________________
૨૫/-/૭/૯૬૩ થી ૯૬૯
તે સંસાર વ્યુત્સર્ગ શું છે ? તે ચાર ભેદે છે વૈરયિક સંસાર વ્યુત્સર્ગ યાવત્ દેવ સંસાર વ્યુત્સર્ગ તે આ સંસાર વ્યુત્સર્ગ છે.
તે કર્મવ્યુાર્ગ શું ? તે આઠ ભેદે છે જ્ઞાનાવરણીય કર્મ વ્યુત્સર્ગ યાવત્ અંતરાય કર્મ વ્યુત્સર્ગ તે આ કર્મવ્યુાર્ગ છે. તે આ ભાવવ્યુત્સર્ગ કહ્યો. - - તે અત્યંતર તા કહ્યું. - - ભગવન્ ! તે એમ જ છે.
• વિવેચન-૯૬૩ થી ૯૬૯ :
વાદ્ય - બહારના શરીરના તાપનથી મિાદૃષ્ટિ વડે પણ તપપણે સ્વીકારેલ છે. અમિત - અત્યંતર જ કાર્યણ નામક શરીરના પ્રાયઃ તપાવવાથી સમ્યગ્દષ્ટિ વડે જ તપપણે સ્વીકારાયેલ છે.
-
૧૫૯
ઓમોરિય - ઉંદરને ઉભુ કરવું-રાખવું તે અવમોદરિકા. આ તો માત્ર વ્યુત્પતિ છે. તેના વડે ઉપકરણની પણ ન્યૂનતા કરવાનું વિચારવું. તેમાં ઇન્વસ્કિ-અલ્પકાીન, ચાવત્કથિક-ચાવજીવિક.. પાદપોપગમન-ઝાડની માફક ચલિત થયા વિના ઉભું રહેવું..નીહરિમ-જે આશ્રયના એક દેશમાં રહે છે, ત્યાંજ ક્લેવરને આશ્રીને નિર્હરણ કરાય છે, તેથી નિહારિકા.. અનિહારિમ-જે ગિરિગુફામાં સ્વીકારાય છે. વિયત્ત - લક્ષણોપેતપણે સંયતને જ, માડ઼ ળય - સ્વદનતા એટલે પભિોજન.. ચૂર્ણિમાં કહેલ છે કે - જે વસ્ત્રને ધારણ કરે તેમાં મમત્વ ન હોય, જે કોઈ માગે તેને આપે.
અપ્પો - અલ્પકોધ, ભાવથી ક્રોધની ઉણોદરી - ૪ - ૪ - અલ્પ શબ્દ - રાત્રિ આદિમાં અસંયતના જાગી જવાના ભયથી. અન્ના - અહીં ઝંઝા એટલે
વિપ્રકીર્ણ કોષ વિશેષથી વચન પદ્ધતિ. ચૂર્ણિમાં કહ્યું છે - અનર્થક ઘણું બોલવું તે ઝંઝા. અપ્પતુમંતુમ - હૃદયસ્થ કોપ વિશેષને ઘટાડવો.
મિરન - ભિક્ષાચર્યાની માફક ભેદ વિવક્ષાથી દ્રવ્ય અભિગ્રહચરકને ભિક્ષાચર્યા કહે છે. દ્રવ્ય અભિગ્રહ તે લેપકૃત્ આદિ દ્રવ્ય વિષયક છે. ની વવા કહીને સૂચવે છે - ક્ષેત્રાભિગ્રહ ચસ્ક, કાલાભિગ્રહચસ્ક, ભાવાભિગ્રહચરક આદિ. યુદ્ધેસર્િ૰ શુદ્વૈષણા-શંકિતાદિ દોષ પરિહારથી ભોજનનું ગ્રહણ, તેનાથીયુક્ત તે શુદ્ધષણિક, સંદ્યાવૃત્તિ - સંખ્યાપ્રધાન-પાંચ, છ આદિ. દત્તિ-ભિક્ષાવિશેષ, જેને છે તે. “ઉવવાઈ” મુજબ કહીને સૂચવે છે – આયંબિલ, આચામ્નસિક્તભોજી, અરસાહાર ઈત્યાદિ.
ટાળારૂપ - સ્થાન એટલે કાયોત્સર્ગાદિ અતિશયપણે કરે તે. “ઉવવાઈ મુજબ'' કહીને સૂચવે છે - પ્રતિમા સ્થાયી, વીરાસનિક, નૈષેધિકી આદિ. આ પ્રતિમા-માસિકી આદિ છે. વીરાસન-સિંહાસને બેસીને, ભૂમિએ પગ રાખીને પછી સિંહાસન લઈ લેતા, જે અવસ્થા થાય તે. વૈષેધિકી કુલા વડે જમીન ઉપર બેસવું તે.
સોવિય શ્રોપ્રેન્દ્રિયના જે ઈષ્ટ-અનિષ્ટ વિષયોમાં પ્રાર્ - શ્રવણરૂપ પ્રવૃત્તિ, તેનો જે નિષેધ, તે તથા શબ્દોના શ્રવણનું વર્જન. શ્રોત્ર ઇન્દ્રિય વિષયમાં પ્રાપ્ત ઈષ્ટ
અનિષ્ટ શબ્દોમાં રાગ-દ્વેષનો નિરોધ.
મળ૬૦ - મન વડે વિશિષ્ટ એકાગ્રત્વથી એકતારૂપ ભાવ કરવો, તે એકતા
૧૬૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ ભાવ કરણ, અથવા આત્મા સાથે જે ઐક્ય-નિરાલંબનત્વ રૂપ ભાવ, તેનું કરણ. - ૪ - એ રીતે વચન વડે વિશિષ્ટ એકાગ્રત્વથી એકતારૂપ ભાવકરણ. - - • સુસમાવિ સારી રીતે સમાહિત-સમાધિ પ્રાપ્ત બહિવૃત્તિ વડે અને અંતવૃત્તિ વડે પ્રશાંત જે છે, તથા જેણે હાથ-પગ અવિક્ષિપ્તતાથી સંહરેલા છે તેવો. કાચબા માફક ગુપ્તેન્દ્રિય. તે પણ કંઈક લીન અને પ્રકર્ષથી લીન થઈને. શતક-૧૮ના ઉદ્દેશ-૧૦ મુજબ જાણવું.
પાયત્તિ - પ્રાયશ્ચિત શબ્દથી અપરાધ શુદ્ધિ અર્થ કરવો. વૈયાવચ્ચ-ભોજન, પાનાદિ વડે અનુગ્રહ કરવો. - - જ્ઞાનવિનય-મતિ આદિ જ્ઞાનોની શ્રદ્ધા, ભક્તિ, બહુમાન, તેમાં કહેલ અર્થ-ભાવના-વિધિગ્રહણના અભ્યારૂપ. દર્શન વિનયસમ્યગ્દર્શન ગુણાધિકમાં શુશ્રૂષાદિરૂપ. - - ચારિત્રવિનય - સામાયિકાદિ ચાસ્ત્રિોની સમ્યક્ શ્રદ્ધા કરવાનું પ્રરૂપીને. લોકોપચાર વિનય-લોકોનો, ઉપચાર એટલે વ્યવહાર કે પૂજા, તે રૂપ વિનય. - શુશ્રૂષણા વિનય-સેવા એ જ વિનય - -
અનત્યાશાતના-આશાતના, તેના નિષેધ રૂપ વિનય, તે અનત્યાશાતના વિનય.
વિરિવા૰ અહીં ક્રિયા-પરલોક છે, આત્મા છે, સકલક્લેશ વડે અકલંકિત મુક્તિપદ ઈત્યાદિ પ્રરૂપણારૂપ ગ્રહણ કરવું.
સંભો૧૦ - સમાન ધાર્મિકોના પરસ્પર ભોજનાદિ દાન અને ગ્રહણરૂપ અનત્યાશાતના અર્થાત્ વિપર્યાસકરણનું પરિવર્જન.
મત્તિવનુમાળ - ભક્તિ સહિત બહુમાન તે ભક્તિબહુમાન. અહીં ભક્તિ તે બાહ્ય પ્રીતિ, બહુમાન તે અંતર પ્રીતિયોગ. વળસંનળ - તે સદ્ભુતગુણ વર્ણનથી યશ ગાવો તે.
પ્રશસ્ત મનવિનય-પ્રશસ્ત મન જ પ્રર્વતાવવા દ્વારા, વિનયકર્મને દૂર કરવાનો ઉપાય, તે પ્રશસ્ત મનોવિનય. - - અપ્રશસ્ત મનને જ નિવર્તાવવા દ્વારા જે વિનય, તે પ્રશસ્તમનોવિનય.
અપાવક - સામાન્યથી પાપનું વર્જન. અસાવધ-વિશેષથી પાપ-કોધાદિ અવધનું વર્જન.. અકિયિ-કાયિકી આદિ ક્રિયા આસક્તિ વર્જવી તે.. નિરુપક્લેશ-સ્વગત
શોકાદિ ઉપકલેશ રહિત.. અનાશ્રવક-પ્રાણાતિપાતાદિ આશ્રવકરણ રહિત.. અચ્છવિકર - પિ એટલે સ્વ-પરનો આયાસ, તેને કરવાનો આચાર ન હોય તે અક્ષપિકર.. અભૂતાભિશંકિત-જે કારણથી પ્રાણીઓ શંકિત થયા-ડરે, તેનાથી અન્ય તે અભૂતાભિશંકિત.
.
પ્રશસ્ત વાક્ વિનયસૂત્રમાં - કાવ - અપાપ વચનને પ્રવર્તાવવારૂપ વચન વિનય. એ પ્રમાણે બીજામાં પણ જાણવું. 7 - આગુપ્ત એટલે સંયત સંબંધી જે તે આગુપ્ત. પળ - ઉર્ધ્વલંઘન, દ્વાર-વરંડાદિની ઉપસ્થી જવું તે. પરંપળ - પ્રકૃષ્ટ લંઘન, વિસ્તૃત ભૂમિ ખાઈ આદિને ઓળંગવી.. સર્વે ઈન્દ્રિયોના વ્યાપારનો પ્રયોગ. અભ્યાસ-ગૌરવ્યની સમીપમાં વર્તવાના સ્વભાવથી તેના અભ્યાસવર્તી. અથવા અભ્યાસમાં. પ્રીતિ એટલે પ્રેમ. પરછંદાનુવર્તી-પર એટલે આરાધ્યના, છંદ-અભિપ્રાય, તેને અનુવર્તવાના સ્વભાવવાળો. કાર્યહેતુ એટલે જ્ઞાનાદિ નિમિત્તે ભોજનાદિનું દાન.