Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 578
________________ ૨૫/-/૬/૯૩૧ થી ૯૩૪ ૧૩૯ ભાગોમાં હોય કે સર્વલોકમાં હોય. [33] ભગવન / પુલાક, લોકના સંખ્યાત ભાગને સ્પર્શે ? કે અસંખ્યાત ભાગને સ્પર્શે ? જેમ અવગાહના કહી, તેમ સ્પના પણ કહેવી. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું. [sv] ભગવત્ પુલાક, યા ભાવમાં હોય છે ? ગૌતમ ! તે ઝાયોપથમિક ભાવમાં હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જીણવું. • • નિથિ વિશે પ્રશ્ન ? ગૌતમ ઔપશમિક કે ક્ષાયિક ભાવમાં હોય. • • નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! ક્ષાયિક ભાવમાં હોય. - વિવેચન-૯૩૧ થી૯૩૪ - ચાાિવાને સંજવલન કષાયોદયના સંભવથી કષાયસમુદ્યાત હોય છે. પુલાકને મરણ અભાવમાં પણ મારણાંતિક સમુઠ્ઠાત વિરુદ્ધ નથી, કેમકે સમુઘાતથી નિવૃત્તને કષાયકશીલવાદિ પરિણામ હોય ત્યારે મરણનો સદુભાવ છે. નિર્ગુન્થને તથાસ્વભાવથી એક પણ નથી. ધે ક્ષેત્રદ્વાર - ક્ષેત્ર એટલે અવગાહના ક્ષેત્ર. પુલાક શરીરના લોકના અસંખ્યાત ભાગ માત્ર અવમાહિત્તથી છે. સ્નાતકને શરીરમાં રહી. દંડ-કપાટ કરણકાળમાં, લોકના અસંખ્યાત ભાગે વર્તે છે. •x - મયનકરણ કાળમાં ઘણાં લોકના વ્યાપ્તવથી અને થોડાના અવ્યાપ્તતા ઉક્તત્વથી લોકના અસંખ્ય ભાગોમાં સ્નાતક વર્તે છે, લોકના આપૂર્ણથી સર્વલોકે વર્તે. સ્પર્શના દ્વાર - સ્પર્શના, ક્ષેત્રવત્ છે. • x • ભાવહાર વ્યક્ત છે. હવે પરિમાણ દ્વાર કહે છે – • સૂઝ-૯૩૫ : ભગવાન ! પુલાકો એક સમયમાં કેટલા હોય ? ગૌતમ પ્રતિપધમાનને આશ્ચીને કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શતપૃથd. પૂર્વ પ્રતિપને આશીને કદાચ હોય. કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે, ત્રણ. ઉcકૃષ્ટ સહચપૃથકd. ભગવત્ / બકુશો એક સમયમાં કેટલા હોય? ગૌતમ! પતિપધમાનકને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જો હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી શd પૃથકત્વ. પૂર્વ પ્રતિપક્ષને આપીને જઘન્યથી કોડી શત પૃથકવ, ઉત્કૃષ્ટથી પણ તેમજ છે. એ રીતે પ્રતિસેવના કુશીલ છે. કષાયકશીલ વિશે પ્રસ્ત ? ગૌતમ! પતિપદીમાનને આશ્રીને કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ સહસ્ત્ર પૃથકd. પૂર્વ પ્રતિપક્ષને આશીને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કોડી-સહમ્ર પૃથકd. • • • નિન્જ વિશે પ્રસ્ત ? ગૌતમ! પતિપધમાન આપીને કદાચ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘાણી એક, બે કે ત્રણ. ઉતકૃષ્ટ ૧૬ર હોય છે, તેમાં ક્ષયક શ્રેણીવાળા ૧૦૮, ઉપશમ શ્રેણીવાળા-૫૪ હોય છે. પૂર્વ પ્રતિજ અપેક્ષાએ કદાચ ૧૪૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી શતપૃથકવ છે. • • • સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ! પતિપધમાન આણીને કદાસ હોય, કદાચ ન હોય. જે હોય તો જઘન્યથી એક, બે કે ત્રણ. ઉkફથી ૧૦૮, પૂર્વ પ્રતિષને આશ્રીને જધન્યથી કોડી પૃથકત્વ, ઉત્કૃષ્ટથી પણ કોડી પૃથકd. ભગવાન ! આ પુલાક-ભકુશ-પ્રતિસેવના અને કષાયકુelીલ, નિથિ અને નાતકોમાં કોણ કોનાથી યાવત વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા નિળ્યિો, પુલાકો સંખ્યાલગણા, નાતકો સંખ્યાતગા, બકુશો સંખ્યાતગણા, પ્રતિસેવના કુશીલ સંખ્યાતગણા, કષાયકુશીલ સંખ્યાતગણી છે. - - ભગવત્ ! તે એમજ છે, એમ જ છે. • વિવેચન-૯૩૫ - (શંકા) સર્વ સંયતોમાં કોડી સહમ્ર પૃથકત્વ સંભળાય છે, અહીં તો કેવળ કષાયકુશીલોમાં કહ્યું. પછી પુલાકાદિ માન ઉમેરતા તેથી વધી જશે. તો વિરોધ કેમ ન થાય ? કહે છે - કષાયકુશીલોમાં જે કોટી સહસ પૃથકવ છે તે બે-ત્રણ કોટી સહસ્રરૂપ કાપીને પુલાક-બકુશાદિ સંખ્યા તેમાં ઉમેરવી. પછી સમસ્ત સંયતનું માન જે કહ્યું કે તેનાથી અધિક નહીં થાય. અલાબહત્વતારમાં - નિર્ગુન્થોની ઉત્કૃષ્ટ સંખ્યાત શતપૃથકવ હોવાથી સૌથી થોડાં કહ્યું. પુલાકો ઉત્કૃષ્ટથી સહસપૃચકવ સંખ્યાથી હોવાથી તેને સંખ્યાલગણા કહ્યા. સ્નાતકો ઉત્કૃષ્ટથી કોડી પૃથકત્વ હોવાથી તેનાથી સંખ્યાલગણા કહ્યા. બકુશો, ઉત્કટથી કોડી શત પૃથકત્વમાની હોવાથી તેને સંખ્યાતપણા કહ્યા. -- પ્રતિસેવના કુશીલ તો ઉત્કૃષ્ટથી કોડી શત પૃથકવ પ્રમાણ હોવા છતાં તેને સંખ્યાતગણી કેમ કહ્યા ? સત્ય છે, પણ બકુશોનું જે કોડી શત પૃથકત્વ છે તે બે-ત્રણ કોડી શત છે, જ્યારે પ્રતિસેવના કુશીલનું કોડી શત પૃથકત્વ છે, તે ચાર, છ કોડી શત પ્રમાણ હોવાથી વિરોધ નથી. કષાય કુશીલ ઉત્કૃષ્ટથી કોડીસહસ પૃથક પ્રમાણ હોવાથી તેનું સંખ્યાતગણું છે. છે શતક-૨૫, ઉદ્દેશો-૭-“સંત” છે ૦ ઉદ્દેશા-૬-માં સંયતોનું સ્વરૂપ કહ્યું. અહીં તે જ કહે છે – • સૂત્ર-૯૩૬ થી ૯૪૧ - [3] ભગવાન ! સંયતો કેટલા ભેદ છે? ગૌતમ ! પાંચ ભેદ-ન્સામાયિક સંયત, છેદોપસ્થાપનીય સંયત, પરિહારવિશુદ્ધિસંયત, સૂમ સંપરાય સંયત, યયાખ્યાત સંયત. ભગવાન ! સામાસિક સાંત કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે - ઇત્વરિક અને યાdcકથિત. - - છેદોપથાયનિય સંયતનો પ્રશ્ન ? ગૌતમ ! બે ભેદે - સાતિચાર, નિરતિચાર, • • પરિહાર વિશુદ્ધિ સંયતની પૃચ્છા. ગૌતમ બે ભેદે

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621