Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 558
________________ ૨૫/-/૪/૮૮૧ ૧oo ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૫ ભગવાન ! આ રતનપભામૃdી શું અવગઢ છે, અનવગાઢ છે ? ધમસ્તિકાય મુજબ કહેવું. આધસપ્તમી સુધી આમ કહેતું. સૌધર્મમાં આ પ્રમાણે કહેવું. એ પ્રમાણે ઈષતામારા પૃથ્વી સુધી કહેવું. • વિવેચન-૮૮૧ - યુગ્મ-સંજ્ઞા શબ્દત્વથી રાશિ વિશેષ છે. નેરથા બંર્તિ પણ નુષ્પ આદિમાં - જે નૈરયિકો ચતુક અપહારથી અવહરાતા ચાર શેષ રહે, તે નૈરયિકો કૃતયુગ્મ છે. ઈત્યાદિ. -વનસ્પતિકાયિક સૂત્રમાં - જો કે વનસ્પતિકાયિક અનંતપણાના સ્વભાવથી કૃતયુગ્મ જ પામે છે, તો પણ ગતિ અંતરથી એકાદિ જીવોનો તેમાં ઉત્પાદ સ્વીકારીને તેના ચારે ભેદ કહ્યા. ઉદ્વર્તનાને પણ સ્વીકારીને પણ આમ જ છે, તેની અહીં વિવક્ષા કરી નથી. ધે કૃતયુગ્માદિ શશિ વડે દ્રવ્યોની પ્રરૂપણાર્થે આ કહે છે – ક્ષતિfor • કેટલાં પ્રકારે, કેવા સ્વભાવે, કેટલાં. ધર્માસ્તિકાયમાં તેના એકાવથી ચતુક ચપહારના અભાવે એક જ અવસ્થાનચી કલ્યોજ જ છે. જીવ દ્રવ્યોના અવસ્થિત અનંતત્વથી કૃતયુગ્મતા જ છે. પગલાસ્તિકાયના અનંતભેદવમાં પણ સંઘાત-ભેદ ભાજનવથી અહીં કૃતયુગ્માદિ ચારે ભેદ કહ્યા. -- અદ્ધા સમયના અતીત, અનાગતના અવસ્થિતવ અનંતત્વથી કૂતયુગ્મત્વ છે. દ્રવ્યથાર્થતા કહી, હવે પ્રદેશાર્થતા કહે છે - બધાં જ દ્રવ્યો પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે. કેમકે અવસ્થિત-અસંખ્યાત પ્રદેશવ અને અવસ્થિત અનંત પ્રદેશવથી આમ છે. - હવે આનું અ૫બહુd કહે છે – પ્રજ્ઞાપનાના ત્રીજા પદ “બહુવક્તવ્યતા” મુજબ છે, અર્થથી આ રીતે - ધમસ્તિકાયાદિ ત્રણ એકૈક દ્રવ્ય રૂપવર્યા દ્રવ્યાર્થતાથી તુલ્ય છે. તે બીજાની સાપેક્ષાઓ અલા છે, તેનાથી જીવાસ્તિકાય અનંતગુણ છે, કેમકે જીવદ્રવ્યોનું અનંતત્વ છે. એ રીતે પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમયો છે. પ્રદેશાર્થ વિચારણામાં તો પહેલા બે પ્રત્યેકના અસંખ્યાત પ્રદેશવથી તુલ્ય છે. તેનાથી બીજા કરતાં થોડા છે, જીવ-પુદ્ગલ-અદ્ધાસમયઆકાશાસ્તિકાય ક્રમથી અનંતગુણ છે, ઈત્યાદિ. • • હવે દ્રવ્યો જ ફોકાપેક્ષાએ કૃતયુમ્માદિ કહે છે - લોકાકાશ પ્રમાણવથી તે અસંખ્યાત લોકાકાશ પ્રદેશમાં અવગાઢ છે. લોકના અવસ્થિત અસંખ્યય પ્રદેશવથી કૃતયુગ્મ પ્રદેશતા છે. લોક પ્રમાણવથી ધમસ્તિકાયની પણ કૃતયુગ્મતા જ છે. એ પ્રમાણે સર્વ અસ્તિકાયોની લોકાવાહિવથી કૃિતયુગ્મતા છે.] વિશેષ એ કે - આકાશાસ્તિકાયના અવસ્થિત અનંત પ્રદેશવથી અને આત્મજ્ઞાહિત્વથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢતા અને અદ્ધા સમયની અવસ્થિત અસંગેય પ્રદેશાત્મક મનુષ્ય ક્ષેત્ર અવગાહિત્વની છે. અવગાહ પ્રસ્તાવથી પ્રHT આદિ કહ્યું છે. હવે કૃતયુગ્માદિ વડે જ જીવાદિ ૨૬-પદો તિરૂપે છે – • સૂત્ર-૮૮૨ : દ્રવ્યાર્થતાથી જીવ શું કૃતયુગ્મ છે પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ-યોજદ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. એ રીતે નૈરયિકથી સિદ્ધ સુધી. ભગવાન ! જીવો દ્વભાથરૂપે શું કૃતયુગ્મ છે ? પૃચ્છા. ગૌતમ ! ઓલાદેશથી કૃતયુમ છે, પણ યોજ, દ્વાપરયુગ્મ કે લ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુમ, ગ્યોજ, દ્વાપરયુગ્મ નથી, લ્યોજ છે. ભગવદ્ ! નૈરયિકો દ્વવ્યાપણે પૃચ્છા. ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત કદાચ કલ્યોજ વિધાનાદેશથી કૂતયુગ્મ - જ - દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. આ પ્રમાણે સિદ્ધ સુધી કહેવું. ભગવાન ! જીવ પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ પૃચ્છા. ગૌતમ! જીવ પ્રદેશ આશ્રીને કૃતયુગ્મ છે, વ્યોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી. શરીરપદેશ આગ્રીને કદાચ કૃતયુમ યાવતું કદાચ કલ્યોજ છે, એ પ્રમાણે વૈમાનિક સુધી કહેતું. ભગવાન ! સિદ્ધ પ્રદેશાર્થતાથી શું કૃતયુ છે ? પ્રા. ગૌતમ / કૃતયુમ છે, ચોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી. ભગવાન ! જીવો પ્રદેશાર્થતાથી શું કૃતયુમ ? પૃચ્છા. ગૌતમ ! જીવપદેશ આકરીને ઓવાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ છે, યોજ-દ્વાપરયુગ્મકલ્યોજ નથી. શરીર પ્રદેશ આગ્રીને ઓવાદેશથી કદાચ તસુમ યાવતુ કદાચ કલ્યોજ છે, વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવતુ કલ્યોજ પણ છે. આ પ્રમાણે નૈરયિકો ચાવતુ વૈમાનિકો જાણવા. ભગવન 1 સિદ્ધો ? પ્રશ્ન. ગૌતમ ! ઓહાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે, ગ્યોજ - દ્વાપરયુગ્મ - લ્યોજ નથી. • વિવેચન-૮૮૨ : દ્રવ્યાર્થતાથી એક જીવ, એક જ દ્રવ્ય છે તેથી કલ્યોજ જ છે. અનેક જીવો અવસ્થિત અનંતપણાથી સામાન્યથી કૃતયુગ્મ છે ભેદ પ્રકાથી એક જ છે. તેના સ્વરૂપથી લ્યોજ છે. નૈરયિકો ઓઘાદેશથી બધાં જ ગણતાં કદાચ ચતુક અપહારથી ચાર શેષવાળા, છે, એ પ્રમાણે ગ્યોજ આદિ પણ જાણવા. દ્રવ્યાર્થતાથી જીવો કહા હવે તે રીતે પ્રદેશાર્થતાથી - અસંખ્યાતત્વ અને અવસ્થિતcવથી જીવપ્રદેશોની ચાર શેષ રહેતા જીવ પ્રદેશથી કૃતયુગ્મ કહ્યા. દારિકાદિ શરીર પ્રદેશોના અનંતત્વમાં પણ સંયોગ-વિયોગધર્મથી ચતુર્વિધતા છે. જીવોમાં - સમસ્ત જીવોના પ્રદેશો અનંતત્વ-અવસ્થિતત્વથી એક ચોક જીવના પ્રદેશો અસંખ્ય અને અવસ્થિત છે માટે ચાર શેષ છે. શરીર પ્રદેશ અપેક્ષાઓ ઓઘાદેશથી સર્વ જીવ શરીરોનું ચતુર્વિધવ છે -x• વિધાનાદેશથી એકૈક જીવશરીરની પ્રદેશગણનામાં યુગપતુ ચાતુર્વિધ્ય હોય છે, તેથી કોઈને કૃતયુગ્મ, કોઈને ગોજ

Loading...

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621