________________
૧૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ છે. શું કરીને ? જે સ્થાને રહેલ હોય તે સ્થાનને કૂદીને-છોડીને, આગળના સ્થાનને પામીને વિચરે છે.
કૂદકની જેમ કુદતો તે જીવ, તથાવિધ અધ્યવસાય નિર્વર્તિતથી વિવિધ અવસ્થા કરે છે, જેના વડે જીવ, તે કરણ-કર્મ, હવનક્રિયા વિશેષ અથવા કરણવત્ કરણ • સ્થાનાંતર પ્રાપ્તિ હેતુના સાધર્મ્સથી કર્મ જ તેનો ઉપાય, તે કરણોપાય. તેના વડે મનુષ્યાદિ ભવ છોડીને નાકભવ પ્રાપ્ત કરે. અધ્યવસાય એટલે જીવપરિણામ, યોગમન વગેરે વ્યાપાર વડે નિવર્તિત. તે કરણોપાયથી-મિથ્યાત્વાદિ કર્મબંધહેતુથી.
મુનિ દીપરત્નસાગરે કરેલ શતક-૨૫નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
૨૫/-/૮/૯૭૦
૧૬૩ કૂદકની જેમ કુદતાં અધ્યવસાય નિવર્તિત કરણ ઉપાયોથી ભાવિકાળે તે ભવ છોડીને આગળનો ભવ પામીને વિચરે છે.
ભગવા તે જીવોની કેવી શીઘગતિ, કેવો શીઘગતિ વિષય છે ? ગૌતમ! જેમ કોઈ પુરુષ તરુણ, બળવાન, એ પ્રમાણે જેમ શતક-૧૪, ઉદ્દેશો-૧-માં કહ્યું તેમ ચાવત ત્રણ સમયના વિગ્રહથી ઉપજે છે. તે જીવોની તેવી શીધ્ય ગતિ છે, તેવો શીઘગતિ વિષય છે.
ભગવાન ! તે જીવો, પરભવાયુ કઈ રીતે બાંધે ? ગૌતમી આધ્યવસાય યોગ નિવર્તિત કરણ ઉપાયથી, એ રીતે પરભવાય બાંધે.
ભગવન તે જીવોની ગતિ કેમ પ્રવૃત્ત થાય ? ગૌતમ ! આયુભવ-સ્થિતિના ક્ષયથી તે જીવોની ગતિ પ્રવૃત્ત થાય.
- - ભગવત્ ! તે જીવો આત્મઋદ્ધિએ ઉપજે કે પાદ્ધિથી ? ગૌતમ ! આત્માદ્ધિથી ઉપજે છે - ૪ -
ભગવના તે જીવો પોતાના કર્મોથી ઉપજે કે બીજાના કમથી ? ગૌમા આત્મકમોંથી ઉપજે રકમથી નહીં - - ભગવના તે જીવો આત્મપયોગ વડે ઉપજે કે પરપયોગ વડે? ગૌતમ! આત્મપયોગથી ઉપજે, પરપ્રયોગે નહીં.
ભગવદ્ ! અસુરકુમાર કઈ રીતે ઉત્પન્ન થાય ? નૈરયિક માફક સંપૂર્ણ કહેવું : x • એ રીતે એકેન્દ્રિય વજીને યાવતું વૈમાનિક સુધી કહેવું. કેન્દ્રિયોમાં વિશેષ એ કે - ચાર સમય વિગ્રહ છે. બાકી પૂર્વવત ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે યાવતું વિચરે છે.
શતક-૨૫, ઉદ્દેશા-૯ થી ૧૨-“ભવસિદ્ધિકાદિ” છે.
- X - X - X - X - X - X – • સુગ-૯૭૧ થી ૯9૪ -
૯િ૭૧) ભગવાન ! ભવસિદ્ધિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ ! જેમ કોઈ કૂદક કૂદતો બાકી પૂર્વવત્ યાવતું વૈમાનિક. • x •
[6] [૯] ભગવન અભયસિહિક નૈરયિક કઈ રીતે ઉત્પન્ન થાય ? ગૌતમ! જેમ કૂદક કૂદતો પૂર્વવત ચાવતું વૈમાનિક. તેમજ છે.
[૧૦] [9] ભગવન : સમ્યગૃtષ્ટિ તૈરયિક કઈ રીતે ઉપજે છે ? ગૌતમ જેમ કૂદક કૂદતો બાકી પૂર્વવત. એકેન્દ્રિય વજીને ચાવતુ વૈમાનિક. ભગવદ્ ! તે એમ જ છે ().
[૭૪] ભગવત્ ! મિથ્યાષ્ટિ નૈરયિક કઈ રીતે ઉપજે છે ? ગૌતમ! જેમ કોઈ કૂદક કૂદતો બાકી પૂર્વવત ચાવત વૈમાનિક.
]િ • વિવેચન-૯૭૦ થી ૯૭૪ - [ઉદ્દેશા-૮ થી ૧રનું સાથે
પથઇ . પ્લવક, કૂદનારો. પર્વમાને - ઉંચે કૂદતો. માવસ નિઘfar - મારા વડે કૂદાય રૂ૫ અધ્યવસાય નિર્વતિતચી. મરોપાય - કુદવારૂપ જે કરણક્રિયાવિશેષ, તે જ ઉપાય-સ્થાનાંતર પ્રાપ્તિમાં હેતુ. સેવ7 - ભવિષ્યકાળમાં. વિહરે