Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 577
________________ ૨૫/-/૬/૯૨૭,૯૨૮ ૧૩૩ અને કોઈ પ્રતિભવ પ્રતિસેવના કુશીલવાદિ યુક્તિથી પૂરે છે * * * હવે માકર્ષ દ્વાર • આકર્ષ અને ચારિત્રની પ્રાપ્તિ. તથા મી શત પરિમાણ વડે. - શત પૃથકૃત્વ. - x • x • ઉત્કૃષ્ટ બે વખત એટલે એક ભવમાં બે વખત ઉપશમ શ્રેણીકરણથી નિર્ઝન્યત્વના બે આકર્ષ થાય. પુલાકના વિવિધ ભવગ્રહણમાં જે થાય, તેને એક આકર્ષ એક ભવમાં, બીજો અન્યત્ર ભવમાં, એ રીતે અનેક ભવમાં બે આકર્ષ થાય. પુલાકવ ઉત્કર્ષથી ત્રણ ભવમાં થાય, તે ઉકથી ત્રણ વખત થાય. પછી પહેલા ભવમાં શોક આકર્ષ, અન્ય બે ભવમાં ત્રણ, ત્રણ એ પ્રમાણે સાત આકર્ષ થાય. બકુશને ઉકથી આઠ ભવ કહ્યા. એક ભવમાં ઉત્કૃષ્ટથી શતપૃથકd આકર્ષ કહ્યા. તેમાં આઠ ભવ ગ્રહણમાં ઉત્કૃષ્ટથી પ્રત્યેક ભવના ૯oo આકર્ષ ગણતાં આઠ ભવમાં ૩૨૦૦ આકર્ષ થાય. નિર્ણન્યને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ ગ્રહણો કહ્યા છે. એક ભવમાં બે આકર્ષથી બે, બીજા ભવમાં બે, પછીના ભવે એક એમ પાંચ આકર્ષ કરીને સિદ્ધ થઈ શકે, એમ કરીને પાંચ કહ્યા. - - - કાળદ્વારમાં કહે છે– • સૂઝ-હૃ૯,630 - [૨૯] ભગવન્! મુલાક, કાળથી કેટલો કાળ રહે ? ગૌતમી જાન્યથી અને ઉત્કૃષ્ટથી મતમુહૂર્ત. • • બકુશ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ દેશ ન્યૂન પૂવકોડી. - - એ રીતે પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ પણ જાણવા. -- નિર્ગસ્થ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત - - સ્નાતક વિશે પૃચ્છા. ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશનૂન પૂર્વકોડી. ભગવાન ! જુલાકો કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉગી અંતમુહૂd. - - બકુશો વિશે પૃચ્છા. ગૌતમાં સર્વકાળા એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવું. • • નિગ્રન્થોને પુલાકોવત્ જાણવા. સ્નાતકોને બકુશોવ4 જણવા. [] ભગવન ! યુવકને કેટલા કાળનું અંતર હોય ? ગૌતમ ! જઘન્ય અંતમુહર્ત ઉત્કૃષ્ટ અનંતકાળ, અનંત અવસર્પિણી ઉત્સર્પિણી કાળ, શોઝથી દેશ જુન અપદ્ધ પગલ પરાવર્ત એ રીતે યાવતું નિર્મા. નtતકો વિશે પૃચછા. [તેમને અંતર નથી. ભગવન / પુલકોને કેટલો કાળ અંતર હોય ? ગૌતમ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ સાત વર્ષો. • • બકુશો વિશે પ્રથમ ' ગૌતમ અંતર નથી. એ પ્રમાણે કષાયકુશીલો સુધી જાણવું. નિJભ્યો વિશે પ્રશ્ન ? ગૌતમ / જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ માસ. સ્નાતકોને બકુશો મુજબ જાણવા. • વિવેચન-૯૨૯,૯૩૦ - પુલાકવને પ્રાપ્ત અંતર્મુહૂર્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી મરતા નથી કે પુલાકત્વથી ૧૩૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પડતા નથી. માટે જઘન્યથી અંતર્મુહૂર્ત કહ્યું. ઉત્કૃષ્ટથી પણ આ પ્રમાણ અંતર્મુહૂર્ત છે. - x• બકુશને ચાસ્ત્રિ પ્રાપ્તિના પછીના જ સમયે મરણ સંભવે છે, માટે જઘન્ય એક સમય ઉત્કૃષ્ટથી દેશ ન્યૂન પૂર્વ કોડી કહ્યું કેમકે પૂર્વકોડી આયુવાળા આઠ વર્ષને અંતે ચા»િ સ્વીકારે તો તેમ થાય. નિર્મન્થને જઘન્ય એક સમય. ઉપશાંત મોહના પ્રથમ સમય પછી અનંતર જ મરણનો સંભવ છે. ઉત્કટ અંતમુહર્ત પ્રમાણ છે. - - સ્નાતકને જઘન્યથી અંતર્મહd કેમકે આયુના અંતિમ અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન ઉત્પત્તિમાં સ્નાતકનો આ જઘન્ય કાળ થાય છે. પુલાકાદિનું કાળમાન હવે બહુવચનમાં કહે છે - એક પુલાકનો જે અંતર્મુહd કાળ, તેના સત્ય સમયે, બીજા પુલાકcવને પામે છે, એ રીતે જીવ વિવક્ષામાં બંને પુલાકનો એ સમયમાં સદ્ભાવ હોય છે - x • જો કે પુલાકો ઉત્કૃષ્ટથી એક સમયે સહપૃથકવ પરિમાણને પામે છે તો પણ અંતર્મુહૂર્તથી ઘણાં પુલાકોની અંતમુહર્ત સ્થિતિ મોટી હોય છે. તેથી તેમનું ઉત્કૃષ્ટ અંતર અંતર્મુહૂર્ત કહ્યું છે. બકુશાદિનો સ્થિતિકાળ સર્વકાળ છે. કેમકે તે પ્રત્યેકની સ્થિતિનું બહુપણું છે. નિર્ઝન્યો, પુલાવ કહેવા. અંતરદ્વાર - તેમાં મુલાક, પુલાક થઈને કેટલા કાળે પુલાક પામે ? જઘન્યથી અંતમુહૂર્ત રહીને ફરી પુલાક જ થાય. ઉત્કૃષ્ટથી અનંતકાળે પામે. • x • ફોનથી અપાદ્ધ પુદ્ગલ પરાવર્ત અંતર જાણવું. કોઈ જીવ આકાશના પ્રત્યેક પ્રદેશે મૃત્યુ પામે, આવા મરણમાં જેટલો કાળ સમસ્ત લોકને વ્યાપ્ત કરે તેટલો કાળ ફોગ પુદ્ગલ પરાવર્ત કહેવાય. અહીં દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્ત કર્યું છે. • • સ્નાતકોને પ્રતિપાતના અભાવે આંતર નથી. - - એકત્તાપેક્ષાએ પુલાકત્વનું અંતર કહી પૃયકવાપેક્ષાએ પણ કહ્યું છે - હવે સમુદ્દાત કહે છે– • સૂત્ર-૯૩૧ થી ૯૩૪ - [૩૧] ભગવન / પુકને કેટલા સમુદ્યાત છે ? ગૌતમ ત્રણ. વેદના • કષાય અને મારણાંતિક સમુદ્યાત. • • ભગવદ્ ! બકુશને? પાંચ સમુદઘાત • વેદના ચાવત તૈજસ સમુઘાત પ્રતિસેવના કુરશીલ પણ પ્રમાણે જ છે. - • કષાયકુશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ ! છ સમુઠ્ઠાતો છે - વેદના યાવત્ આહાર સમાત. -- નિર્ગસ્થ વિશે પ્રસ્ત ? ગૌતમ! એક પણ નથી. - - સ્નાતક વિશે પૃચ્છા-ગૌતમ! એક જ કેવલી સમધાત. [3] ભગવન પુલાક, શું લોકના સંખ્યાતમાં ભાગમાં હોય ? અસંખ્યાતમાં ભાગમાં હોય ? સંખ્યાત ભાગોમાં હોય ? અસંખ્યાત ભાગોમાં હોય? સર્વલોકમાં હોય ? ગૌતમ! તે માત્ર અસંખ્યાતમાં ભાગમાં હોય છે, સંખ્યાત ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગો કે સવલોકમાં ન હોય. એ પ્રમાણે નિશ્વ સુધી કહેવું. - - સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! સંખ્યાત ભાગ કે સંજ્ઞાત ભાગોમાં ન હોય. અસંખ્યાત ભાગમાં હોય, અસંખ્યાત

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621