________________
3-l/૧૫૩ થી ૧૫૫
૧૮૧
બંતરેન્દ્રો પણ ધરણેન્દ્ર માફક સપરિવાર કહેવા આમને પ્રતિનિકાય-દક્ષિણ ઉત્તર ભેદથી બન્ને ઈદ્રો હોય છે - કાલ-મહાકાલ સુરૂપ-પ્રતિરૂપ, પૂર્ણભદ્ર-માણિભદ્ર, ભીમ-મહાભીમ, કિંનર-કિપરષ, સપુષ-મહાપુરુષ, અતિકાય-મહાકાય, ગીતરતિગીતયશ, વ્યંતરો અને જ્યોતિકોના ત્રાયઅિંશક અને લોકપાલ નથી માટે ન કહેવા. સામાનિક ચાર-ચાર હાર, સોળ-સોળ હજાર આમરક્ષકો, ચાર-ચાર પરાણી..
- x • દક્ષિણના દેવો અને સૂર્ય સંપર્ણ જંબદ્વીપને પોતાના રૂપોથી ભરી શકે છે, ઉત્તરના દેવો અને ચંદ્ર સાતિરેક જંબૂદ્વીપને પોતાનાં રૂપોથી ભરી શકે છે - X - વધારાની ટીકા બીજી વાંચતાથી કરી છે.
કાલેન્દ્રનો આલાવો આ રીતે – ભગવત ! પિશાચેન્દ્ર, પિશાચ રાજ કાલની કેવી મહાગઠદ્ધિ યાવત્ વિકુણા સામર્થ્ય છે? ગૌતમ ! તે ત્યાં અસંખ્ય લાખ નગરાવાસ, ૪૦૦૦ સામાનિકો, ૧૬,૦૦૦ આત્મ રક્ષક દેવો, સપરિવાર ચાર ચાગ્રમહિણી, બીજા અનેક પિશાચ દેવ-દેવીનું આધિપત્ય કરતાં સાવત્ વિચરે છે •x -. શકના પ્રકરણમાં - ચાવત્ શબ્દથી સપરિવાર ૮-અગ્રમહિષી, ૪-લોકપાલ, 3-પર્ષદા, ૩ સૈન્યો, ૩-રીન્યાધિપતિઓ જાણવા. - હવે શક્રના સામાનિકોની વક્તવ્યતા
• સૂઝ-૧૫૬ :
ભગવન ! જે દેવેન્દ્ર દેવરાજ શકની આવી મહાદ્ધિ ચાવતું આટલું વિકુવા સામર્થ્ય છે, તો પ્રકૃતિભદ્રક ચાવતુ વિનિત નિરંતર છ-છ8ના તપોકમપૂર્વક આત્માને ભાવતા, પતિપૂર્ણ આઠ વર્ષ ગ્રામશ્ય પયય પાળીને માસિક સંલેખના વડે આત્માને સંયોજી ૬૦ ભકર્ણનું અનશનથી છેદન કરીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત, કાળ માસે કાળ કરીને આપ દેવાનુપિયનો શિષ્ય વિશ્વક નામે અણગર સૌધર્મ કલામાં, પોતાના વિમાનમાં, ઉપપાનસભાના દેવશયનીયમાં દેવદૂષ્યથી અંતરિત, અંગુલના અસંખ્ય ભાગ માત્ર અવગાહનાથી દેવેન્દ્ર શના સામાનિક દેવપણે ઉત્પન્ન થયો છે, તે નવીન ઉષ્ણ તીણક દેવ પાંચ પ્રકારની પયાતિથી પતિ ભાવને પામે છે. તે આ –
આહાર, શરીર, ઈન્દ્રિય, અનnણ, ભાષામનઃ પયક્તિ. ત્યારે તે તીક દેવ પયક્તિભાવ પામ્યા પછી, સામાનિક પદાનાં દેવો, તેને હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરી જય-વિજય વડે વધાવે છે. વધાવીને આમ કહે છે - અહો દેવાનુપિયે ! આપે દિવ્ય-દેવર્ધિ, દેવઘુતિ, દેવાભાવ લબ્ધ પ્રાપ્ત અભિસન્મુખ કર્યો છે. જેવી દિવ્ય-દેવર્ષિ, દેવઘુતિ, દેવાભાવ આપ દેવાનુપિયે લ૦ધ-wાપ્તાભિસમુખ કર્યો છે, તે દિવ્ય-દેવર્જિ, દેવહુતિ, યાવત્ અભિસન્મુખ દેવરાજ શકે પણ યાવતું આણી છે. જેની દિવ્ય દેવદ્ધિ યાવ4 શકે લબ્ધ કરી છે, તેવી ચાવતું આપે પણ સામે આણેલી છે તો હે ભગવન તિધ્યક દેવ મહાદ્ધકાદિ છે ?
ગૌતમ! તિધ્યક દેવ મહાદ્ધિ ચાવતું મહાપભાવી છે. તે ત્યાં પોતાના વિમાન, ooo સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિણીઓ, ઝણ પર્ષદા, સાત
૧૮૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ સૈન્ય, સાત રજ્યાધિપતિ, ૧૬,ooo આત્મરક્ષક દેવો, બીજા ઘણાં દેવ-દેવીઓ ઉપર આધિપત્ય કરતા યાવતું વિચરે છે. આવી મોટી ઋદ્ધિવાળો યાવતુ આટલા વિકdણા સામર્મવાળો-જેમ કોઈ યુવાન યુવતીના હાથને ઢ પકડે યાવત્ શકના જેવી વિકુવા શક્તિવાળો ચાવતુ હે ગૌતમ ! તિષ્યક દેવની આ શક્તિ-વિષય માત્ર કહી છે. પણ સંપતિ વડે ચાવતુ વિકુવશે નહીં.
ભગવાન ! જો તિધ્યક દેવ મહામૃહિક ચાવતુ આટલી વિકુવા શક્તિ છે, તો દેવેન્દ્ર દેવરાજના બાકીના સામાનિક દેવો કેવા મહાદ્ધિક છે ? ગૌતમ બધું તેમજ જાણતું યાવત હે ગૌતમ! શક્રના સામાનિક દેવોનો આ વિષય મણ કો. સંપતિથી કોઈએ વિફર્વેલ નથી, વિકવતા નથી. વિવશે નહીં શકના પ્રાયઅિંશક, લોકપાલ અને અગ્રમહિણી વિશે ચમર માફક કહેવું. વિશેષ આ • સંપૂર્ણ બે જંબુદ્વીપ. બાકી બધું પૂર્વવતું. ભગવાન ! તે એમ જ છે યાત ગૌતમ વિચરે છે.
• વિવેચન-૧૫૬ :
હવે કહેવાનાર રીતે સામાનિક દેવપણે ઉત્પન્ન થયો તેમ સંબંધ જોડવો. તિયક નામનો. પોતાના વિમાનમાં. આહાર, શરીરાદિની ચના. જે બીજે છ પતિ કહી છે, અહીં પાંચ છે - ભાષા, મનઃપયપ્તિ એ બંને બહુશ્રતોએ કોઈ કારણે એક જ ગણી છે - ત્તવ્ય - જન્માંતરમાં તેની ઉપાર્જના અપેક્ષાએ. પ્રાપ્ત - દેવભવ અપેક્ષાએ. મધમાત તેના ભોગની અપેક્ષાઓ. ચમર માફક કહીને લોકપાલ અને અગ્રમહિષીનું વિકુણા સામર્થ્ય તિછ સંખ્યાત હીપ-સમુદ્ર સૂચવેલ છે.
• સૂત્ર-૧૫૩ :
ભગવાન ! એમ કહી ત્રીજા ગૌતમ વાયુભૂતિ આણગારે ભગવત મહાવીરને યાવતું આમ કહ્યું - ભગવાન ! જે દેવેન્દ્ર દેવરાજ શક્ર આવો મહર્વિક યાવત્ આટલી વિકુવા સામવિાળો છે, ભગવા તો દેવેન્દ્ર દેવરાજ ઈશાન કેવો મહાત્રદ્ધિક છે ? તેમજ જાણતું. વિશેષ આ - અધિક બે સંપૂર્ણ જંબૂદ્વીપ, બાકી પૂર્વવતું.
• વિવેચન-૧૫૩ -
આ સૂઝથી જો કે શક સમાન વક્તવ્ય ઈશાનેન્દ્રનું કહ્યું, તો પણ વિશેષ છે. ઉભય સાધારણ અપેક્ષાએ અતિદેશ છે. તે આ • તે ૨૮ લાખ વિમાનાવાસ, ૮૦ હજાર સામાનિક યાવતું 3,૨૦,૦૦૦ આત્મરક્ષક દેવોનું આધિપત્ય કરે છે. ઈશાનેન્દ્રના સામાનિકનું વિશેષ કથન
• સૂત્ર-૧૫૮,૧૫૯ -
(૧૫૮] ભગવત જે દેવેન્દ્ર દેવરાજ ઈશાનની આવી મહાકધ્ધિ અને આવું વિકુવા સામર્થ્ય છે તો - - - આપ દેવાનુપિયના શિષ્ય પ્રકૃત્તિ ભદ્રક ચાવતુ વિનિત કુદત પુત્ર નામે (સાધુ) નિરંતર અટ્ટમ અકેમ અને પારણે આયંબિલ સ્વીકારીને એવા તપોકમથી ઉંચે હાથ રાખી સૂયરભિમુખ રહી આતાપની