Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 462
________________ ૧૬૩ ૧૬૪ ૧૮/-/૧/૨૨ થી ૨૬ જીવ પદે અને સિદ્ધમાં ચર્મ નથી, આચમ છે. મનુષ્યપદમાં કથંચિત ચરમ, કથંચિત અચરમ છે. જ્ઞાની, સર્વત્ર સમ્યગૃષ્ટિ સમાન છે, આભિનિભોધિક જ્ઞાની યાવત્ મન:પવિજ્ઞાની, આહાકવ છે. માત્ર જેને જે હોય તે કહેવું. કેવલજ્ઞાની, નોસંજ્ઞીનોઅસંજ્ઞીવત, અજ્ઞાની ચાવત વિર્ભાગજ્ઞાની, આહાકવતું. સંયોગી યાવતું કાયયોગી, આહારકવતું, જેને જે યોગ હોય તે કહેતો. આયોગી, નોસંજ્ઞીનોઅસંજ્ઞીવત્ કહેવા. સાકારોપયુકત અને અનાકારોપયુકત, અનાહારકતુ છે. સવેદક યાવત નપુંસકવેદક, અહારકવત છે. • • વેદક, આકષાયી માફક જાણવા. સશરીરી ચાવ4 કામણશરીરી, આહાકવત છે. માત્ર છે જેને હોય તે કહેવું. અશરીરી, નોભવસિદ્ધિકનોઅભયસિદ્ધિકવત્ છે. પાંચ પયતિથી પર્યાપ્તિ, પાંચ અપયતિથી અપર્યાપ્ત આહાકવત છે. સર્વત્ર એકવચન-બ્રહવચનમાં દંડકો કહેવા - લક્ષણ ગાથા - [૫] જે જીવ, જે ભાવને પુનઃ પ્રાપ્ત કરશે તે, તે ભાવથી અચરમ થશે. જેનો જે ભાવથી અત્યંત વિયોગ થશે તે, તે ભાવે ચરમ થશે. [૨૬] ભગવન! તે એમ જ છે, એમ જ છે કહી વિચરે છે. • વિવેચન-૩૨ થી ૩૨૬ - ક્યાંક આવી ઉદ્દેશક હાર સંગ્રહણી ગાથા દેખાય છે - જીવ, આહારક, ભવ, સંજ્ઞી, વેશ્યા, દષ્ટિ, સંયત, કપાય, જ્ઞાન, યોગ, ઉપયોગ, વેદ, શરીર, પતિ . આના અર્થો ઉદ્દેશકના અર્થથી જાણવા. તેમાં પ્રથમ દ્વારને કહે છે - જીવ જીવવથી પ્રથમતા ધર્મયુક્ત છે ? જીવત્વ હોતા પ્રથમથી પ્રાપ્ત છે કે પ્રથમ - અનાદિ અવસ્થિત જીવ. અહીં પ્રથમવ અપ્રથમવ લક્ષણગાથા છે, જે સત્ર-૨૩ની સમાનાર્થક છે. નારક પણ અપ્રથમ છે, અનાદિ સંસારમાં નારકાવ પર્વે અનંતીવાર પ્રાપ્ત થયેલ છે. સિદ્ધ વડે સિદ્ધત્વ પૂર્વે પ્રાપ્ત છે, માટે પ્રથમ કહ્યું. આહારક દ્વારમાં - આહારકત્વની પ્રથમ નથી, અનાદિ ભવમાં પૂર્વે અનંતવાર તે પ્રાપ્ત થયું છે. એ રીતે નાકાદિ પણ કહેવા. સિદ્ધોને આહારકપણાથી ન પૂછાય, કેમકે તેઓ અણાહારી છે. કોઈક જીવ અનાહારકવથી પ્રથમ છે, જેમકે સિદ્ધ. કોઈ અપથમ છે. જેમકે - સંસારી. સંસારીને વિગ્રહગતિમાં અનાહારકત્વ પૂર્વે અનંતીવાર થયેલ છે. - X - X - ભય દ્વારમાં - ભવસિદ્ધિક એકત્વ-બહqથી આહારકની જેમ કહેવા. અર્થાત પ્રથમ. જેમ ભવનું ભવ્યત્વ અનાદિ સિદ્ધ છે, તેથી ભવ્યવથી પ્રથમ નથી. આ રીતે અભવસિદ્ધિક પણ કહેવા. નોભવસિદ્ધિકનોઅભવસિદ્ધિક જીવ અને સિદ્ધમાં જ સંભવે, નાકાદિમાં નહીં. આ પદથી સિદ્ધને જ કહેવાય છે, તેના એકત્વપૃથકત્વમાં પ્રથમ છે તેમ કહેવું. ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ સંજ્ઞી દ્વારમાં - સંજ્ઞી ભાવથી અપચમ છે, કેમકે પૂર્વે અનંતવાર સંજ્ઞીવ પામેલ છે. એકથી ચાર ઈન્દ્રિયને વર્જીને બાકીનાને “અપ્રથમ' કહેવા. એ રીત સંજ્ઞી પણ કહેવા. •x• પૃથ્વી આદિ અસંજ્ઞી જ છે. તેમ પથમવ પૂર્વે અનંતવાર અસંડ્રીપણાની પ્રાપ્તિ છે. ઉભયનિષેધ પદ જીવ, મનુષ્ય, સિદ્ધમાં છે, તેમાં પ્રથમવ કહેવું. •x - લેશ્યાદ્વારમાં - અપચમ કહેવું. કેમકે અનાદિથી સલેશ્યત્વ છે. • X - X - અલેશ્ય પદ જીવ, મનુષ્ય, સિદ્ધોમાં હોય છે, તેમનું પ્રથમવ કહેવું. દૃષ્ટિ દ્વારમાં - કેટલાંક સમ્યગ્દષ્ટિ જીવ સમ્યગ્રષ્ટિપણે પ્રથમ હોય, જેને પહેલી વખત સમ્યગદર્શન થયું હોય. કેટલાંક પ્રથમ હોય, જેને પતિત થયા પછી, સમ્યગદર્શનની પુનઃપ્રાપ્તિ થઈ હોય. એકેન્દ્રિયોને સમ્યકત્વ નથી, તેથી તેમનું વર્જન કર્યું. બાકીના પ્રથમ કે પ્રથમ હોઈ શકે. * * * સિદ્ધો પ્રથમ જ હોય. - ૪ - મિથ્યાષ્ટિઓને એકવચન-બહુવચનમાં પ્રથમવ છે. મિથ્યાત્વ અનાદિનું છે. • સમ્યમિથ્યાષ્ટિ પ્રથમ પણ હોય, અપ્રથમ પણ હોય. કેમકે સમ્યગૃમિથ્યાદર્શન પહેલું કે બીજું આદિ પણ પામે. વિશેષ એ કે - જેને હોય તેને કહેવું. જેમકે - નારકાદિને મિશ્ર દર્શન હોય છે. તે જ અહીં પ્રથમ-અપથમ વિચારણાનો અધિકાર છે. સંયતદ્વારમાં - અહીં જીવ પદ, મનુષ્ય પદ એ બે છે. તેમને રોકવાદિ વડે સમ્યગદષ્ટિની માફક કહેવા. પ્રથમ હોય કે અપ્રથમ હોય. સંયમનો પ્રથમ કે દ્વિતીયાદિ લાભની અપેક્ષાએ આ જાણવું. . . . અસંયત આહાક માફક કહેવા. જેમકે અનાદિપણાથી અસંયત હોવાથી પ્રથમ છે. -- સંયતાસંયત જીવપદમાં, પંચેન્દ્રિય તિર્મયપદમાં, મનુષ્યપદમાં હોય છે. એકવાદિ વડે સમ્યગૃષ્ટિવતુ કહેવા. કદાચ પ્રથમ હોય, કદાચ અપ્રથમ હોય. પ્રથમ-પ્રથમવ પહેલી કે બીજીવાર અપેક્ષા છે. - - નોસંયમનોઅસંયમનોમિશ્ર એ જીવ અને સિદ્ધને હોય, તે પ્રથમ છે. કાયદ્વારમાં - કષાયી આહારકડત અપ્રથમ છે, કેમકે અનાદિપણાથી કપાયિd છે. • કપાય જીવને પ્રથમ હોય. યયાખ્યાત ચાસ્ત્રિના પ્રથમ લાભમાં, દ્વિતીયાદિ લાભમાં અપ્રથમ હોય. એ પ્રમાણે મનુષ્યો પણ જાણવા. સિદ્ધ પ્રથમ જ હોય. કેમકે સિદ્ધત્વ અનુગતને. કષાયભાવ પહેલીવાર હોય છે. જ્ઞાનદ્વારમાં - કદાચ પ્રથમ, કદાચ અપયમ હોય. તેમાં કેવલી પ્રથમ છે. અકેવલીને પહેલી વખત જ્ઞાનલાભ થાય છે માટે. જીવાદિ દંડક વિચારણામાં જે જીવનારકાદિને જે મતિજ્ઞાનાદિ હોય, તે તેને કહેવા. - x - અજ્ઞાની ‘અપમ’ છે. અનાદિથી અનંત અજ્ઞાનની ભેદસહિત પ્રાપ્તિ હોવાથી. યોગદ્વારમાં - આહાકવતુ અપ્રથમ છે. જીવ નારકાદિ દંડક વિચારણામાં જે જીવાદિને જે યોગ હોય તે કહેવો. - - - અયોગીમાં જીવ, મનુષ્ય, સિદ્ધ આવે. તે પ્રથમ જ હોય. ઉપયોગદ્વારમાં - સાકારોપયુક્ત, અનાકારોપયુકત બંને જેમ અનાહારક છે, તેમ કહેવા. તે જીવપદમાં ‘પ્રથમ' છે. સિદ્ધ અપેક્ષાએ પ્રથમ છે, સંસારી અપેક્ષાએનાચ્છાદિ વૈમાનિકાંત પદોમાં પ્રથમ નથી પણ અપચમ છે, કેમકે તે અનાદિથી પ્રાપ્ત

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621