Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 573
________________ ૫/-/૬/૧૪ ૧૨૯ સવકાશ પ્રદેશાણગુણિત સર્વાકાશ પ્રદેશ પરિમાણ પર્યવયુક્ત હોય છે. તે મુલાકના અસંખ્યાત છે. કેમકે ચા»િ મોહનીય ક્ષયોપશમની વિચિત્રતા છે. આ પ્રમાણે કપાયકશીલ સધી કહેવું. -- નિન્જને એક સંયમ સ્થાન હોય છે કેમકે કષાયોના ઉપશમ અને ક્ષયના અવિચિત્રવી, શુદ્ધિના એકવિધત્વથી કહ્યું. એકવથી જ તેને અજઘન્યોત્કૃષ્ટવ છે. - ૪ - પુલાકાદિના પરસ્પર સંયમ સ્થાનનું અલાબદુત્વ કહે છે - સૌથી થોડાં સંયમ સ્થાન નિન્ય અને સ્નાતકના કઈ રીતે ? એક જ હોવાથી. - x • પુલાકાદિને ઉક્ત ક્રમથી અસંખ્યાતપણા સ્થાન ક્ષયોપશમ વૈચિયથી છે. હવે નિકર્ષ દ્વાર - તેમાં નિક પુલાકાદિના પરસ્પર સંયોજનથી કહે છે – • સૂત્ર-૧૫ થી ૧૮ : લિ] ભગવન જુલાકના કેટલાં ચાઅિપવિો છે ? ગૌતમ ! અનંતા. એ પ્રમાણે નાતક સુધી જાણવું. • - ભગવન! એક પુલાક, ભીજ પુલાકના સ્વસ્થાન સંનિકર્ષથી ચાાિપર્યવોથી હીનતુલ્ય કે અધિક છે ? ગૌતમ ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. જે હીન હોય તો અનંત ભાગહીન, અસંખ્યાત ભાગહીન કે સંખ્યાત ભાગ હીના સંખ્યાતગુણ હીન, અસંખ્યાતગુણ હીન કે અનંતગુણ હીન. જે અધિક હોય તો અનંત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક ચાવતું અનતગુણ અધિક. ભગવાન ! પુલાક ચાસ્ત્રિ પયયથી, બકુશના પરસ્થાન સંનિકર્ષથી હીનતુલ્ય કે અધિક છે ? હીન છે, અનંતગુણહીન છે. તુલ્યાદિ નથી. આ પ્રમાણે પ્રતિસેવના કુશીલના વિષયમાં પણ કહેવું - - કષાયકુશીલ સાથે પાન પતિત વસ્થાનવત્ કહેવું. નિગ્રન્થ, બકુશવતું. નાતક તેમજ છે. ભગવના નકશ, પુલાકના રસ્થાન સંનિકળી ચાuિપયયિોની અપેક્ષાઓ હીન છે, તુલ્ય છે કે અધિક ? હીન કે તુલ્ય નથી, પણ અધિક છે. અનંતગણ અધિક છે . • ભગવન! બકુશ, બકુશના વસ્થાન સંનિકર્ષથી યાત્રિ પર્યવિથી પ્રશ્ન ? ગૌતમ ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. એ હીન હોય તો સ્થાન પતિત છે. ભગવના બકલ, પ્રતિસેવના કશીવના પરસ્થાન સંનિકર્ષથી યાપિનોથી શું હીન છે ? છ સ્થાનપતિત છે. એ રીતે કષાયકુશીલ કહેવા. ભગવન્! બકુશ, નિગ્રન્થના પરસ્થાન સંનિકર્ષથી ચાસ્ત્રિ પર્વતોથી પૃછા. ગૌતમ / હીન છે, તુલ્ય કે અધિક નથી. અનંતગુણહીન છે. એ રીતે નાતક પણ છે. • • પ્રતિસેવના કુશીલની આ પ્રમાણે બકુશ વકતવ્યતા કહેવી. •• કપાયકુશીલની આ રીતે બકુશવકતવ્યતા કહેવી. વિશેષ એ કે - પુલાકની સાથે છ સ્થાન પતિત કહેવા. ભગવન્! નિrm, yલાકના રસ્થાન સંનિકdી ચાસ્ત્રિપગથિ વડે પૃચ્છા. ગૌતમાં હીન કે તુલ્ય નહીં અધિક છે. અનંતગુણ અધિક છે. એ 13/9] ૧૩૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ પ્રમાણે કષાયકુશીલ સુધી કહેવું. . . ભગવન / નિન્જ, બીજ નિગ્રન્થના વસ્થાન સંનિકર્ણ વડે પૃચ્છા. ગૌતમ! તુલ્ય છે. એ રીતે નાતકને જાણવા. ભગવના નાતક, પુલાકના પરસ્થાન સંનિકથિી ? એ રીતે નિશ્વિની માફક સ્નાતકની વક્તવ્યતા કહેવી. ચાવતુ - ભગવાન ! સ્નાતક, બીજી સ્નાતકની સ્વસ્થાન સંનિકર્ષથી પૃચ્છા. ગૌતમ ! તુલ્ય છે. ભગવાન ! આ પુલાક-ભકુશ-પ્રતિસેવના અને કષાયકુશીલ, નિષ્ણ અને સ્નાતકના જઘન્ય-ઉcકઈ રાત્રિપર્યતોમાં કોણ, કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! પુલાક અને કષાય કુશીલના જઘન્ય ચાટિપચયિ ને તુલ્ય છે. અને સૌથી થોડા છે. પુલાકના ઉત્કૃષ્ટ ચાસ્ત્રિ પાયયિ અનંતગણા છે. બકુશ અને પ્રતિસેવના કુશીલના આ જઘન્ય ચાસ્ત્રિ યયય બંને તુલ્ય અને અનંતગણા છે. બકુશના ઉત્કૃષ્ટ ચાઝિપયયિ અનંતગણા છે, પ્રતિસેવના કુશીલના ઉત્કૃષ્ટ ચાઢિ પ્રયયિ અનંતગણા છે. કષાય કુશીલના ઉત્કૃષ્ટ ચારુિપયય અનંતગણા, નિન્થ અને નાતકના અજઘન્યોત્કૃષ્ટ ચાઅિપર્યવો બને તુલ્ય અને અનંતગણા છે. બિ૬) ભગવન પુલાક સયોગી હોય કે અયોગી ? ગૌતમ સયોગી હોય, અયોગી નહીં. જે સયોગી હોય તો મનોયોગી હોય, વચનયોગી કે કાયયોગી હોય ? ગૌતમ! ત્રણે યોગ હોય. એ પ્રમાણે નિર્થીિ સુધી જાણવું. નાતકની પૃચ્છા. ગૌતમ! સયોગી-આયોગી બંને હોય. જે સયોગી હોય તો શું મનોયોગી હોયo આદિ બાકી બધું ગુલાકની જેમ ગણવું. [૧] ભગવાન ! મુલાક, સાકારોપયુકત હોય કે અનાકાર ઉપયુકત? ગૌતમ ! તે બંને હોય, એ રીતે ખાતક સુધી જાણવું. [૧૮] ભગવન પુલાક, સકયાયી હોય કે અકષાયી ? ગૌતમ ! સકષાયી હોય, કષાયી નહીં. જે સંકષાયી હોય તો કેટલા કષાયમાં હોય ? ગૌતમ! ચારે કષાયમાં હોય. એ રીતે બકુશ, અતિસેવનાકુશીલ પણ છે. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ ! સકષાયી હોય, અકષાયી ન હોય. જે સકલાયી હોય તો ભગવાન છે તે કેટલા કષાયમાં હોય ? ગૌતમ ! ચાર-પ્રણ-બે . કે એકમાં હોય. ચારમાં હોય તો સંવલન ક્રોધ-માન-માયા-લોભમાં હોય? ગણમાં હોય તો સંજવલન માન-માયા-લોભમાં હોય, ભેમાં હોય તો સંજવલન માયા-લોભમાં હોય, એકમાં હોય તો સંજવલન લોભમાં હોય. • • નિમજ્જનો પ્રખર ગૌતમાં સકષાયી ન હોય, અકષાયી હોય. જે અકયાયી હોય તો શું ઉપશાંત કષાયી હોય કે ક્ષીણ કષાયી ? ગૌતમ! બંને હોય નાતકને આ પ્રમાણે જ જાણવા. વિશેષ એ કે , ઉપશાંતકપાસી ન હોય, ક્ષીણકષાયી હોય. • વિવેચન-૯૧૫ થી ૧૮ : ચાસ્ત્રિ-સર્વવિરતિ રૂપ પરિણામના, પર્યવ-ભેદો. તે ચાઅિપર્યવો. તે બુદ્ધિકૃત અવિભાગ પલિચ્છેદ અથવા વિષયકૃતા છે. 4 - પોતાના સજાતીય સ્થાન-પર્યવોને

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621