________________
૨-૮/૧૪૦
૧૬૭
પછી અણવરદ્વીપના વેદિકાના બાહ્ય છેડાથી અરુણોદય સમુદ્રમાં ૪૨,ooo યોજના ગયા પછી આ અસુરેન્દ્ર અસુકુમાર રાજ ચમરનો તિગિછિકકૂટ નામે ઉત્પાતપર્વત છે. તે ૧૭૨૧ યોજન ઊંચો છે, ૪૦૦ યોજન અને એક કોશ તેનો ઉદ્ધધ છે. તેનું માપ ગોજીભ આવાસ પર્વત પ્રમાણે જાણવું. વિશેષ આ - ઉપરનું પ્રમાણ વચલા ભાગનું સમજવું આથતિ તિગિચ્છિકફૂટ પર્વતનો વિદ્ધભ મૂળમાં ૧૦રર યોજન વરચે ૪ર૪ ચૌજન છે. ઉપરનો વિષ્કમ ૩ યોજન છે. તેનો પરિક્ષેપ મૂળમાં ૩ર૩ર યોજનથી કંઈક વિશેષ ઉણ છે. વચલો પરિક્ષેપ ૧૩૪૧ યોજનથી કંઈક વિશેષણ છે. ઉપલો પરિક્ષેપ રર૮૬ યોજનથી વિશેષાધિક છે. તે મૂળમાં વિસ્તૃત, મધ્યે સાંકડો અને ઉપર વિશાળ છે.
તેનો વચલો ભાગ ઉત્તમ વજ જેવો છે, મોટા મુકુંદના સંસ્થાને સંસ્થિત છે. આખો રતનમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે તે ઉત્તમ કમળની એક વેદિકા અને એક વનખંડણી ચોતરફથી વીંટળાએલ છે. પાવર વેદિકા અને વનખંડનું વનિ જાણવું.
તે તિગિચ્છિક કૂટ ઉત્પાતપર્વતનો ઉપરનો ભાગ ઘણો સમરમણીય છે [વણનો. તે બહુ સમસ્મણીય ભૂમિભાગના બહુ મધ્ય દેશ ભાગે એક મોટો પ્રાસાદાવતુંસક છે, તેની ઉંચાઈ ૫o યોજન છે, વિર્કભ ૧૫ યોજન છે. [પ્રાસાદ વન] તેની ઉપરી ભાગનું વર્ણન કરવું. આઠ યોજનાની મણિપિઠિકા છે. અમરનું સિંહાસન પરિવાર સહિત કહેતું.
તે તિગિચ્છિકૂટ પર્વતની દક્ષિણે અરુણોદય સમુદ્રમાં ૬,૫૫,૩૫,૫૦,૦૦૦ યોજના તીઈ જતા નીચે રતનપભા પૃથ્વીનો ૪૦ હજાર યોજન ભાગ ગયા પછી અહીં અસુરેન્દ્ર અસુરકમરાજ ચમરની સમસ્યા સજધાની છે. તેનો આયામવિષ્ઠભ એક લાખ યોજન છે. તે જંબુદ્વીપ પ્રમાણ છે. તેનો પ્રકાર ૧૫o યોજના ઉંચો છે, તેનો વિર્ષાભ મૂળમાં ૫o યોજન, ઉપરના ભાગનો વિષંભ ૧all યોજના છે. તેના કાંગરાની લંબાઈ અડધો યોજન છે. પહોળાઈ એક કોશ છે. ઉંચાઈ કંઈક ન્યુન અડધો યોજન છે. વળી એક-એક બાહામાં પoo-૫oo દ્વારો છે. દ્વારની ઉંચાઈ ૫o યોજન, વિક્રંભ ૧૫ યોજન છે. ઉપરિતલયન ૧૬,ooo યોજન આયામ-વિકંભથી છે, પરિક્ષેપ પ૦,૫૯૭ યોજનથી કંઈક વિશેષોન છે. સર્વ પ્રમાણ વડે વૈમાનિકના પ્રમાણથી અહીં બધું અડધું પ્રમાણ જાણવું.
સુધમસિભા, ઈશાનકોણના જિનગૃહ, પછી ઉપયત સભા, કંહ, અભિષેક, અલંકારસભા એ બધું વિજયદેવ માફક. સંકલ્પ, અભિષેક, વિભૂષણ, વ્યવસાય, અનિા , સિદ્ધાયતન આ બધાંનો આલાવો, ચમરનો પરિવાર, ઈષ્ટ.
• વિવેચન-૧૪૦ :
અસુરે નવ માત્ર ઐશ્વર્યથી પણ હોય, તેથી કહે છે. અસુર રાજાનું - અસુર નિકાય જેને વશવર્તી છે તે. અમરને તિછલોકમાં જવું હોય ત્યારે જે પહેલો પર્વત આવે તે ઉત્પાત પર્વત. ગોભ પર્વત લવણસમુદ્રની મધ્ય પૂર્વ દિશામાં નાગરાજ આવાસ
૧૬૮
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પર્વત છે. તેના આદિ-મધ્ય-ચંતનું વિઠંભ પ્રમાણ આ છે - ૧૦૨૨, ૩૨૩, ૨૪૨ યોજન. અહીં વિશેષથી કહે છે - તેના વિકંભ મૂલમાં ૧૦૨૨, મધ્ય-૪૨૪, ઉપર-૭૨૩ યોજન છે. પરિક્ષેપ મૂલમાં કંઈક વિશેષ જૂન ૩૨૩૨ યોજન, મધ્ય-કંઈક વિશેષોન ૧૩૪૧, ઉપર સાધિક ૨૨૮૬ યોજન છે. બીજા પુસ્તકમાં આ બધી હકીક્ત મૂળમાં છે.
જેનો આકાર ઉત્તમ વજ જેવો છે. એટલે વચ્ચે પાતળો. એ જ કહે છે - મુકુંદ એક વાઘ વિશેષ, આકાશ સ્ફટિવ નિર્મળ. ચાવત્ શબ્દથી ગ્લફ્ટ-ગ્લણ પુદ્ગલથી બનેલ, સુંવાળો, પૃષ્ઠ એટલે શરાણ પર ઘસેલ પ્રતિમા માફક ઘસેલ, સુકુમાર શરાણથી પ્રતિમા કે પ્રમાર્જીનિકા વડે શોધિત, તેથી જ જહિત, કઠિનમલ રહિત, આદ્રમલ રહિત, નિરાવરણ દીપ્તિ, સારા પ્રભાવવાળો, કરણવાળો, નજીકના પદાર્થને ઉધોતક, પ્રાસાદીય.
વેદિકા વર્ણન - તે પાવક્વેદિકા અર્ધ યોજન ઉંચી, વિર્ષાભ ૫૦૦ ધનુષ, રનની બનેલી છે, તેનો પરિક્ષેપ તિગિચ્છિકૂટત્રા ઉપરના ભાગના પરિક્ષેપ જેટલો છે. વેદિકાનું સંક્ષિપ્ત વર્ણન આ હતું નર-તંભના મૂળ પાયા. વનખંડ વર્ણન આ - ઘેરાવો દેશોન બે યોજન. પરિક્ષેપ પાવરપેરિકાના પરિક્ષેપ જેટલો છે. તે કૃષ્ણ અને કૃષ્ણ કાંતિવાળો છે ઇત્યાદિ.
તેનો ભૂમિભાગ તદ્દન સમ અને રમણીય છે. તેનું વર્ણન આ - તે ભૂમિ ભાગ મુરજ મુખ સમાન છે, તે મૃદંગ પુકર જેવો, સરોવરના તલ, આદર્શમંડલ, હાથના તલ, ચંદ્રમંડલ જેવો છે.
પ્રાસાદાવહંસક - સૌથી સારો, ઉંચો પ્રાસાદ. તેનું વર્ણન આ છે - તે વાદળા માફક ઉંચો, અત્યંત ચળકતો હોવાથી હસતો હોય તેવો, કાંતિથી ધોળો અથવા પ્રભાસિત છે. મણિ-સોનું અને રત્નોની કારીગરીથી વિચિત્ર છે ઇત્યાદિ. પ્રાસાદના ઉપરી ભાગનું વર્ણન કરવું. તે આ- તેના ઉપરી ભાગમાં બળદ, ઘોડો, પુરુષ, મગર, પક્ષી, મિંદડો, કિન્નર, સાવર, શરભ, અમર, હાથી, વન, વલોયું, પઠાની વેલ એ બધાંની કારીગરીવાળા ચિત્ર હતાં. યાવત્ તે સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે.
ભૂમિનું વર્ણન - તે ઉત્તમ ઉંચા પ્રાસાદનો ભૂમિભાગ તદ્દન સમ અને સુંદર છે, મુજના મુખ જેવો છે ઇત્યાદિ.
ચમરના પરિવારના સિંહાસન સહિત સિંહાસન કહેવું. તે આ - સિંહાસનની વાયવ્ય-ઉત્તર-ઈશાને ચમરના ૬૪,000 સામાનિક દેવોના ૬૪,000 ભદ્રાસનો છે. પૂર્વમાં પરિવારસહિત પાંચ પાણીના પાંચ ભદ્રાસન સપરિવાર છે. અગ્નિ ખૂણામાં અત્યંતર પર્ષદાના ર૪,ooo દેવોનો ૨૪,૦૦૦ ભદ્રાસનો છે. દક્ષિણમાં મધ્યમ પર્ષદાના ૨૮,૦૦૦ ભદ્રાસનો, નૈઋત્યમાં બાહ્ય પર્ષદાના ૩૨,ooo ભદ્રાસનો છે. પશ્ચિમે સાત સેનાધિપતિના સાત ભદ્રાસનો છે. ચારે દિશામાં આત્મરક્ષક દેવોના ૬૪-૬૪ હજાર ભદ્રાસનો છે. વાંચનાંતરમાં IT • નગરાકાર વિશિષ્ટ સ્થાન પાઠ છે, ઉપલિયન એટલે પીઠબંધ સમાન.
તે રાજધાનીમાં જે કિલો, પ્રાસાદ, સભાદિ વસ્તુ છે, તેનું ઉંચાઈ આદિનું