________________
૨૫/-/૬/૯૦૨ થી ૯૦૫
હોય તો શું ઉપશાંત કષાયવીતરાગ હોય કે ક્ષીણકષાય વીતરાગ? ગૌતમ ! તે બંને હોય. - - સ્નાતક પણ તેમજ જાણવો. પણ તે માત્ર ક્ષીણ કપાય વીતરાગ હોય.
૧૨૩
[૯૦૩] ભગવન્ ! મુલાક, સ્થિતકલ્પ હોય કે અસ્થિતકલ્પ ? ગૌતમ ! તે બંને હોય. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું. - - ભગવન્ ! પુલાક, જિનકલ્પમાં હોય કે સ્થવિકલ્પમાં હોય કે કલ્પાતીત ? ગૌતમ ! જિનકલ્પમાં કે કલ્પાતીત ન હોય, સ્થવિસ્કી હોય. - - બકુશની પૃચ્છા. ગૌતમ ! જિનકથી કે સ્થવિકલ્પી હોય, કલ્પાદ્વૈત ન હોય. એ રીતે પ્રતિોવના કુશીલને જાણવા. - - કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! જિનકલ્પી-થવિકલ્પી-ાતીત ત્રણે હોય. - - નિર્ગુન્થની પૃચ્છા. ગૌતમ ! જિનકલ્પી કે સ્થવિકલ્પી ન હોય, માત્ર કવાતીત હોય. એ પ્રમાણે સ્નાતકને પણ જાણવા,
[૯૪] ભગવન્ ! પુલાક, સામાયિક સંયમમાં હોય કે છેદરેપસ્થાપનિયપરિહારવિશુદ્ધિ - સૂક્ષ્મ સંઘરાય-થાખ્યાત સંયમમાં હોય? ગૌતમ ! સામાયિક કે છંદોપસ્થાનીય સંયમમાં હોય, પણ પરિહાર વિશુદ્ધિ - સૂક્ષ્મસંપરાય કે યથાખ્યાત સંયમમાં ન હોય. એ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલને પણ જાણવા. - - કષાય કુશીલની પૃચ્છા. - ગૌતમ ! સામાયિક ચાવત્ સૂક્ષ્મ સંપરાય સંયમમાં હોય, પણ યથાખ્યાત સંયમમાં ન હોય. - - નિગ્રન્થની પૃચ્છા ગૌતમ ! સામાયિક યાવત્ સૂક્ષ્મસંપરાયમાં ન હોય, પણ યથાખ્યાત સંયમમાં હોય. એ પ્રમાણે સ્નાતકને પણ જાણવા.
[૫] ભગવન્ ! પુલાક, પ્રતિસેવી હોય કે પતિોવી ? ગૌતમ ! પ્રતિસેવી હોય, પતિસેવી નહીં. - - જો પ્રતિસેવી હોય તો મૂલગુણ પ્રતિસેવી હોય કે ઉત્તરગુણ પ્રતિસેવી ? ગૌતમ ! તે બંને હોય. મૂલગુણ પતિોવતા પાંચ આશ્રવોમાંના કોઈને પણ સેવે, ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પાણમાંથી કોઈ એકનું પ્રતિસેવન કરે છે. બકુશની પૃચ્છા. ગૌતમ! પ્રતિોવી હોય, પતિસેવી નહીં. - - જો પ્રતિસેવી હોય તો મૂળગુણ પ્રતિોવી કે ઉત્તરગુણ પ્રતિસેવી હોય ? ગૌતમ ! મૂલગુણ પ્રતિસેવી ન હોય, ઉત્તરગુણ પ્રતિસેવી હોય. ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પ્રત્યાખ્યાનમાંના કોઈ એકને પ્રતિવે છે. પતિોવના કુશીલ, ખુલાકવત્ છે. કાયકુશીલ ? પ્રતિસેવી નથી, અપતિસેવી છે. એ પ્રમાણે નિર્પ્રન્થ અને
સ્નાતક પણ જાણવા.
--
• વિવેચન ૯૦૨ થી ૯૦૫ :
સરળ - સકાય. - - કાહારમાં - આવેલક આદિ દશ પદોમાં પહેલા-છેલ્લા તીર્થંકરના સાધુઓ રહે જ, તેને અવશ્ય પાળે, તેમને સ્થિતકલ્પ છે, તેમાં પુલાક હોય. મધ્યમ તીર્થંકરના સાધુમાં સ્થિતાસ્થિત કલ્પ, તેમાં કે ત્યાં પુલાક હોય. એ રીતે બધાં. અથવા જ્જ - જિનકલ્પ અને સ્થવિકલ્પ. ત્પાીત - જિનકલ્પ અને સ્વવિકલ્પથી અન્યત્ર. કષાય કુશીલ કલ્પાતીતમાં હોય. કલ્પાતીત છાસ્ય કે તીર્થંકરને
૧૨૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ સકષાયપણું હોવાથી. નિર્ણન્ય કલ્પાતીત જ હોય. કેમકે તેમને જિનકલ્પ-સ્થવિક્પધર્મ ન હોય.
દ્ઘાત્રિ દ્વાર સ્પષ્ટ છે. - પ્રતિસેવના દ્વાર - સંયમના પ્રતિકૂળ અર્થને સેવે છે. સંજ્વલન કષાયોદયથી સેવક તે પ્રતિસેવક - સંયમ વિરાધક. મૂતશુળ - પ્રાણાતિપાતવિરમણાદિ, તેને પ્રતિકૂળતાથી સેવનાર તે મૂલગુણ પ્રતિસેવક. એ રીતે ઉત્તરગુણ પ્રતિસેવક પણ છે. વિશેષ એ કે - દશવિધ પ્રત્યાખ્યાનરૂપ તે ઉત્તગુણ. તેમાં દવિધ પ્રત્યાખ્યાન તે અનાગત, અતિક્રાંત આદિ પૂર્વે કહ્યા છે અથવા નવકારસી, પોરિસિ આદિ આવશ્યકમાં પ્રસિદ્ધ છે. તેમાંનું કોઈ એક પ્રચક્ખાણ વિરાધે. પિંડ વિશુદ્ધિ વિરાધે. સૂત્ર-૯૦૬,૯૦૭ :
[૬] ભગવન્ ! પુલાક કેટલા જ્ઞાનમાં હોય? ગૌતમ! બે કે ત્રણમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક અને શ્રુતજ્ઞાનમાં હોય. ત્રણમાં હોય તો આભિનિબોધિક, શ્રુત અને અવધિજ્ઞાનમાં હોય. એ રીતે બકુશ પણ છે. પ્રતિોવના કુશીલ પણ છે. - - કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! બે-ત્રણ કે ચારમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક-શ્રુતમાં હોય. ત્રણમાં હોય તો આભિનિબૌધિક-શ્રુત-અવધિમાં હોય, અથવા આભિનિબોધિક - શ્રુત-મન:પર્યાવમાં હોય. ચારમાં હોય તો આભિનિભોધિક-શ્રુત-અવધિ-મન:પર્યવમાં હોય, આ પ્રમાણે નિગ્રન્થ પણ કહેવા, સ્નાતક ? માત્ર કેવલ જ્ઞાનમાં હોય.
[૯] ભગવન્ ! મુલાક, કેટલાં શ્રુત ભણે ? ગૌતમ ! જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી નવ પૂર્વ કુશની પૃચ્છા-ગૌતમ ! જઘન્યથી આઠ પ્રવચન માતા, ઉત્કૃષ્ટથી દશ પૂર્વે એ રીતે પ્રતિચેતનાકુશીલ પણ જાણવા. * - કષાયકુશીલની પૃચ્છા - ગૌતમ ! જઘન્યથી અષ્ટપ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્યો. એ પ્રમાણે નિગ્રન્થને પણ જાણવા, સ્નાતકની પૃચ્છા. - ગૌતમ ! શ્રુત વ્યતિક્તિ હોય છે.
• વિવેચન-૯૦૬,૯૦૭ -
આભિનિબોધિકાદિ જ્ઞાનના પ્રસ્તાવથી જ્ઞાન વિશેષભૂત શ્રુત વિશેષથી વિચારતા કહે છે – પુનાદ્ ાં અંતે ! આદિ. - - અષ્ટ પ્રવચનમાતાના પાલનરૂપત્વથી ચાસ્ત્રિને માટે, અષ્ટપ્રવચન માતાનું પરિજ્ઞાન અવશ્ય જોઈએ. કેમકે જ્ઞાનપૂર્વકત્વથી ચાસ્ત્રિ છે. - ૪ - બકુશને જઘન્યથી આટલું જ્ઞાન હોય. તેનું વિવરણ અઠ્ઠનું પવવામાળ માં સંભવે છે. ઉત્તરાધ્યયનમાં “પ્રવચન માતા’' નામે અધ્યયન છે, તેના ગુરુપણા અને વિશિષ્ટતર શ્રુતત્વથી તે જઘન્યથી ન સંભવે, આ શ્રુતપ્રમાણ બાહુલ્યાશ્રય છે. - X હવે તીર્થદ્વાર કહે છે
સૂત્ર-૯૦૮ થી ૯૧૧ :
[૯૦૮] ભગવન્ ! પુલાક, તીર્થમાં હોય કે અતીર્થમાં ? ગૌતમ ! તીર્થમાં હોય, અતીર્થમાં નહીં એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ કહેવા. -