Book Title: Agam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૦/-/૨/૧૮૨
૨૧૩
૨૪
હિંડુક, પુલ, માનવ, કdd, વિકત, જગત, જંતુ, યોનિ, સ્વયંભૂ, સશરીરી, નાયક, અંતરાત્મા અથવા આ કે આવા પ્રકારના બધાં તેના પર્યાયિો છે.
ભાવના પગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમાં અનેક અભિવયનો છે. તે આ - યુગલ, યુગલાસ્તિકાય, પરમાણુપુદ્ગલ, દ્વિપદેશિક, ત્રિપદેશિક ચાવતું અસંખ્યપદેશિક કે અનંત પદેશિક અથવા જે આ કે આવા પ્રકારના, તે સર્વે ૫ગલાસ્તિકાયના અભિવચનો છે. ભગવાન છે તેમ જ છે.
વિવેચન-૩૮૨ *
f= - અભિધાયક, વઘન - શબ્દો, અભિવચન-પર્યાય શબ્દો, થH - જીવ અને પદગલોના ગતિપયયિમાં ધારણ કરે તે ધર્મ, ધમસ્તિકાય-ધર્મ એ જ અસ્તિકાયપ્રદેશ સશિ, તે ધર્મ શબ્દના સાધચ્ચેથી અસ્તિકાય રૂપ ધર્મના પ્રાણાતિપાત વિરમણાદિ પયયિપણે પ્રવર્તે છે. આવા પ્રકારના-જેમકે ચાઅિધર્મ અભિધાયક સામાન્ય કે વિશેષ શબ્દો, તે બધાં ધમસ્તિકાયના અભિવયનો છે. - - અધમ - ધર્મ, ઉક્ત લક્ષણથી વિપરીત તે અધર્મ - જીવ અને પુદ્ગલોને સ્થિતિમાં ઉપકારી, બાકી પૂર્વવતુ.
ઉTIણ - મ - મર્યાદા કે અભિવિધિ વડે બધા અર્થો સ્વ સ્વભાવને જેમાં પામે તે આકાશ. ગગન-અતિશયગમન વિષયવથી. નભ-દીપતો નથી તે. સમનિમ્ન, ઉન્નતવ અભાવથી. વિસમ-દુર્ગમવથી. ખણ-ખનન કરતા કે છોડતાં પણ જે રહે છે. વિહ-વિશેષથી ત્યજાય છે. * * * * * વીઈ-વિવિક્ત સ્વભાવથી વીચિ. વિવરઆવરણ હિત, અંબર-માતા માફક, જનન સાધમ્યતિ, અંબા-જળ, તેનું દાન દેનાર,
બસ-જેમાંથી જળરૂપ રસ પડે છે. છિદ્દ- છિદ્ર, છેદનના અસ્તિત્વથી, કૃષિ શોષીને દાન કરવાથી, મગ્ન-પથરૂ૫. વિમુહ-જેની કોઈ મુખ નથી. અદ્દ-જેના પર ગમન થાય. વિથ - વિશેષ ગમન થાય. વોગ - વિશેષ રક્ષણ કરવાથી, ભાયણ - વિશના આશ્રયરૂપ, અંતલિકખ - જેનું મધ્યમાં દર્શન થાય છે. સામ-શ્યામવર્ણવથી. - X - અગમન-ગમન ક્રિયા રહિતત્વથી. - ૪ -
- ચેય - ૫ગલોના ચયનકર્તા, જેમ-કર્મભુને જિતનાર. આય - આત્મા, વિવિધ ગતિમાં સતત ગામીત્વથી. ગણ-રાગના યોગથી. હિંદુક - હિંડુકવવી. •• - પોગ્ગલ - શરીરાદિના પુરણ અને ગલનથી. માણવ - અનાદિથી જૂનો. કત-કd, કર્મોના કાક. વિગત-વિવિધપણે કર્તા અથવા કર્મોનો છેદક. “જએ-અતિશય ગમનશીલ હોવાથી જગતુ. જંતુ-જન્મે તે. જોણિ-બીજાને ઉત્પન્ન કરનાર હોવાથી યોનિ. સયંભુ-સ્વયં હોવાથી. • x • નાયક-કર્મનો નેતા. અંતરમ્પ અંતરાત્મા.
8 શતક-૨૦, ઉદેશો-૩-“પ્રાણવધ” .
– X - X - X - X - X - X - o ઉદ્દેશા-ર-માં પ્રાણાતિપાતાદિ અધમસ્તિકાયના પર્યાયપણે કહા, અહીં તે આત્માના અનન્યવથી કહે છે.
• સૂત્ર-૩૮૩ - ભાવનું પ્રાણાતિપાત, મૃષાવાદ ચાવતુ મિયાણનિત્ય, પ્રાણાતિપાત
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ વિમણ યાવતુ મિયાદનશલ્યવિવેક ઔત્પાતિકી ચાવતુ પરિણામિકી, અવગ્રહ ચાવતુ ધારણા, ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ, નરસિકવ, અસુકુમારવ યાવત વૈમાનિકત, જ્ઞાનાવરણીય યાવતુ અંતરાય, કૃણવેશ્યા ચાવતુ શુકadયા, સમ્યફષ્ટિ આદિ પ્રણ, ચક્ષુદાનાદિ ચાર, અભિનિભોધિક જ્ઞાન યાવત્ વિભંગાાન, આહિાન્સંજ્ઞા આદિ ચાર, ઔદારિકાદિ પાંચ શરીર, મન આદિ ત્રણ યોગ, સાકારોપયોગ - અનાકારોપયોગ, જે આ કે આવા, તે બધાં આત્મા સિવાય બીજે પરિણમન કરતા નથી. હા, ગૌતમ યાવત - ૪ - તે પરિણમતા નથી.
• વિવેચન-૩૮૩ :
જનતથ૦ આત્માને છોડીને અન્યત્ર વર્તતા નથી, આત્માના પર્યાયપણાથી, પર્યાય અને પર્યાયી કથંચિત એકત્વથી આત્મરૂપ છે, આ બધાં આત્માથી ભિન્નત વડે પરિણમતા નથી. - - જીવ ધર્મો વિચાર્યા, હવે કથંચિત અધર્મ જ વર્ણાદિ વિચારીએ છીએ
• સૂત્ર-૩૮૪ -
ભગવન જીવ, ગર્ભમાં ઉત્પન્ન થતાં કેટલા વર્ષ ? એ પ્રમાણે જેમ શતક-૧ર-ના ઉદ્દેશક-૫-માં સાવત્ કર્મી જગત છે, અકર્મથી વિભક્તિ ભાવમાં પરિણમતા નથી. ભગવાન ! તે એમ જ છે યાવતું વિચરે છે.
વિવેચન-૮૪ -
ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ તૈજસ-કાર્પણ શરીર સહિત, દારિક શરીરને ગ્રહણ કરે છે, શરીર વણિિદ યુક્ત છે, તેથી અવ્યતિરિક્ત કથંચિત્ જીવ, તેથી કહ્યું - સંતવUT એ રીતે કેટલા રસ, સ્પર્શ, પરિણામને પામે ?
શતક-૨૦, ઉદ્દેશો-૪-“ઉપચય” છે
- X - X - X - X - X - X — • પરિણામ કહ્યા પરિણામોધિકારથી ઈન્દ્રિયોપયયરૂપ પરિણામ – • સૂત્ર-૩૮૫ :
ભગવાન ! ઈન્દ્રિયોપાય કેટલા ભેદે છે ? ગૌતમ પાંચ ભેદે. તે આ - શ્રોએન્દ્રિયોપચય એમ બીજી ઈન્દ્રિયોદ્દેશક સંપૂર્ણ કહેવો જેમ પwવણામાં છે. - - ભગવન્! તે ઓમ જ છે (૨) એમ કહી ગૌતમ યાવતું વિચારે છે.
• વિવેચન-૩૮૫ -
જેમ પ્રજ્ઞાપનામાં ૧૫-માં ઈન્દ્રિય પદનો ઉદ્દેશો-૨-છે, તેમ અહીં કહેવું. તે આ રીતે-શ્રોસેન્દ્રિયોપચય, ચક્ષુરિન્દ્રિયોપચય, ઈત્યાદિ.
8 શતક-૨૦, ઉદ્દેશો-૫-“પરમાણુ” છે
- X - X - X - X - X =x - • ઈન્દ્રિયોપચય કહ્યો. તે પરમાણુ વડે છે, તેથી પરમાણુ સ્વરૂપ - • સૂત્ર-૩૮૬ :ભગવાન ! પરમાણુ યુગલ કેટલા વર્ણ-ગંધરસાવાળો છે ? ગૌતમ !

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621