Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 582
________________ ૨૫/-//૯૪૪ થી ૯૪ ૧૪ પ્રતિસમય ચરણ વિશદ્ધિ વિશેષ ભાવથી તે અસંખ્યાત થાય. ચાખ્યાતમાં એક જ. તે કાળમાં રાત્રિ વિશુદ્ધિનું નિર્વિશેષત્વ છે. સંયમ સ્થાનના અભબહત્વની વિચારણામાં સભાવ સ્થાપના વડે બધાં સંચમસ્થાનો-ર૧ હોય, તેમાં એક ઉપરનું ચયાખ્યાત, તેની નીચે ચાર સૂમ સંપાયના [ઇત્યાદિ કાલ્પનિક ગણિત વૃત્તિકાશ્વી જણાવે છે, જે સ્વયં જોઈ-જાણી લેવું. અમે અહીં ોિધવ નથી.) સંનિકર્યદ્વાર - અસંખ્યાત સંયમ સ્થાનો છે, તેમાં જો એક હીન હોય તો તે એક હીન, બીજા અધિક છે. જો સમાન સંયમ સ્થાન વર્તતા હોય તો તુલ્ય. હીનાધિકત્વમાં છ સ્થાનપતિતત્વ થાય છે. ઉપયોગદ્વારમાં - સામાયિક સંયતાદિવે, પુલાવતુ બે ઉપયોગ હોય છે. સૂમ સંપરાય તથા સ્વભાવથી સાકારોપયુક્ત કહા. લેશ્યાદ્વારમાં - યયાખ્યાત સંયત, સ્નાતક સમાન અથ િસલેસ્પી કે અલેપ્પી હોય. સલેચી હોય તો પામશુક્લ વેશ્યી હોય. યથાવાત સંયતને નિર્ગસ્થત્વ અપેક્ષાએ નિર્વિશેષેણ છતાં શુકલ લેસ્યા હોય - ૪ - - સૂગ-૯૪૮ - ભાવના સામાયિક સંયત, શું વર્તમાન પરિણામી હોય કે હીયમના પરિણામી કે અવસ્થિત પરિણામી હોય ? ગૌતમી વધમાન પરિણામ, પુલાકવતું જણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ પર્યન્ત જાણવું. • • સૂક્ષ્મ સંપાયનો પ્રથમ ? ગૌતમી વામિાન કે હીયમાન પરિણામી હોય, અવસ્થિત પરિણામી ન હોય. યથાખ્યાત સંયત, નિથિ માફક કહેવા. ભગવના સામાયિક સંયત કેટલો કાળ વીમાન પરિણામી હોય ? ગૌતમ ! જઘન્ય એક સમય પુલાકવત્ છે. એ રીતે યાવત પરિહારવિશુદ્ધિક પણ જાણવા. * * ભગના સૂન સંપાય સંયતનો પ્રથમ ? ગોમ જાન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ણ વર્તમાન પરિણામી. એ રીતે હીયમાન પરિણામી જાણવા. * * ભાવના જાગ્યાત સંયત વિશે પ્રશ્ન ગીતમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતમુહd, વર્ધમાન પરિણામ છે. અવસ્થિત પરિણામ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશોન પૂવકોડી. - વિવેચન-૯૪૮ : સૂમસંપરાય વર્ધમાન કે હીયમાન પરિણામમાં હોય, અવસ્થિત પરિણામી ન હોય. કેમકે શ્રેણીએ ચડતા વર્ધમાન પરિણામ, પડતા હીયમાન પરિણામ હોય. ગુણસ્થાનક સ્વભાવથી તેને અવસ્થિત પરિણામી ન હોય. સૂઢમસં૫રાયના જઘન્યવી વર્ધમાન પરિણામ એક સમય, તેની પ્રાપ્તિના સમય પછી તુરંત મરણ થાય. તેના ગુણસ્થાનકના પ્રમાણવી ઉત્કૃષ્ટ અંતર્મુહર્ત પ્રમાણ છે. આ રીતે તેના હીયમાન પરિણામ પણ વિયાવા. જે યયાખ્યાત સંયત કેવળજ્ઞાનને પામે છે, તે શૈલેશીકરણને પામે, તેને ૧૪૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ વર્ધમાન પરિણામ જાગી-ઉત્કટથી અંતમુહર્ત છે, તેના ઉત્તર કાળે તેનો વ્યવછેદ થાય છે. અવસ્થિત પરિણામ જાચવી એક સમય છે, ઉપશમકાળના પહેલા સમય પછી તુરંત મરણચી આમ કહ્યું. * * * * * • સૂત્ર-૯૪૯ થી ૯૫૧ - [૬૪] ભગવા સામાયિક સંયત કેટલી કમપકૃદ્ધિ બાંધે 1 ગૌતમ સાત ભેદે બાંધે, આઠ ભેટે બાંધે આદિ બકુશવતું. આ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી ગણવું. • • સૂક્ષ્મ સંપરાય સંયત વિષે પ્રથન ? ગૌતમ ! આયુ અને મોહનીય વજીને છ કર્મપકૃતિ બાંધે. યથાખ્યાત સંયત ખાતક મુજબ છે. ભગવના સામાયિક સંયત કેટલી કમપકૃત્તિઓ વેદ છે ? ગૌતમ! નિયમો આઠ કર્મપ્રકૃતિને વેદે છે. એ પ્રમાણે સૂમસંહરાય સુધી જાણવું. • • યથાખ્યાત વિશે પ્રવન ગૌતમ ાં ત કે ચાર ભેદ વેદ. એ સાત ભેદ વેદ તો મોહનીયવર્જિત સાત કમપકૃત્તિ વેદ, ચારને વેદતા વેદનીય, આયુ, નામ અને ગોમ એ ચાર કમ્પકૃતિઓને વેદે છે. ભગવના સામાયિક સંવત, કેટલી કમપકૃતિઓ ઉtી છે ગૌતમ ! સાત ભેદ બકુશવતું. એ પ્રમાણે પરિહારવિશુદ્ધિ સુધી કહેવું. સૂક્ષ્મ સંપાય વિશે પ્રથમ 1 ગૌમ! ભેદે કે પાંચ ભેદ ઉંદીર. છ ને ઉદીતો આપ્યું અને વેદનીય સિવાયની છ કમપ્રકૃતિને ઉદીરે. પાંચને ઉદીરતો આયુ, વેદનીય, મોહનીય વજીને પાંચ કર્મપત્તિ ઉદીરે. • • યથાખ્યાત સંયત વિશે અને ? ગૌતમાં પાંચ ભેદે કે બે ભેદે ઉદીરે અથવા ન ઉંદીરે. પાંચ ઉદીતો આયુe બાકી બધું નિગ્રન્થવત્ કહેવું. [૫૦] ભગવન / સામાયિક સંયત, સામાયિક સંયtપયાને છોડતો શું છોડે ? શું પ્રાપ્ત કરે ગૌતમ સામાયિક સંયતત્વને છોડે છે અને છેદોપસ્થાપનીય કે સૂક્ષ્મ સંપરાય સંયત, અસંયતસંયમસંયતને પામે છે. છેદોપસ્થાપનીરનો પ્રશ્ન ? ગૌતમાં છેદોપાપનીય સંયતત્વ છોડે છે, સામાયિક-પરિહારવિશુદ્ધિસૂમસંપરાય-અસંયમ કે સંયમસંયમ પ્રાપ્ત કરે છે. •• પરિહારવિશુદ્ધિ વિશે પવન? ગૌતમ T પરિહારવિશુદ્ધિ સંચાવને છોડે છે. છેદોપચાપનીય સંયમ કે અસંયમને પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મ સંપાય વિશે પ્રસ્તા ગૌતમાં સૂમસંપર્વને છોડે છે. સામાયિક સંયમ, છેદોપસ્થાપનીય સંયમ, યયાખ્યાત સંયમ કે અસંયમ પ્રાપ્ત કરે છે. • • યયાખ્યાત સંયત વિશે પ્રસ્તા ગૌતમ યથાક્યાd wતપણને છોડે છે. સૂમસંહરાય સંયમ, અસંયમ, સિદ્ધિગતિને પામે છે. [૫૧] ભગવત્ ! સામાયિક સંયત શું સંજ્ઞોપયુકત હોય ? નોસંજ્ઞોપયુકત હોય! ગૌતમ / સંજ્ઞોપયુક્ત બકુશવત જાણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ સુધી જાણવું. સૂક્ષ્મસંઘરાય અને યથાખ્યાત, પુલાકવ છે. ભગવના સામાયિક સંયત શું હાક હોય કે નાહારક? પુલાકવ4

Loading...

Page Navigation
1 ... 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621