Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 599
________________ ૨૯/-/૧૯૫ ૧૮૧ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ | (શંકા આ ચૌભંગી આયુકમપિક્ષાએ ઘટી શકે, પાપકર્મ વેદનથી ન ઘટી શકે. કેમકે (પાપકર્મ) આયુકમપિક્ષાએ આરંભ કે અંત ન પામે. - - - એવું નથી. અહીં ભવ અપેક્ષાએ કર્મનો ઉદય અને ક્ષય ઈષ્ટ છે. તેથી સમાવાયુ સમોતાક પાપકર્મને સમકાળે વેદવાનો આરંભ અને સમકાળે અંત કરે. ઈત્યાદિ ભંગો કહ્યા. - X - X - [સૂત્રાર્થ મુજબ જાણવા વૃત્તિમાં કિંચિત્ જ વિશેષ છે.] અહીં વૃત્તિકારશ્રી વૃદ્ધોક્તા બે ગાયા જણાવે છે.- x • x • x - છે શતક-૨૯, ઉદ્દેશો-૨ છું - X — X - X - • સૂઝ-€૬ : ભગવન્! અનંતરોપપક નૈરયિક સમકાળે પાપકર્મ વેદનનો આરંભ કરે અને સમકાળે ન કરે. કેટલાંક સમકાળે આરંભે, ભિન્ન કાળે અંત કરે. ભગવાન ! એમ કેમ કહ્યું - x - ? ગૌતમ ! અનંતરોum નૈરયિક બે ભેદે - કેટલાંક સમાના, સમોન્નક છે, તે પાપકર્મ વેદન સમકાળે આરંભે છે, સમકાળે અંત કરે છે. તેમાં જે સમાનાય, વિષમોત્પHક છે, તે પાપકર્મ વેદન સમકાળે આરંભે છે અને ભિકાળે અંત કરે છે. તેથી આમ કહ્યું.. ભગવન સલેફ્સી અનંતરોપણ નૈરસિક પાપ ? પૂર્વવતુ. એ રીતે અનાકારોપયુક્ત સુધી કહેવું. એ રીતે અસુરકુમારથી વૈમાનિક સુધી કહેવું. મધ્ય જેને હોય, તે તેને કહ્યું. • • આ પ્રમાણે જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીમાં દંડકો કહેa. - - ભગવન્! તે એમ જ છે (૨). શતક-૨૯-ઉદ્દેશો-૩ થી ૧૧ છે. – X X X – • સૂત્ર-૯૭ - આ પ્રમાણે ગામક વડે બંધિ શતકની ઉદ્દેશ પરિપાટી મુજબ બધું જ અહીં કહેવું ચાવત અચરમ ઉદ્દેશક. અનંતર ચાર ઉદ્દેશોની એક વકતવ્યતા અને બાકીના સાતની એક વકતવ્યતા કહેવી. • વિવેચન-૯૬,૯૭ :- [ઉદ્દેશાર થી ૧૧] અનંતરોત્પન્ન બે ભેદે છે. અનંતરોત્પન્નને આયુનો ઉદય સમકાળે જ હોય, અન્યથા તેઓ અનંતરોત્પન્ન જ ન કહેવાય. તેઓ આયુષ્યના પ્રથમ સમયવર્તી છે. મરણ પછી પરભવોત્પત્તિને આશ્રીને, તેઓ મરણ કાળ ભૂતપૂર્વ ગતિથી અનંતોત્પન્ન કહેવાય છે. વિષમોત્પણ એટલે મરણની વિષમતા [ભિકાળ] થી કહેવાય. મને ત્રીજો, ચોથો ભંગ સંભવે નહીં. અનંતરોદ્દેશક ચતુક - અનંતોત્પન્ન, અનંતરાવગાઢ, અનંતર આહાક, અનંતર પર્યાપ્તક ઉદ્દેશા. - - કર્મuસ્થાપન શતક પૂર્ણ થયું. | મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ શતક-૩૦ - X - X - X - o શતક-૨૯ ની વ્યાખ્યા કરી. હવે ૩૦-મું આરંભે છે. • x - પૂર્વ શતકમાં કર્મuસ્થાપના આશ્રિત જીવો વિચાર્યા. અહીં કર્મબંધાદિ હેતુભૂત વસ્તુવાદને આશ્રીને જીવોની વિચારણા કરે છે - શતક-૩૦, ઉદ્દેશો-૧ છે. – X - X - X – • સૂત્ર- ૮ : ભગવન / સમવસરણ કેટલા છે? ગૌતમ! ચાર-ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી. - - ભગવન્! જીવો ક્રિયાવાદી છે યાવતું વિનયવાદી છે ? ગૌતમ! જીવો ક્રિાવાદી આદિ ચારે છે. સલેક્સી જીવો શું ક્રિયાવાદી છે, પ્રસ્ત ? ગૌતમ કિયાવાદી આદિ ચારે છે. એ રીતે શુકલલેગ્યા સુધી કહેતું. • • ભગવત્ ! અલેયી જીવ વિશે પ્રશ્ન ? ગૌતમ કિયાવાદી છે, અક્રિયા-જ્ઞાન-વિનયવાદી નથી. ભગવાન કૃષ્ણપાક્ષિક જીવો શું ક્રિયાવાદી છે. પ્રશ્ન ? ગૌતમ ! ક્રિયાવાદી નથી, અક્રિયા-અજ્ઞાન-વિનયવાદી પણ છે. - - શુક્લ પાક્ષિકોને સલેરી સમાન જાણવા. સમ્યગુર્દષ્ટિ, અયીવતું, મિથ્યાર્દષ્ટિ, કૃષ્ણપાક્ષિક સમાન. : - મિશ્રષ્ટિનો પ્રશ્ન ? ગૌતમ તે ક્રિાવાદી કે અક્રિયાવાદી નથી, પણ અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. જ્ઞાની યાવતુ કેવળજ્ઞાની, અલેક્શીવતું. અજ્ઞાાની યાવત્ વિર્ભાગજ્ઞાની, કૃણપાક્ષિકવ૮ આહાસંજ્ઞોપયુક્ત ચાવતુ પરિગ્રહ સંજ્ઞા ઉપયુકત, મલેચ્છીવત્ નોસંજ્ઞોપયુકત, અલેચીવત સવેદક યાવત્ નપુંસકવેદક, સવેચ્છીવતુ. આવેદક, અલેસ્ટીવ4. સકષાયી ચાવ4 લોભ કષાયી અલેશ્યીવતું સાકાર-નાકારોપયુકત, સલેચીવત છે. ભગવાન ! નૈરયિક શું ક્રિાવાદી છે, પન ? ગૌતમ ! ક્રિયાવાદી ચાવતું વિનયવાદી પણ છે. • • ભગવન્! સલેક્સી નૈરયિક છે કિયાવાદી છે ? પૂર્વવતુ. એ રીતે ચાવ4 કાપૌતવેચી નૈરયિક વણવા. કૃષ્ણપાક્ષિકો ક્રિયાવાદી નથી. એ પ્રમાણે આ ક્રમથી જેમ જીવ વકતવ્યતા છે, તેમજ નૈરચિકની વકતવ્યતા અનાકારોપયુકત સુધી કહેતી. માત્ર છે જેને હોય, તે તેને કહેવું. બાકી ના કહેવું. નૈરયિકવતું નિતકુમાર સુધી કહેતું.. ભગવના પ્રતીકાયિક છે કિયાવાદી પ્રથન ? ગૌતમ ! તે કિયાવાદી કે વિનયવાદી નથી. અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી પણ છે. એ રીતે પૃવીકાયિકમાં જે સંભવે, તે બધામાં વચ્ચેના બે સમોસરણ, અનાકારોપયુક્ત સુધી કહેવા. એ પ્રમાણે ચતરિન્દ્રિય સુધી બધાં પદોમાં બે સમોસરણ હોય. સમ્યકત્વ અને જ્ઞાનમાં પણ આ બે મણના સમોસરણ જાણવા.

Loading...

Page Navigation
1 ... 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621