Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 589
________________ ૨૫/-/૭/૯૬૩ થી ૯૬૯ ૧૬૧ કૃપ્રતિકૃતતા-નામે વિનય વડે પ્રસાદિત ગુરુ શ્રુત આપશે, તે અભિપ્રાયથી અશનાદિ દાન. ગ્લાનીવાળો થઈ ઔષધાદિને શોધે તે આગિવેષક. - - દેશકાલજ્ઞતા એટલે અવસરોચિત અર્થસંપાદન. સર્વ પ્રયોજનોમાં આરાધ્ય સંબંધી આનુકૂલ્ય. વૈયાવૃત્ય, સ્વાધ્યાય ભેદો પ્રસિદ્ધ છે. વિશેષ એ કે - સ્થવિર એટલે જન્મ આદિ ભેદથી છે તે. તપસ્વી એટલે અનુમાદિને કરનાર. ધ્યાનસૂત્રમાં – (૧) અમનોજ્ઞ-અનિષ્ટ જે શબ્દાદિ, તેનો જે યોગ તેના વડે યુક્ત તે, તથા તે અમનોજ્ઞ શબ્દાદિના વિયોગની ચિંતા કરનાર. આ આર્તધ્યાન કહેવાય છે. કેમકે ધર્મ-ધર્મી અભેદ છે. (૨) મનોજ્ઞ-ધનાદિ, તેનો જે યોગ, તે વડે યુક્ત, તે મનોજ્ઞ શબ્દાદિના અવિયોગની ચિંતા કરનાર. (૩) આતંક એટલે રોગ (૪) પરિવ્રુપ્તિય - એટલે સેવેલ કે જેની પ્રીતિ હોય તે કામભોગ-શબ્દાદિ ભોગ અથવા કામસેવન. તે કામભોગની - ૪ - ચિંતા. ય૰ - મોટા શબ્દોથી રડવું, સોયળવ - દીનતા, તિપાય - આંસુ ખેરવવા, પરિવેવળ - પુનઃ પુનઃ ક્લિષ્ટભાષણ. હિંસાનુબંધિ - હિંસા એટલે જીવોના વધ, બંધનાદિ પીડાર્થે સતત પ્રવૃત્તિ કરવાનો સ્વભાવ અથવા તે રૂપ પ્રણિધાન તે હિંસાનુબંધી. કૃપાનુબંધિ - મૃષા એટલે અસત્ય, તેને પૈશુન્ય, અસત્ય, અસદ્ભૂતાદિ વચન ભેદથી જે પ્રવૃત્તિ કરે અથવા તે રૂપ પ્રણિધાન તે મૃષાનુબંધી. તેવાનુબંધી - સ્તન એટલે ચોર કર્મ, તીવ્રક્રોધાદિ આકુળતાથી તેના અનુબંધવત્ તે સ્ટેયાનુબંધી (રૌદ્રધ્યાન] સાર્વવાળુબંધી - સંરક્ષણ, સર્વ ઉપાય વડે પત્રિાણ વિષય સાધનનો અને ધનનો અનુબંધ, જેમાં છે, તે સંરક્ષણાનુબંધી. ગોત્ર - બહુલતાથી અનુપરતત્વથી દોષ – હિંસા, અસત્ય, અદત્તાદાન, સંરક્ષણમાંનો કોઈ પણ, તે ઓસન્ન દોષ. વડ્ડોસ - બધાં હિંસાદિમાં પ્રવૃત્તિરૂપ તે. અન્નાળોસ - અજ્ઞાનથી, કુશાસ્ત્ર સંસ્કારથી હિંસાદિમાં, અધર્મ સ્વરૂપમાં ધર્મબુદ્ધિ વડે જે પ્રવૃત્તિ, તે રૂપ દોષ, તે અજ્ઞાન દોષ. આમળાંત - મરણ એ જ અંત તે મરણાંત, આમરણ અનુતાપવાળા કાલશોકકિાદિની જેમ જે હિંસાદિ પ્રવૃત્તિ, તે જ દોષ, તે આમરણાંત દોષ. ઘડખડીયાર - ચાર ભેદ-લક્ષણ-આલંબન-અનુપ્રેક્ષા. પદાર્થમાં પ્રત્યવતારસમવતાર, વિચારણીયત્વથી જેમાં છે તે ચતુષ્પત્યાવતાર અથવા આ ચતુર્વિધ શબ્દનો પર્યાય છે. માળાવિનય - આજ્ઞા એટલે જિન પ્રવચન, તેનો વિચય-નિર્ણય એ રીતે બાકીના પદો પણ છે. વિશેષ આ :- અપાય - રાગદ્વેષાદિજન્ય અનર્થો. વિપાશ - કર્મફળ, સંસ્થાન - લોકમાં દ્વીપ, સમુદ્રાદિ આકૃતિ. મળવુડુ - આજ્ઞા એટલે સૂત્રના વ્યાખ્યાન, તેમાં કે તેનાથી જે રુચિ-શ્રદ્ધા તે આજ્ઞાચિ. નિસર્ગચિ-સ્વભાવથી જ તત્ત્વની શ્રદ્ધા. સૂત્રરુચિ-આગમથી તવશ્રદ્ધાન. 13/11 ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અવગાઢરુચિ-દ્વાદશાંગીના અવગાઢથી રુચિ અથવા સાધુના ઉપદેશથી કે નીકટ રહેવાથી થતી રુચિ. આનંવળ - ધર્મધ્યાનરૂપી શિખરના આરોહણાર્થે જે વાંચના આદિનું અવલંબન કરાય તે. અશુદ્દે, - ધર્મધ્યાન પછી પર્યાલોચન કરાય તે અનુપ્રેક્ષા. - (૧) પૃથકત્વવિતર્ક - એક દ્રવ્યને આશ્રીને ઉત્પાદાદિ પર્યાય ભેદથી વિતર્ક એટલે વિકલ્પ, પૂર્વગત શ્રુત આલંબન તે. વિશ્વાર - અર્થથી વ્યંજન અને વ્યંજનથી અર્થમાં મન વગેરે યોગોનું - ૪ - જે વિચરણ તે સવિચાર. (૨) એકત્વવિતર્ક અવિચાર - અભેદપણે ઉત્પાદાદિ પર્યાયોમાંના કોઈ એક પર્યાયનું આલંબન, વિતર્ક - પૂર્વગત શ્રુતાશ્રિત વ્યંજન કે અર્થરૂપ તથા વ્યંજન-અર્થ સિવાયના બીજા કોઈ વિચાર જેમાં વિધમાન નથી તે. ૧૬૨ (૩) સૂક્ષ્મક્રિય અનિવૃત્તિ - જે નિરુદ્ધ વામનયોગપણામાં સૂક્ષ્મ ક્રિયા, અર્ધ નિરુદ્ધ કાય યોગત્વથી છે તે સૂક્ષ્મક્રિય, વર્ધમાન પરિણામત્વથી જે તેનાથી ન નિવર્તે તે અનિવર્તિ. આ ધ્યાન નિર્વાણગમન કાળે કેવળીને હોય. (૪) સમુચ્છિન્ન ક્રિયા - કાયિકી આદિ શૈલેશીકરણ નિરુદ્ધ યોગત્વથી જેમાં છે, તે તથા અપ્રતિપાતિ-અનુપરત સ્વભાવ. અવ્યથા-દેવાદિ ઉપસર્ગજનિત ભય કે ચલનનો અભાવ. અસંમોહ-દેવાદિકૃત્ માયાજનિત સૂક્ષ્મપદાર્થ વિષયનો સંમોહ-મૂઢતાનો નિષેધ તે. વિવેક-દેહથી આત્માનો કે આત્માના સર્વ સંયોગોનો વિવેચન બુદ્ધિ વડે પૃથક્કરણ તે. વ્યુત્સર્ગ-નિરાસક્તિથી દેહ-ઉપધિનો ત્યાગ. અનંતવત્તિયાનુપ્રેક્ષા-ભવસંતતિની અનંતવૃત્તિનું અનુચિંતન.. અશુભાનુપ્રેક્ષાસંસારના અશુભત્વનું અનુચિંતન.. અપાયાનુપ્રેક્ષા-પ્રાણાતિપાત આદિ આશ્રવદ્વારજન્ય અનર્થનું અનુચિંતન.. વિપરિણામાનુપ્રેક્ષા-વસ્તુનું પ્રતિક્ષણ વિવિધ પરિણામ ગમનનું અનુચિંતન. અહીં જે તપાધિકારમાં પ્રશસ્ત-અપ્રશસ્ત ધ્યાન વર્ણન છે, તે અપ્રશસ્તનું વર્જન અને પ્રશસ્તનું આસેવન તે તપ. વ્યુત્સર્ગ સૂત્રમાં-નાકાચુકાદિના હેતુરૂપ મિથ્યાષ્ટિત્વાદિ ત્યાગ. જ્ઞાનાવરણાદિ કર્મબંધના હેતુરૂપ જ્ઞાનપત્યનીકવાદિનો ત્યાગ. શતક-૨૫, ઉદ્દેશો-૮-“ઓઘ” ક — — — * — * - ૦ ઉદ્દેશા-૭-માં સંચતો ભેદથી કહ્યા. તેના વિપક્ષે અસંયત હોય, તેનો નારકાદિમાં જે રીતે ઉત્પાદ છે, તે અહીં કહે છે – • સૂત્ર-૯૭૦ : રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું – ભગવન્ ! નૈરયિકો કઈ રીતે ઉપજે છે ? જેમ કોઈ કૂદક કુદતો અધ્યવસાયનિવર્તિત કરણ ઉપાય વડે ભવિષ્યકાળમાં તે સ્થાનને છોડીને આગલા સ્થાનને પામીને વિચરે છે, એમ જ આ જીવો પણ

Loading...

Page Navigation
1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621