માફક મનુષ્યની પણ વકતવ્યતા કહેવી. વિશેષ એ કે - મન:પર્યવજ્ઞાની અને નોસંજ્ઞોપયુતને સગર્દષ્ટિ તિર્યંચયોનિકની માફક કહેવા. અલેયી, કેવળજ્ઞાની, અવેદક, અકષાયી, અયોગી આ બધાં એક પણ આયુ ન બાંધે, તેઓ ઔધિક જીવવત્ છે. બાકી પૂર્વવત. વ્યંતર-જ્યોતિષવૈમાનિક, અસુરકુમવત છે. - ભગવાન ! કિસાવાદી જીવો ભવસિદ્ધિક છે કે આભવસિદ્ધિક ગૌતમ ! ભવસિદ્ધિક છે, ભવસિદ્ધિક નથી. ભગવત્ ! અક્રિયાવાદી જીવો, શું ભવસિદ્ધિક છે? ગૌતમ! બને છે, એ રીતે અજ્ઞાન-વિનયવાદી જાણવા. ભગવના સલેયી ક્રિયાવાદી જીવો ભવસિદ્ધિક છેપ્રશ્ન ? ગૌતમ ! ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. એ રીતે અજ્ઞાન-વિનયવાદી જાણવા. એ પ્રમાણે ચાવ4 શુકલલેક્સી જીવો સલેરયીવતુ જાણવા. ભગવાન ! આલેરી ક્રિયાવાદી જીવો ! ભવ પ્રથન ? ગૌતમ! ભાસિદ્ધિક છે, આભવસિદ્ધિક નથી. એ રીતે આ અભિલાપથી કૃષ્ણપાક્ષિક ત્રણે સમવસરણમાં ભજનાઓ છે. શુલપાક્ષિક ચારે સમોસરણમાં ભવસિદ્ધિક છે, આભવસિદ્ધિક નથી. સાગૃષ્ટિ, અલેયી સમાન. મિથ્યાર્દષ્ટિ, કૃષ્ણપાક્ષિક સમાન. મિર્દષ્ટિ બે જ સમોસરણમાં અલેકચી સમાન. જ્ઞાની યાવતુ કેવળજ્ઞાની ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. અજ્ઞાની ચાવત વિર્ભાગજ્ઞાની, કૃષ્ણપાક્ષિક સમાન. ચારે સંજ્ઞામાં સહેયી સમાન. નોસંજ્ઞોપયુક્ત, સમ્યગૃષ્ટિ સમાન. સવેદક યાવતું નપુંસકવેદક, સલેશ્યી સમાન. સકષાયી યાવતુ લોભકષાયી, સલેચીવત્ અકષાયી, સમ્યગુર્દષ્ટિ સમાન. યોગી યાવતુ કાયયોગી, સફેશ્યી સમાન. અયોગ, સમ્યગુ દષ્ટિ સમાન. સાકાર-અનાકારોપયુક્ત સતેશ્યી સમાન. એ પ્રમાણે નૈરસિકો પણ કહેવા. વિશેષ એ - જે જેને હોય તે જાણવું.

Loading...

Page Navigation
1 ... 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621