Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 587
________________ ૨૫/-/૭/૯૬૩ થી ૯૬૯ તે આ પ્રાયશ્ચિત છે. છે તે વિનય શું છે ? વિનય સાત ભેટે ચાસ્ત્રિ વિનય, મન વિનય, વચન વિનય, કાય તે જ્ઞાન વિનય શું છે ? - પાંચ ભેદે છે ચાવત કેવળજ્ઞાન વિનય, તે આ જ્ઞાનવિનય છે. - - જ્ઞાન વિનય, દર્શન વિનય, વિનય, લોકોપચાર વિનય. આભિનિબોધિકજ્ઞાન વિનય - - ૧૫૭ તે દર્શન વિનય શું છે ? - બે ભેટે છે – શુશ્રુષા વિનય, અનાશાતના વિનય, તે શુશ્રૂષા વિનય શું છે ? - અનેક પ્રકારે છે - સત્કાર, સન્માન આદિ જેમ શતક-૧૪, ઉદ્દેશ-૩-માં કહ્યા મુજબ યાવત્ પ્રતિસંસાધન. - * - તે અનાશાતના વિનય શું છે? તે-૪૫-ભેદે છે. તે આ પ્રમાણે— (૧) અરિહંતોની અનાશાતના, (૨) અરિહંત પજ્ઞપ્ત ધર્મની અનાશાતના, (૩) આચાર્યની અનાશાતના, (૪) ઉપાધ્યાયની અનાશાતના, (૫) સ્થવિરની (૬) કુળની (૭) ગણની (૮) સંઘની (૯) ક્રિયામાં, (૧૦) સાંભોગિકની (૧૧) આભિનિબૌધિક જ્ઞાનની યાવત્ (૧૫) કેવળજ્ઞાનની અનાશતના. - - - આ પંદરની (૧) ભક્તિ (૨) બહુમાન (૩) ગુણકીર્તન કરવું. [એટલે ૧૫ x ૩ = ૪૫ ભેદ થયા.] તે અનાશાતના વિનય, તે દર્શન વિનય છે. તે ચાસ્ત્રિવિનય શું છે ? પાંચ ભેદે - સામાયિક ચાસ્ત્રિવિનય યાવત્ યથાખ્યાત ચારિત્રવિનય. તે આ ચાસ્ત્રિ વિનય છે. તે મન વિનય શું છે ? બે ભેટે છે - પ્રશસ્ત મન વિનય અને પશરત મન વિનય. તે પ્રશસ્ત મન વિનય શું છે ? - સાત ભેટે છે. તે આ – અપક, અસાવધ, અક્રિય, નિરૂપકલેશ, અનાશ્રવકર, અચ્છવિકર, અભૂતાભિશંકિત. તે આ પ્રશસ્ત મન વિનય છે. તે અપશસ્ત મન વિનય શું છે? તે સાત ભેટે છે. તે આ – પાપક, સાવધ યાવત્ ભૂતાભિશંકિત, તે પશસ્ત વિનય, મન વિનય છે. ક તે વચન વિનય શું છે ? જે ભેટે છે – પ્રશસ્ત વાન વિનય, અપશસ્ત વચન વિનય. તે પ્રશસ્ત વચન વિનય શું છે ? સાત ભેટે છે - યાવત્ અભૂતાભિશંકિત. - ૪ - તે અપશત વચન વિનય શું છે ? સાત ભેદે x - તે આ વચન વિનય છે. પ્રશસ્તકાય વિનય, અપ્રશસ્તકાય છે પાપક, સાવધ યાવત્ ભૂતાભિશંકિત. તે કાય વિનય શું છે ? બે ભેટે છે તે પ્રશસ્ત કાય વિનય શું છે ? સાત ભેટે છે – ઉપયોગપૂર્વક - વિનય. (૧) ગમન, (ર) સ્થાન, (૩) નિીદન, (૪) પડખું બદલું, (૫) ઉલ્લંઘન, (૬) પલંઘન, (૭) સર્વેન્દ્રિય યોગયુંજનતા. તે પ્રશસ્તકાય વિનય છે. તે પ્રશસ્ત કાય વિનય શું છે ? સાત ભેટે છે. અનાયુકત[ઉપયોગરહિત] ગમન યાવત્ સર્વેન્દ્રિય યોગ પુંજનતા. * - * - તે લોકોપચાર વિનય શું છે? - સાત ભેટે છે અભ્યાસવૃત્તિતા પરછંદાનુવર્તિતા, કાર્યહતુ, કૃતતિક્રિયા, આત્મ ગદ્વેષણા, દેશકાલજ્ઞતા અને - - ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ સવર્થિ-પતિલોમતા. તે લોકોપચાર વિનય છે, તે આ વિનય છે. [૯૬૬] તે વૈયાવચ્ચે શું છે? તે દશ ભેદે છે – આચાર્ય વૈયાવચ્ચ, ઉપાધ્યાય વૈયાવચ્ચ, સ્થવિર વૈયાવચ્ચ, તપરવી, ગ્લાન, શૈક્ષ વૈયા, કુળđ, ગણવૈ, સંઘલૈ અને સાધર્મિક વૈયાવચ્ચ તે આ તૈયાવચ્ચ છે. ૧૫૮ [૬૭] તે સ્વાધ્યાય શું છે ? પાંચ ભેદે છે, તે આ – વાંચના, પ્રતિપુચ્છના, પરિવર્તના, અનુપેક્ષા, ધર્મકથા. તે આ સ્વાધ્યાય છે. [૬૮] તે ધ્યાન શું છે ? ચાર ભેદે છે - તે આ – આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન, (૧) આર્તધ્યાન ચાર ભેદે છે – (૧) મનોજ્ઞ સંપયોગ સંપતિમાં તેના વિયોગની ચિંતા કરવી. (ર) મનોજ્ઞ સંપયોગ સંપ્રાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. (૩) આતંક (રોગાદિ) સંપયોગ સંપાપ્તિમાં તેના વિયોગની ચિંતા કરવી. (૪) પરિસેવિત કામભોગ સંપયોગ સંપાપ્તિમાં તેના અવિયોગની ચિંતા કરવી. . - આધ્યિાનના ચાર લક્ષણો છે. તે આ – ક્રંદના, સોયનતા, તેમનતા અને પરિદેવનતા. (૨) રૌદ્રધ્યાન ચાર ભેદે છે – હિંસાનુબંધી, પૃષાનુબંધી, અેયાનુબંધી, સંરક્ષણાનુબંધી. - - રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે – ઓસન્ન દોષ, બહુલ દોષ, અજ્ઞાન દોષ, આમરણાંત દોષ. - (૩) ધર્મધ્યાન ચાર ભેદે અને ચતુષ્પત્યવતાર છે આજ્ઞાવિચય, અપાતિચય, વિપાકવિમય, સંસ્થાન વિયય. ધર્મધ્યાનના ચાર લક્ષણ છે – આજ્ઞારુચિ, નિસર્ગુરુચિ, સૂચિ, અવગાઢચિ. ધર્મધ્યાનના ચાર આલંબન છે – વારાના, પતિપૃચ્છના, પરિવર્તના, ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનુપેક્ષા છે - એકત્વાનુપ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, - અશરણાનુપેક્ષા, સંસારાનુપેક્ષા. (૪) શુકલધ્યાન ચાર ભેદે અને ચતુપાવતાર છે પૃથકત્વવિતર્ક સવિચાર, એકત્વવિતર્ક અવિચાર, સૂક્ષ્મક્રિયા અનિવર્તી અને સમુચ્છિન્નક્રિયા આપતિપાતિ. શુકલ ધ્યાનના ચાર લક્ષણો છે ક્ષાંતિ, મુક્તિ, આવ, શુકલ ધ્યાનના ચાર આલંબન છે અવ્યથા, અસંમોહ, વિવેક અને વ્યુત્સ શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષા છે – અનંતવર્તિતાનુપ્રેક્ષા, વિપરિણામાનુપેક્ષા, અશુભાનુપ્રેક્ષા, પાયાનુપેક્ષા. માન. [૯૬૯] તે વ્યુત્સર્ગ શું છે ? બે ભેટે છે – દ્રવ્ય વ્યુત્સર્ગ, ભાવ વ્યુત્સ • - તે દ્રવ્ય વ્યુત્સર્ગ શું છે ? તે ચાર ભેદે છે – ગણ વ્યુાર્ગ, શરીર વ્યુત્સર્ગ, ઉપધિ વ્યુત્સર્ગ, ભક્તપાન વ્યુત્સર્ગ - ૪ - તે ભાવ વ્યુત્સર્ગ શું છે ? તે ત્રણ ભેદે છે - કષાય વ્યુત્સર્ગ, સંસાર વ્યુત્સર્ગ, કર્મવ્યુાર્ગ, તે કષાય વ્યુત્સર્ગ શું છે ? ચાર ભેદે છે – ક્રોધ વ્યુત્સર્ગ, માન વ્યુત્સર્ગ, માયા વ્યુત્સર્ગ, લોભ વ્યુત્સર્ગ - ૪ - - -

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621