Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 565
________________ ૨૫/-/૪/૮૯૧,૮૯૨ ૧૧૩ સર્વકંપક છે અને નિષ્ઠપક છે. • • દ્વિદેશી કંધ? ગૌતમ! દેશથી-સર્વી કક તથા નિષ્કપક છે . એ પ્રમાણે ચાવતુ અનંતપદેશી. ભગવન્! પરમાણુ યુગલ સર્વ કંપક, કાળથી કેટલો રહે ગૌતમ જuથી એક સમય, ઉત્કૃષ્ટથી આલિકાનો અસંખ્યાત ભાગ. • • નિષ્કપક કેટલો કાળ રહે ? જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ. ભગતના દ્વિદેશી અંધ કેટલો ફાળ દેશકંપક રહે ? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાતભાગ. • • સવકંપક કેટલો કાળ રહે? ગૌતમ! જાન્યથી એક સમય, ઉકૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. • • નિષ્કપક કેટલો કાળ રહે? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. એ રીતે અનંતપદેશી સુધી જાણવું. ભગવન પરમાણુ યુગલો સર્વકંપક, કેટલો કાળ રહે ? ગૌતમ! સકાળ. - - નિકંપક કેટલો કાળ રહે? સર્વકાળ. -- ભગવન દ્વિદેશી આંધો દેશકંપક કેટલો કાળ રહે? સર્વકાળ. સર્વકંપક કેટલો કાળ રહે ? સર્વકાળ. નિષ્ઠપક કેટલો કાળ રહે? સવકાળ. અનંતપદેશી સુધી આ પ્રમાણે કહેવું. ભગવન પમાણ ૫ગલનું સર્વકંપકનું કેટલો કાળ અંતર હોય ? ગૌતમ! અસ્થાનને અાશ્રીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. • • નિષ્કપકનું અંતર કેટલું છે ? સ્વસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. ભગવદ્ ! દ્વિપદેશી કંધનું દેશકંપકનું અંતર કેટલો કાળ રહે ? વસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી અનંતકાળ. - - સર્વકંપકનું અંતર કેટલો કાળ ? એ પ્રમાણે જેમ દેશકંપકનું કહ્યું. નિકંપકનું અંતર કેટલો કાળ ? સ્વસ્થાનથી જન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. • • એ પ્રમાણે અનંતપદેશીનું કહેવું. ભગવન ! પરમાણુ યુગલોનું અંતર સર્વકંપકનું કેટલો કાળ હોય ? અંતર નથી. • • નિકંપકનું કેટલો કાળ ? અંતર નથી. ભગવતુ હિપદેશી કંધોનું દેશકંપકોનું અંતર કેટલો કાળ ? અંતર નથી. .. સર્વકંપકોને કેટલો કાળ ? અંતર નથી. નિષ્ઠપકોનું કેટલો કાળ ? અંતર નથી. . . એ પ્રમાણે અનંતપદેશીકોનું જાણવું. ભગવન્! આ પરમાણુ પુદ્ગલોમાં સવકંપક અને નિષ્કપકમાં કોણ કોનાથી સાવ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં પરમાણુ યુગલો સીકંપક છે, નિકંપકો તેથી અસંખ્યાતગણ છે. - ભગવાન ! આ દ્વિપદેશી કંધોના દેશકંપક, સીકંપક, નિષ્ઠપક એમાં કોણ કોનાથી ચાવ4 વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા દ્વિપદેશી કંધો 13/8] ૧૧૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ અવકંપક છે, દેશકંપક અસંખ્યાતગણા, નિકંપક અસંખ્યાતગણા. એ પ્રમાણે અસંખ્યાતી દેશી સ્કંધોનું પણ જાણવું. ભગવાન ! આ અનંતપદેશી કંધોના દેશકંપકો, સર્વકંપકો, નિષ્ઠપકોમાં કોણ કોનાથી માનવ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા અનંતપદેશી કંધો સર્વકંપક છે, નિષ્કપક અનંતગણા, દેશકંપક અનંતગણI. ભગવાન ! આ પરમાણુ યુગલોના સંખ્યાતપદેશી, અસંખ્યાતપદેશી, અનંતપદેશી કંધોના દેશકંપક, સર્વકંપક, નિષ્ઠપકોમાં દ્રવ્યાપ, પ્રદેશાપિણે, દ્રવ્યાર્થ-uદેશાર્થપણે કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! સૌથી થોડાં અનંતપદેશી કંધો સર્વકંપક દ્રવ્યાપણે અનંતપદેશી સ્કંધો નિકંપકો દ્રભાતાથી અનંતગણા. અનંતપદેશી કંધો દશકંપક દ્વવાર્થતાથી અનંતગણ. અસંખ્યાતપદેશી કંધો સર્વકંપક દ્રવ્યોથતાથી અસંખ્યાતગણા. સંખ્યાતપદેશી કંધો સર્વકંપક દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા. પરમાણુ યુગલો સર્વકંપક દ્રવ્યાપણે અસંખ્યાતગણા. સંખ્યાત પ્રદેશી કંધો દેશકક દ્રવ્યાપણે અસંખ્યાતગણ. અસંખ્યાત પ્રદેશી કંધો દેશકક દ્રવ્યાપણે અસંખ્યાતગા. પરમાણુ યુગલો નિકંપક દ્રવ્યાપણે અસંખ્યાતગણા. સંખ્યાત દેશી કંધો નિકંપક દ્રવ્યાપણે સંખ્યાલગણા. અસંખ્યાતપદેશી કંધો નિષ્કપક દ્રવ્યાપણે અસંખ્યાતગા. એ પ્રમાણે પ્રદેશાર્થતાથી પણ જાણતું. વિશેષ એ કે • પરમાણુ યુગલો આપદેશાર્થપણે કહેવા. સંખ્યાત પ્રદેશ સ્કંધ નિષ્કપક પ્રદેશાર્થપણે અસંખ્યાતપણા છે. બાકી પૂર્વવતુ જાણવું. દ્રવ્યાર્થ-uદેશાર્થપણે સૌથી થોડાં અનંતપદેશી કંધ સવકંપક દ્રવ્યાપિણે. તે જ પ્રદેશાર્થપણે અનંતગણા. અનંતપદેશી સ્કંધનિકંપક દ્રવ્યાપિણે અનંતગા. તે જ પ્રદેશાર્થપણે અનંતગણ. અનંત પ્રદેશી અંધ દેશકંપક સર્કિંપક દ્રવ્યાપિણે અનંતગણા. તે જ પ્રદેશfપણે અસંખ્યાતગા . સંપ્રખ્યાત પ્રદેશ સ્કંધ સક્રિપક દ્વવ્યાપણે અસંખ્યગ. તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતપણા પરમાણુ યુગલ સfકંપક દ્રવ્યાર્થ-આપદેશાતપણે અસંખ્યાતગણા. સંખ્યાત પ્રદેશી ઢંધ દેશ કપક દ્રવ્યાપણે અસંખ્યાતપણા. તે જ પ્રદેશાર્થપણે અસંખ્યાતગણ. અસંખ્ય પ્રદેશ સ્કંધ દેશકંપક દ્રવ્યાપણે અસંખ્યાતગણા. તે જ પ્રદેશાઈપણે અસંખ્યાતગણા. પરમાણુ યુગલો નિકંપક દ્રવ્યા અપદેશાર્થપણે અસંખ્યગણા. સંખ્યાતપદેશી અંધ નિષ્કપકપણે દુભાતાથી સંતગw. તે જ પ્રદેશાવાણી સંખ્યાલગણા. [૮® ભગવન્! ધમસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? ગૌતમ! આઠ. • : ભગવન ! આધમસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? આઠ. • • ભગવન ! આકાશસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે? આઠ. • - ભગવાન ! જીવાસ્તિકાયના મધ્યપ્રદેશ કેટલા છે ? આઠ. -- ભગવન ! આ જીવાસ્તિકાયના આઠ મધ્યપ્રદેશો

Loading...

Page Navigation
1 ... 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621