________________
ર૫/-/૬/૯૦૮ થી ૧૧
૧૫
• કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં પણ હોય. જે અતીર્થમાં હોય તો તે તીર્થકર હોય કે પ્રત્યેક બુદ્ધ ? ગૌતમ! તે તીકિર હોય, પ્રત્યેક બુદ્ધ પણ હોય • • એ રીતે નિગ્રન્થ અને નાક લણવા.
[06] ભગવન મુલાક, સ્વલિંગ હોય કે અન્યલિંગ કે ગૃહીલિંગ હોય? ગૌતમ! દ્રવ્યલિંગને આશ્રીને લિંગ-અનન્યલિંગ-કે-ગૃહીલિંગે પણ હોય. ભાવલિંગને આશ્રીને નિયમા વલિંગ હોય. • • એ પ્રમાણે સ્નાતક સુધી જવું.
[૧૦] ભગવન / જુલાક, કેટલા શરીરોમાં હોય ? ગૌતમ / તે દારિક, તૈજસ, કામણ મણ શરીરમાં હોય. • • બકુશની પૃચ્છા. ગૌતમ! પ્રણ કે ચાર, શરીમાં હોય. જે ત્રણ શરીરમાં હોય તો દારિક-તૈજસ-કાર્પણ એ ત્રણમાં હોય. જે ચારમાં હોય તો દારિક-ઐક્રિય-તૈજસ-કાર્પણ એ ચામાં હોય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ કહેવા.
કષાયકુશીલની પૃચ્છા - ગૌતમ! ત્રણ-ચાર કે પાંચ શરીરમાં હોય. જે કણમાં હોય તો ઔદાકિ, વૈજસ, કામણમાં હોય, ચારમાં હોય તો દારિક, વૈક્રિય, તૈજસ, કામણમાં હોય, જે પાંચમાં હોય તો ઔદાકિ, વૈક્રિય, આહારક, તૈજસ, કામણમાં હોય. નિગ્રન્થ અને સ્નાતકને પુલકિવત્ ાણવા.
[૧૧] ભગવત્ ! મુલાક, કર્મભૂમિમાં હોય કે અકર્મભૂમિમાં ? ગૌતમ ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં ન હોય. • • બકુશની પૃચ્છા. ગૌતમજન્મ અને સદ્ભાવને આથીને કમભૂમિમાં હોય, અકર્મભૂમિમાં નહીં. સંહરણ અપેક્ષાએ કર્મભૂમિ કે અકર્મભૂમિ બંનેમાં હોય. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવું.
• વિવેચન-૯૦૮ થી ૧૧ -
સિલ્વ - સંઘ, કષાયકશીલ છડાહ્યાવસ્થામાં તીર્થકર પણ હોય, તેની અપેક્ષાઓ અને તીર્થના વ્યવચ્છેદમાં તેનાથી બીજા પણ હોય, તેથી આ અન્ય અપેક્ષામાં અતીર્થમાં હોય તેમ કહ્યું.
fત દ્વાર - લિંગ બે ભેદે, દ્રવ્યથી અને ભાવથી. તેમાં ભાવલિંગ તે જ્ઞાનાદિ. આ સ્વલિંગ જ છે, જ્ઞાનાદિ ભાવ અહંતોના જ છે અને દ્રવ્યલિંગ બે ભેદે - સ્વલિંગ અને પરલિંગ. તેમાં સ્વલિંગ-રજોહરણાદિ. પરલિંગ - બે ભેદે. કુતીર્થિકલિંગ અને ગૃહસ્થલિંગ. દ્રવ્યલિંગની અપેક્ષાએ ચારિત્ર પરિણામનો ગણે લિંગમાં સંભવ છે. • શરીર દ્વારા વ્યક્ત છે.
ક્ષેત્ર દ્વાર - નમન - જન્મ, ઉત્પાદ. અંતિભાવ - સદ્ભાવ. વિવતિ ફોનથી અન્યત્ર કે તેમાં જન્મેલના તેમાં ચારિત્રભાવે અસ્તિત્વ. આ બધાંને આશ્રીને પુલાક કર્મભૂમિમાં જ હોય. ત્યાં જન્મ અને વિચારે તે અકર્મભૂમિમાં જન્મતો નથી કેમકે ત્યાં જન્મેલને ચારિત્રનો અભાવ હોય તેથી ત્યાં પુલાક ન વર્તે. પુલાક લબ્ધિમાં વર્તનારને દેવાદિ વડે સંહરવો અશક્ય છે. -- અકર્મભૂમિમાં બકુશ ન જન્મે, સ્વકૃત વિહારથી ન જાય. પરકૃત વિહારથી કર્મભૂમિ કે અકર્મભૂમિમાં સંભવે છે. અહીં સંહરણ-એટલે
૧૨૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ એક ફોટથી બીજા ક્ષેત્રમાં દેવો વડે લઈ જવા તે. - હવે કાળ દ્વાર -
• સૂત્ર-૯૧૨ :
ભગવાન ! જુલાક, શું અવસર્પિણી કાળે, હોય, ઉત્સર્પિણી કાળે હોય કે નોઅવસર્પિણી-ઉત્સર્પિણી કાળે હોય? ગૌતમ! અવસર્પિણી • ઉત્સર્પિણી અને નોઅવસર્પિણી ઉત્સર્પિણી ત્રણે કાળે હોય.
જે અવસર્પિણી કાળે હોય તો શું તે (૧) સુષમ સુષમા કાળે હોય, (૨) સુષમ કાળે હોય, (3) સુષમ દૂધમાં કાળે હોય, (૪) દુપમ સુષમાકાળે હોય, (૫) દૂધમાં કાળે હોય કે (૬) દૂષમ દૂધમાકાળે હોય ? ગૌતમ ! જન્મને આમીને મx સુષમયમાં અને દૂધમસુષમા કાળે હોય, બાકીના ચાર કાળે ન હોય. • સદભાવને આશ્રીને સુષમદષમા કાળે હોય, દુપમ સુષમા કાળે હોય, દુષમકાળે હોય પણ બાકીના ત્રણ કાળમાં ન હોય.
જે ઉત્સર્પિણીકાળમાં હોય તો શું દૂષમદૂષમા કાળે હોય, કે દુષમકાળે • દૂધમસુષમ કાળે - સુષમદુઃખમાં કાળે - સુષમા કાળે - સુષમસુષમા કાળે હોય? ગૌતમ! જન્મને આશ્રીને દૂધમાં કાળે હોય, દૂધમસુષમા કાળે હોય, સુષમક્ષમા કાળે હોય પણ બાકીના ત્રણ કાળે ન હોય. - સદ્ભાવને આપીને દૂષમા કાળે હોય, દૂધમસુષમા કાળે હોય, સુષમદૂષમાં કાળે હોય પણ બાકીના ત્રણ કાળમાં ન હોય.
જે નોઉત્સર્પિણીઅવસર્પિણી કાળમાં હોય તો શું સુષમસુષમા સમાન કાળમાં હોય, સુષમા સમાનકાળમાં હોય, સુષમક્ષમા સમાન કાળે હોય કે દૂધમસુષમા સમાન કાળે હોય? ગૌતમ! જન્મ અને સદ્ભાવને અગ્રીને માત્ર દુધમસુષમા સમાન કાળમાં હોય, પણ બાકીના સુષમસુષમા સમાન કાળ આદિ ગણમાં ન હોય.
બકુશની પૃચ્છા. ગૌતમ અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણી કાળે હોય કે નોઅવસfeણીનોઉત્સર્પિણી કાળે હોય? ત્રણે કાળમાં હોય.
જે અવસર્પિણીકાળમાં હોય તો શું સુષમસુષમા કાળમાં હોય અને ? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને સુષમસુષમા કાળમાં ન હોય, સુષમા કાળે ન હોય, સુષમદુષમા કાળે હોય, દૂધમસુષમા કાળે હોય, દુષમા કાળે હોય, દુષમક્ષમા કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય.
- જે ઉત્સર્પિણી કાળમાં હોય તો શું દૂષમદૂષમા કાળે હોય ઇત્યાદિ ઘન ? ગૌતમ / જન્મને આશીને યમદૂષમા કાળે ન હોય આદિ જેમ પુલાકમાં કહ્યું તેમ કહેવું. સદ્ભાવને જાણીને દૂયમદૂધમાકાળે ન હોય, દૂધમા કાળે ન હોય એ પ્રમાણે ગુલાકમાં કહ્યા મુજબ ચાવતું સુષમસુષમ કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય.
જે નોઅવસર્પિણીનોઉત્સર્પિણી કાળમાં હોય તો ? પ્ર. ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશીને સુમસુષમા સમાનકાળમાં ન હોય આદિ જેમ પુલોકમાં