Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 576
________________ ૨૫/-/૬/૯૨૧ થી ૨૩ ૧૩૫ કરીને પછી પુલાકત્વને પામે છે. એ રીતે આગળ પણ જે જે પ્રકૃતિ ઉદીરતા નથી, તે તેને પૂર્વે ઉદીરીને બકુશાદિતાને પામે છે. સ્નાતક સયોગી અવસ્થામાં નામ-ગોત્રનો જ ઉદીરક છે, આયુ, વેદનીય પૂર્વે ઉદીરેલા જ છે. અયોગી અવસ્થામાં તો અનુદીરક જ છે. ઉપસંપજહન્ન દ્વાર-તેમાં ઉપસંપન્ એટલે પ્રાપ્તિ, હાન એટલે ત્યાગ. * શું પુલાકવાદિ તજીને કષાયાદિકવને પામે ? તે કહે છે – • સૂત્ર-૨૪ થી ૨૬ : [૨૪] ભગવાન ! પુલાક, પુલાકવને છોડતા નું છોડે છે અને શું પામે છે ? ગૌતમ! પુલકિતને છોડે છે, કષાયકુશીલ કે અસંયમ પામે છે. ભગવન! બકુશ, બકુત્વને છોડતો શું છોડે? શું પામે ? ગૌતમ ! બકુશવને છોડે છે, પ્રતિસેવના કે કષાયકુશીલને, અસંયમ કે સંયમસંયમને પામે. • - ભગવન્! પતિસેવના કુશીલ ? પતિસેવના સુશીલત્વને છોડે છે, બકુશ-ન્કષાયકુશીલ-અસંયમ કે સંયમસંયમને ગમે. | કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! કષાયકુશીલત્વને છોડે છે, પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિન્ય, અસંયમ, સંયમસંયમને પામે. - નિર્ગસ્થનો પ્રશ્ન ? ગૌતમ નિત્વને છોડે, કષાયકુશીલ, સ્નાતક કે અસંયમને પામે. - - સ્નાતક ? નાકવ છોડી સિદ્ધિગતિ પામે. [૫] ભગવાન ! મુલાક, શું સંજ્ઞોપયુક્ત છે કે નોસંજ્ઞોપયુક્ત ? ગૌતમ ! સંજ્ઞોપયુક્ત ન હોય, નોસંજ્ઞોપયુક્ત હોય. • • બકુશ વિશે પૃચ્છા. ગૌતમ ! તે બંને હોય. એ રીતે પ્રતિસેવના અને કષાયકુશીલ પણ જાણવા. • • નિ9િ અને નાક બંનેને પુલકિવતુ જાણવા. ૨૬] ભગવન / પુલક, આહારક હોય કે નાહારક? ગીતમ! આહારક હોય, અનાહાક ન હોય. એ રીતે નિર્ગસ્થ સુધી જાણવું. • • નાતક વિશે પ્રથન ? ગૌતમ! આહારક હોય કે અનાહારક હોય. • વિવેચન-૯૨૪ થી ૨૬ - પુલાક, પુલાકવ છોડીને સંયત કષાયકુશીલ જ થાય, કેમકે તેના સમાન સંયમસ્થાનનો સદભાવ છે. એ રીતે જેને જે સર્દેશ સંયમ સ્થાનો હોય તે તદભાવને પામે છે, માત્ર કપાયકુશીલાદિને ન પામે. કષાયકુશીલ વિધમાન સ્વ સર્દેશ સંયમ સ્થાન કોને પુલાકાદિ ભાવે પામે અને અવિધમાન સમાન સંયમસ્થાનરૂપ નિસ્થ ભાવને પામે. નિર્ણન્ય કપાયિત્વ કે નાતકવને પામે અને સ્નાતક સિદ્ધિગતિને પામે. - નિગ્રન્થસૂત્રમાં કષાયકુશીલવાદિ જાણવું. તેમાં ઉપશમનિર્ગસ્થ શ્રેણીથી ચ્યવીને સકષાયી થાય. શ્રેણીની ટોચે તે મરીને દેવપણે ઉત્પન્ન થઈ અસંયત થાય છે, સંયતાસંયત થતો નથી, કેમકે દેવત્વમાં તેનો અભાવ છે. જો કે શ્રેણીથી પતિત એવો આ સંયતાસંયત પણ થાય, તો પણ તેને અહીં કહેલ નથી. કેમકે શ્રેણીથી પડીને સીધું સંયતાસંમતપણું ન પામે. ૧૩૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ સંજ્ઞાદ્વાર - આહાર આદિ સંજ્ઞા, તેનાથી ઉપયુક્ત, કંઈક આહાર આદિની આસક્તિ તે સંજ્ઞોપયુક્ત, નોસંજ્ઞોપયુક્તને આહારાદિ ઉપભોગ છતાં તેની આસક્તિ નથી. તેમાં મુલાક, નિરૈન્ય, સ્નાતક ગણે નોસંજ્ઞોપયુક્ત છે, તેમને આહારાદિની આસક્તિ નથી. - [શંકા તિન્ય અને સ્નાતક તો વીતરાગ હોવાથી આસક્તિ ન હોય, પણ પુલાક તો સરાગ છે, તે અનાસક્ત કઈ રીતે ? (સમાધાન એવું નથી. સરાગ હોય તો પણ અનાસક્તિ ન જ હોય તેમ નથી. બકુશાદિને સરાણત્વ છતાં અનાસક્ત બતાવાયેલ છે. ચૂર્ણિકાર કહે છે - નોસંજ્ઞા એટલે જ્ઞાનસંજ્ઞા. તેમાં પુલાક, નિગ્રંન્ચ, સ્નાતક નોસંજ્ઞોપયુક્ત છે. જ્ઞાનપ્રધાન ઉપયોગવંત, આહારાદિ સંજ્ઞોપયુક્ત નહીં. બકુશાદિ બંને પ્રકારે હોય, તેમને તથાવિધ સંયમ સ્થાનનો સદ્ભાવ હોય છે. •••• આહારક દ્વારમાં - પુલાકથી નિગ્રંન્શ સુધીનાને વિગ્રહગતિ આદિમાં અનાહારકત્વ કારણોના અભાવે આહારકત્વ જ હોય. સ્નાતકને કેવલી સમુઠ્ઠાતમાં ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં, અયોગી અવસ્થામાં અનાહારકત્વ છે. તે સિવાય આહારક છે -- હવે ભવદ્વારમાં કહે છે• સૂત્ર-૯૨૭,૨૮ : [૨૭] ભગવન્! મુલાક, કેટલા ભવ ગ્રહણ કરે ? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ. • • બકુશનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉતકૃષ્ટથી આઠ. એ રીતે પ્રતિસેવના અને કષાયકુશીલ પણ જાણવા. નિર્ગસ્થને મુલાકાત જાણવા. - - સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! એક [ભવ કરી [૨૮] ભગવન્! મુલાકના એક ભવસંબંધી કઈ કેટલા છે ? ગૌતમ ! જાન્યથી એક, ઉતકૃષ્ટથી ત્રણ. • • બકુશનો પ્રશ્ન ? ગૌતમ ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી સાત. એ પ્રમાણે પ્રતિસેવના અને કાયકુશીલ જાણવા. - - નિીિનો પ્રથન ? ગૌતમ જઘન્યથી એક ઉત્કૃષ્ટથી ને. • • સ્નાતકનો પ્રશ્ન ? ગૌતમ ! એક [ભવાકર્ષ હોય) ભગવના પુલાકને વિવિધ ભવ ગ્રહણ સંબંધી કેટલા આકર્ષ હોય ? ગૌતમ જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી સાત. • • બકુશ વિશે પ્રશ્ન ? ગૌતમ / જન્યથી બે, ઉત્કૃષ્ટથી હજારો. એ રીતે કષાયકુશીલ સુધી જાણવું. નિગ્રન્થનો પ્રશ્ન ? ગૌતમી જાન્યથી બે, ઉકૃષ્ટથી પાંચ નાતક? એકે નહીં • વિવેચન-૨૭,૯૨૮ : પુલાક જઘન્યથી એક ભવગ્રહણ કરીને કષાયકુશીલવાદિ સંયત પછી એક કે અનેકવાર, તે જ ભવમાં કે બીજા ભવમાં પ્રાપ્ત કરી સિદ્ધ થાય. ઉત્કૃષ્ટથી દેવાદિ ભવાંતરથી ત્રણ ભવ પુલાકcવને પામે છે. • • બકુશ • ક્યારેક એક ભવમાં બકશવ પામીને કષાયકશીલત્વાદિ વડે સિદ્ધ થાય. કોઈ એક ભવમાં બકુશવ પામી, ભવાંતરે ન પામી સિદ્ધ થાય. અથવા ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણથી ચાસ્ત્રિ માત્રને પામે. તેમાં બકુશપણાના આઠમાં અંતિમ ભવમાં સકષાયત્વાદિયુક્ત થઈને

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621