Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 588
________________ ૨૫/-/૭/૯૬૩ થી ૯૬૯ તે સંસાર વ્યુત્સર્ગ શું છે ? તે ચાર ભેદે છે વૈરયિક સંસાર વ્યુત્સર્ગ યાવત્ દેવ સંસાર વ્યુત્સર્ગ તે આ સંસાર વ્યુત્સર્ગ છે. તે કર્મવ્યુાર્ગ શું ? તે આઠ ભેદે છે જ્ઞાનાવરણીય કર્મ વ્યુત્સર્ગ યાવત્ અંતરાય કર્મ વ્યુત્સર્ગ તે આ કર્મવ્યુાર્ગ છે. તે આ ભાવવ્યુત્સર્ગ કહ્યો. - - તે અત્યંતર તા કહ્યું. - - ભગવન્ ! તે એમ જ છે. • વિવેચન-૯૬૩ થી ૯૬૯ : વાદ્ય - બહારના શરીરના તાપનથી મિાદૃષ્ટિ વડે પણ તપપણે સ્વીકારેલ છે. અમિત - અત્યંતર જ કાર્યણ નામક શરીરના પ્રાયઃ તપાવવાથી સમ્યગ્દષ્ટિ વડે જ તપપણે સ્વીકારાયેલ છે. - ૧૫૯ ઓમોરિય - ઉંદરને ઉભુ કરવું-રાખવું તે અવમોદરિકા. આ તો માત્ર વ્યુત્પતિ છે. તેના વડે ઉપકરણની પણ ન્યૂનતા કરવાનું વિચારવું. તેમાં ઇન્વસ્કિ-અલ્પકાીન, ચાવત્કથિક-ચાવજીવિક.. પાદપોપગમન-ઝાડની માફક ચલિત થયા વિના ઉભું રહેવું..નીહરિમ-જે આશ્રયના એક દેશમાં રહે છે, ત્યાંજ ક્લેવરને આશ્રીને નિર્હરણ કરાય છે, તેથી નિહારિકા.. અનિહારિમ-જે ગિરિગુફામાં સ્વીકારાય છે. વિયત્ત - લક્ષણોપેતપણે સંયતને જ, માડ઼ ળય - સ્વદનતા એટલે પભિોજન.. ચૂર્ણિમાં કહેલ છે કે - જે વસ્ત્રને ધારણ કરે તેમાં મમત્વ ન હોય, જે કોઈ માગે તેને આપે. અપ્પો - અલ્પકોધ, ભાવથી ક્રોધની ઉણોદરી - ૪ - ૪ - અલ્પ શબ્દ - રાત્રિ આદિમાં અસંયતના જાગી જવાના ભયથી. અન્ના - અહીં ઝંઝા એટલે વિપ્રકીર્ણ કોષ વિશેષથી વચન પદ્ધતિ. ચૂર્ણિમાં કહ્યું છે - અનર્થક ઘણું બોલવું તે ઝંઝા. અપ્પતુમંતુમ - હૃદયસ્થ કોપ વિશેષને ઘટાડવો. મિરન - ભિક્ષાચર્યાની માફક ભેદ વિવક્ષાથી દ્રવ્ય અભિગ્રહચરકને ભિક્ષાચર્યા કહે છે. દ્રવ્ય અભિગ્રહ તે લેપકૃત્ આદિ દ્રવ્ય વિષયક છે. ની વવા કહીને સૂચવે છે - ક્ષેત્રાભિગ્રહ ચસ્ક, કાલાભિગ્રહચસ્ક, ભાવાભિગ્રહચરક આદિ. યુદ્ધેસર્િ૰ શુદ્વૈષણા-શંકિતાદિ દોષ પરિહારથી ભોજનનું ગ્રહણ, તેનાથીયુક્ત તે શુદ્ધષણિક, સંદ્યાવૃત્તિ - સંખ્યાપ્રધાન-પાંચ, છ આદિ. દત્તિ-ભિક્ષાવિશેષ, જેને છે તે. “ઉવવાઈ” મુજબ કહીને સૂચવે છે – આયંબિલ, આચામ્નસિક્તભોજી, અરસાહાર ઈત્યાદિ. ટાળારૂપ - સ્થાન એટલે કાયોત્સર્ગાદિ અતિશયપણે કરે તે. “ઉવવાઈ મુજબ'' કહીને સૂચવે છે - પ્રતિમા સ્થાયી, વીરાસનિક, નૈષેધિકી આદિ. આ પ્રતિમા-માસિકી આદિ છે. વીરાસન-સિંહાસને બેસીને, ભૂમિએ પગ રાખીને પછી સિંહાસન લઈ લેતા, જે અવસ્થા થાય તે. વૈષેધિકી કુલા વડે જમીન ઉપર બેસવું તે. સોવિય શ્રોપ્રેન્દ્રિયના જે ઈષ્ટ-અનિષ્ટ વિષયોમાં પ્રાર્ - શ્રવણરૂપ પ્રવૃત્તિ, તેનો જે નિષેધ, તે તથા શબ્દોના શ્રવણનું વર્જન. શ્રોત્ર ઇન્દ્રિય વિષયમાં પ્રાપ્ત ઈષ્ટ અનિષ્ટ શબ્દોમાં રાગ-દ્વેષનો નિરોધ. મળ૬૦ - મન વડે વિશિષ્ટ એકાગ્રત્વથી એકતારૂપ ભાવ કરવો, તે એકતા ૧૬૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ ભાવ કરણ, અથવા આત્મા સાથે જે ઐક્ય-નિરાલંબનત્વ રૂપ ભાવ, તેનું કરણ. - ૪ - એ રીતે વચન વડે વિશિષ્ટ એકાગ્રત્વથી એકતારૂપ ભાવકરણ. - - • સુસમાવિ સારી રીતે સમાહિત-સમાધિ પ્રાપ્ત બહિવૃત્તિ વડે અને અંતવૃત્તિ વડે પ્રશાંત જે છે, તથા જેણે હાથ-પગ અવિક્ષિપ્તતાથી સંહરેલા છે તેવો. કાચબા માફક ગુપ્તેન્દ્રિય. તે પણ કંઈક લીન અને પ્રકર્ષથી લીન થઈને. શતક-૧૮ના ઉદ્દેશ-૧૦ મુજબ જાણવું. પાયત્તિ - પ્રાયશ્ચિત શબ્દથી અપરાધ શુદ્ધિ અર્થ કરવો. વૈયાવચ્ચ-ભોજન, પાનાદિ વડે અનુગ્રહ કરવો. - - જ્ઞાનવિનય-મતિ આદિ જ્ઞાનોની શ્રદ્ધા, ભક્તિ, બહુમાન, તેમાં કહેલ અર્થ-ભાવના-વિધિગ્રહણના અભ્યારૂપ. દર્શન વિનયસમ્યગ્દર્શન ગુણાધિકમાં શુશ્રૂષાદિરૂપ. - - ચારિત્રવિનય - સામાયિકાદિ ચાસ્ત્રિોની સમ્યક્ શ્રદ્ધા કરવાનું પ્રરૂપીને. લોકોપચાર વિનય-લોકોનો, ઉપચાર એટલે વ્યવહાર કે પૂજા, તે રૂપ વિનય. - શુશ્રૂષણા વિનય-સેવા એ જ વિનય - - અનત્યાશાતના-આશાતના, તેના નિષેધ રૂપ વિનય, તે અનત્યાશાતના વિનય. વિરિવા૰ અહીં ક્રિયા-પરલોક છે, આત્મા છે, સકલક્લેશ વડે અકલંકિત મુક્તિપદ ઈત્યાદિ પ્રરૂપણારૂપ ગ્રહણ કરવું. સંભો૧૦ - સમાન ધાર્મિકોના પરસ્પર ભોજનાદિ દાન અને ગ્રહણરૂપ અનત્યાશાતના અર્થાત્ વિપર્યાસકરણનું પરિવર્જન. મત્તિવનુમાળ - ભક્તિ સહિત બહુમાન તે ભક્તિબહુમાન. અહીં ભક્તિ તે બાહ્ય પ્રીતિ, બહુમાન તે અંતર પ્રીતિયોગ. વળસંનળ - તે સદ્ભુતગુણ વર્ણનથી યશ ગાવો તે. પ્રશસ્ત મનવિનય-પ્રશસ્ત મન જ પ્રર્વતાવવા દ્વારા, વિનયકર્મને દૂર કરવાનો ઉપાય, તે પ્રશસ્ત મનોવિનય. - - અપ્રશસ્ત મનને જ નિવર્તાવવા દ્વારા જે વિનય, તે પ્રશસ્તમનોવિનય. અપાવક - સામાન્યથી પાપનું વર્જન. અસાવધ-વિશેષથી પાપ-કોધાદિ અવધનું વર્જન.. અકિયિ-કાયિકી આદિ ક્રિયા આસક્તિ વર્જવી તે.. નિરુપક્લેશ-સ્વગત શોકાદિ ઉપકલેશ રહિત.. અનાશ્રવક-પ્રાણાતિપાતાદિ આશ્રવકરણ રહિત.. અચ્છવિકર - પિ એટલે સ્વ-પરનો આયાસ, તેને કરવાનો આચાર ન હોય તે અક્ષપિકર.. અભૂતાભિશંકિત-જે કારણથી પ્રાણીઓ શંકિત થયા-ડરે, તેનાથી અન્ય તે અભૂતાભિશંકિત. . પ્રશસ્ત વાક્ વિનયસૂત્રમાં - કાવ - અપાપ વચનને પ્રવર્તાવવારૂપ વચન વિનય. એ પ્રમાણે બીજામાં પણ જાણવું. 7 - આગુપ્ત એટલે સંયત સંબંધી જે તે આગુપ્ત. પળ - ઉર્ધ્વલંઘન, દ્વાર-વરંડાદિની ઉપસ્થી જવું તે. પરંપળ - પ્રકૃષ્ટ લંઘન, વિસ્તૃત ભૂમિ ખાઈ આદિને ઓળંગવી.. સર્વે ઈન્દ્રિયોના વ્યાપારનો પ્રયોગ. અભ્યાસ-ગૌરવ્યની સમીપમાં વર્તવાના સ્વભાવથી તેના અભ્યાસવર્તી. અથવા અભ્યાસમાં. પ્રીતિ એટલે પ્રેમ. પરછંદાનુવર્તી-પર એટલે આરાધ્યના, છંદ-અભિપ્રાય, તેને અનુવર્તવાના સ્વભાવવાળો. કાર્યહેતુ એટલે જ્ઞાનાદિ નિમિત્તે ભોજનાદિનું દાન.

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621