Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 590
________________ ૧૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ છે. શું કરીને ? જે સ્થાને રહેલ હોય તે સ્થાનને કૂદીને-છોડીને, આગળના સ્થાનને પામીને વિચરે છે. કૂદકની જેમ કુદતો તે જીવ, તથાવિધ અધ્યવસાય નિર્વર્તિતથી વિવિધ અવસ્થા કરે છે, જેના વડે જીવ, તે કરણ-કર્મ, હવનક્રિયા વિશેષ અથવા કરણવત્ કરણ • સ્થાનાંતર પ્રાપ્તિ હેતુના સાધર્મ્સથી કર્મ જ તેનો ઉપાય, તે કરણોપાય. તેના વડે મનુષ્યાદિ ભવ છોડીને નાકભવ પ્રાપ્ત કરે. અધ્યવસાય એટલે જીવપરિણામ, યોગમન વગેરે વ્યાપાર વડે નિવર્તિત. તે કરણોપાયથી-મિથ્યાત્વાદિ કર્મબંધહેતુથી. મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૫નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૨૫/-/૮/૯૭૦ ૧૬૩ કૂદકની જેમ કુદતાં અધ્યવસાય નિવર્તિત કરણ ઉપાયોથી ભાવિકાળે તે ભવ છોડીને આગળનો ભવ પામીને વિચરે છે. ભગવા તે જીવોની કેવી શીઘગતિ, કેવો શીઘગતિ વિષય છે ? ગૌતમ! જેમ કોઈ પુરુષ તરુણ, બળવાન, એ પ્રમાણે જેમ શતક-૧૪, ઉદ્દેશો-૧-માં કહ્યું તેમ ચાવત ત્રણ સમયના વિગ્રહથી ઉપજે છે. તે જીવોની તેવી શીધ્ય ગતિ છે, તેવો શીઘગતિ વિષય છે. ભગવાન ! તે જીવો, પરભવાયુ કઈ રીતે બાંધે ? ગૌતમી આધ્યવસાય યોગ નિવર્તિત કરણ ઉપાયથી, એ રીતે પરભવાય બાંધે. ભગવન તે જીવોની ગતિ કેમ પ્રવૃત્ત થાય ? ગૌતમ ! આયુભવ-સ્થિતિના ક્ષયથી તે જીવોની ગતિ પ્રવૃત્ત થાય. - - ભગવત્ ! તે જીવો આત્મઋદ્ધિએ ઉપજે કે પાદ્ધિથી ? ગૌતમ ! આત્માદ્ધિથી ઉપજે છે - ૪ - ભગવના તે જીવો પોતાના કર્મોથી ઉપજે કે બીજાના કમથી ? ગૌમા આત્મકમોંથી ઉપજે રકમથી નહીં - - ભગવના તે જીવો આત્મપયોગ વડે ઉપજે કે પરપયોગ વડે? ગૌતમ! આત્મપયોગથી ઉપજે, પરપ્રયોગે નહીં. ભગવદ્ ! અસુરકુમાર કઈ રીતે ઉત્પન્ન થાય ? નૈરયિક માફક સંપૂર્ણ કહેવું : x • એ રીતે એકેન્દ્રિય વજીને યાવતું વૈમાનિક સુધી કહેવું. કેન્દ્રિયોમાં વિશેષ એ કે - ચાર સમય વિગ્રહ છે. બાકી પૂર્વવત ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે યાવતું વિચરે છે. શતક-૨૫, ઉદ્દેશા-૯ થી ૧૨-“ભવસિદ્ધિકાદિ” છે. - X - X - X - X - X - X – • સુગ-૯૭૧ થી ૯9૪ - ૯િ૭૧) ભગવાન ! ભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ ! જેમ કોઈ કૂદક કૂદતો બાકી પૂર્વવત્ યાવતું વૈમાનિક. • x • [6] [૯] ભગવન અભયસિહિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ! જેમ કૂદક કૂદતો પૂર્વવત ચાવતું વૈમાનિક. તેમજ છે. [૧૦] [9] ભગવન : સમ્યગૃtષ્ટિ તૈરયિક કઈ રીતે ઉપજે છે ? ગૌતમ જેમ કૂદક કૂદતો બાકી પૂર્વવત. એકેન્દ્રિય વજીને ચાવતુ વૈમાનિક. ભગવદ્ ! તે એમ જ છે (). [૭૪] ભગવત્ ! મિથ્યાષ્ટિ નૈરયિક કઈ રીતે ઉપજે છે ? ગૌતમ! જેમ કોઈ કૂદક કૂદતો બાકી પૂર્વવત ચાવત વૈમાનિક. ]િ • વિવેચન-૯૭૦ થી ૯૭૪ - [ઉદ્દેશા-૮ થી ૧રનું સાથે પથઇ . પ્લવક, કૂદનારો. પર્વમાને - ઉંચે કૂદતો. માવસ નિઘfar - મારા વડે કૂદાય રૂ૫ અધ્યવસાય નિર્વતિતચી. મરોપાય - કુદવારૂપ જે કરણક્રિયાવિશેષ, તે જ ઉપાય-સ્થાનાંતર પ્રાપ્તિમાં હેતુ. સેવ7 - ભવિષ્યકાળમાં. વિહરે

Loading...

Page Navigation
1 ... 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621