Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 572
________________ ૨૫/-/૬/૧૨ ૧૨૩ કહ્યું તેમ યાવ4 દુષમસુષમા સમાન કાળમાં હોય. સંજણને આપીને કોઈપણ કાળે હોય. ભકુશમાં કહ્યું તેમ પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલમાં પણ કહેવું. નિગ્રંથ અને નાતકમાં મુલાકની માફક કહેવું. વિશેષ એ કે • સંકરણ અધિક કહેવું બાકી પૂર્વવતુ. • વિવેચન-૧૨ - અવસર્પિણી આદિ કાળ ત્રણ ભેદે છે - તેમાં પહેલા બે ભરત અને સ્વતમાં છે, ત્રીજો મહાવિદેહ અને હેમવતાદિમાં છે. સુષમક્ષમા એટલે આદિદેવનો કાળ. દુષમસુષમા કાળ એટલે ચોથો આરો. આ બે કાળ સિવાય કોઈ કાળે ન જમે. અવસર્પિણીના સદ્ભાવને આશ્રીને ત્રીજો, ચોયો, પાંચમો આરો થાય. તેમાં ચોથા આરામાં જન્મેલ, પાંચમામાં પણ હોય છે. બીજા, ચોથા આરામાં સભાવ કહ્યો છે તેના જન્મચી છે. ઉત્સર્પિણીમાં બીજા, ત્રીજા, ચોથા આરામાં જન્મ હોય છે. તેમાં બીજાનાં અંતે જન્મે છે, બીજામાં ચારિત્ર લે છે. ત્રીજા અને ચોથામાં પણ જન્મે છે અને ચાસ્ત્રિ લે છે. સદભાવને આશ્રીને ત્રીજા, ચોથામાં જ તેની સત્તા છે, તે બે આરામાં જ ચારિનો સ્વીકાર છે. મુસપનાને - સુષમસુષમાના સાર્દેશ્યવાળો જે કાળ, આ કાળ દેવકુર - ઉત્તરકુરમાં હોય, એ રીતે સુષમા સર્દેશકાળ હરિવર્ષ અને રમ્યક વર્ષમાં હોય, સુષમદષમા સર્દેશ કાળ હૈમવત-ઐરમ્યવતમાં છે અને દુષમસુષમા સર્દેશકાળ મહાવિદેહમાં છે. નિર્ણન્ય અને સ્નાતકને પુલાવત જાણવા. વિશેષ આ રીતે - મુલાકને પૂર્વોક્ત યુક્તિથી સંકરણ ન હોય, આ બંનેને સંભવે છે તેમ કહેવું. સંહરણ દ્વારમાં તે બંનેને સર્વકાળમાં સંભવ છે. પૂર્વસંતને નિર્ગુન્ય અને નાકવ પ્રાપ્તિ જોવા મળે છે. અપગત વેદવાળાનું સંહણ ન થાય. કહ્યું છે કે- શ્રમણી, વેદરહિત, પરિહાર, પુલાક, અપ્રમત, ચૌદપૂર્વી અને આહારકને કોઈપણ સંહરી ન શકે. -ગતિદ્વારમાં - x • નિરૂપણ કરે છે – • સૂગ-૧૩ ભગવના મુલાક, કાળધર્મ પામી કઈ ગતિમાં જાય? ગૌતમાં દેવગતિમાં જાય. - - દેવગતિમાં જતાં શું ભવનપતિમાં ઉપજે કે વ્યંતર-જ્યોતિક-વૈમાનિક ઉપજે? ગૌતમ ભવનપતિ-વ્યંત-જ્યોતિષ્કમાં ન ઉપજેપણ વૈમાનિકમાં ઉપજે છે. -- વૈમાનિકમાં ઉપજતા જઘન્યથી સૌધર્મકામાં, ઉત્કૃષ્ટથી સહસ્ત્રારકતામાં ઉપજે છે. બકુશમાં એ પ્રમાણે જ જાણવું. માત્ર ઉત્કૃષ્ટ અમ્યુકવામાં ઉપજે. • - પ્રતિસેવનાયુગલને બકુશ માફક જાણવા. - - કષાયકુશીલને પુલાક જાણવા. વિશેષ એ કે - ઉત્કૃષ્ટ અનુત્તર વિમાનમાં ઉપજે. - - નિગ્રન્થમાં એમ જ જાણવું. ૧૨૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ એ રીતે યાવત વૈમાનિકમાં ઉપજતા અજધન્ય-ઉત્કૃષ્ટ અનુત્તરવિમાનોમાં ઉપજે. -- ભગવના સ્નાતક કાલધર્મ પામીને કઈ ગતિમાં જાય? ગૌતમ સિદ્ધિગતિમાં જાય છે. ભગવન / પુલાક, દેવમાં ઉત્પન્ન થતાં શું ઈન્દ્રપણે ઉપજે, સામાનિકપણે - પ્રાયશ્ચિાશકપણે - લોકપાલપણે કે અહમિંદ્રપણે ઉપજે છે ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઈન્દ્રપણે - યાવત - લોકપાલપણે ઉપજે છે, પણ અહમિંદ્રપણે ન ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે છે - - એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાશીલમાં જાણવું. કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! આવિરાધનાને આશ્રીને ઈન્દ્રપણે વાવતું અહમિન્દ્રપણે ઉપજે. વિરાધનાને આશ્રીને અન્ય કોઈ દેવમાં ઉપજે. • • નિર્થીિનો પ્રથન ? ગૌતમ! અવિરાધનાને આશ્રીને ઈન્દ્રપણે વાવતુ લોકપાલપણે ન ઉપજે. પણ અહમિન્દ્રપણે ઉપજે વિરાધનાને આશીને અન્ય કોઈ દેવમાં ઉપજે. ભગવન્! દેવલોકમાં ઉત્પન્ન થનાર પુલાકની કેટલો કાળ સ્થિતિ છે? ગૌતમ / જાન્યથી પલયોપમ પૃથકવ ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમ. • • બકુશનો પ્રશ્ન ? જઘન્યથી પલ્યોપમ પૃથકત્વ, ઉતકૃષ્ટથી રર-સાગરોપમ. એ પ્રમાણે પતિસેવના કુશલ પણ જાણવા. - - કષાયકુશીલનો પ્રશ્ન ? ગૌતમ! જઘન્યથી પલ્યોપમ પૃથકત્વ, ઉcકૃષ્ટ 33સાગરોપમ. નિનો પ્રશ્ન ? ગૌતમ ! અજઘન્યોછૂટ 33-સાગરોપમ. • વિવેચન-૯૧૩ : જ્ઞાનાદિની અવિરાધના અથવા લબ્ધિથી ન જીવવું, તેને આશ્રીને અવિરાધક, અન્ય કોઈ દેવ-અર્થાત ભવનપતિ આદિમાં. કેમકે ભવનપતિ આદિમાં વિસધિત સંયમીનો ઉત્પાદ કહ્યો છે. પૂર્વે જે પૈમાનિકમાં ઉત્પાદ કહ્યો, તે સંયમના અવિરાધકcવને આશ્રીને છે. - - હવે સંયમદ્વારમાં કહે છે - - • સૂત્ર-૧૪ : ભગવના પુલાકને કેટલા સંચમ સ્થાન છે? ગૌતમાં અસંખ્ય. એ પ્રમાણે કક્ષયકુશીલ સુધી કહેતું. -- ભગવન! નિગ્રન્થને કેટલા સંગમસ્થાન છે? ગૌતમાં એક જ અજન્મોત્કૃષ્ટ સંયમ સ્થાન. • • આ પ્રમાણે સ્નાતકને પણ કહેવા ભગવાન ! આ પુલાક-બકુશ-પતિસેવના અને કષાયકુશીલ, નિગ્રન્થ અને નાતકોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી ચાવતું વિશેષ છે ? ગૌતમ ! સૌથી થોડા નિર્મળ અને સ્નાતકના એક જ અજઘન્યોત્કૃષ્ટ સંયમ સ્થાન છે, પુલાકના સંયમસ્થાન અસંખ્યાતગણા, બકુશના સંયમસ્થાન અસંખ્યાતગા, પતિસેવનાકશીલના સંચમસ્થાન અસંખ્યાતણા, કષાય કુશીલના સંયમ સ્થાનો અસંખ્યાતગણા છે. • વિવેચન-૧૪ :સંયમ - યાત્રિ, તેના સ્થાન - શુદ્ધિ પ્રકર્ષ-અપકર્ષકૃત ભેદો. તે પ્રત્યેક

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621