________________
૮/-/૧૦/૪૩૧
૨૩૫ વૃષ્ય યાસ્મિારાધનાથી પણ તે જ ભવે સિદ્ધ થાય. માત્ર કેટલાંક ‘કથોપકમાં જાય' અહીં તે ન કહેવું ઉત્કૃષ્ટ ચાઆિરાધનાવાળા સૌધર્માદિ કપમાં ન જાય, તેમ કહેવું સિદ્ધિ ગમન અભાવે તેમનું અનુત્તરમાં ગમન થાય છે. • x -
મધ્યમ જ્ઞાનાધના સૂત્રમાં મધ્યમત્વ જ્ઞાનારાધના આશ્રીતે તે જ ભવે તિવણનો અભાવ છે. ભાવમાં ઉત્કૃષ્ટ અવશ્ય હોવું જોઈએ, એમ જાણવું. અન્યા નિવણિ પ્રાપ્તિ ન થાય. અધિકૃત મનુષ્ય ભવ અપેક્ષાએ, બીજા મનુષ્ય ભવની કે બીજા મનુષ્ય મવથી થાય. આ ચાસ્મિારાધના સંવલિત જ્ઞાનારાધનાની વિવક્ષા કરી.
જઘાઘનાને આશ્રીને કેમ અન્યથા કહે છે? સાત-આઠ ભવ ગ્રહણને અતિકમતો નથી. કેમકે ચાઆિરાધનાનું જ આ ફળ કહ્યું છે - જેમકે કહ્યું છે કે - “ચાત્રિમાં આઠ ભવ.” શ્રત, સમ્યકtવ, દેશવિતિમાં અસંખ્યાત ભવો કહ્યા છે. તેથી યાત્રિ આરાધના હિત જ્ઞાનદર્શનારાધના અસંખ્યાત ભાવવાળી પણ થાય, માત્ર આઠ ભવવાળી જ નહીં. • • જીવ પરિણામ કહ્યા, હવે પુદ્ગલના
• સૂગ-૪૩૨ -
ભગવાન બુદ્ગલ પરિણામ કેટલા ભેદ છે ગૌતમાં પાંચ ભેદે છે – વર્ણ, ગંધ, સ, સ્પર્શ, સંસ્થાન પરિણામ. • • વર્ષ પરિણામ કેટલા ભેટે છે? ગૌતમાં પાંચ ભેદે , કાળા વાવ4 શુકલ વર્ષ પરિણામ. • • આ આલાવા વડે ગપરિણામ બે ભેદ, રસ પરિણામ પાંચ ભઈ, પણ પરિણામ આઠ ભેદ છે. • - ભગવની સંસ્થાના પરિણામ કેટલા ભેદે છે? ગૌતમાં પાંચ ભેદે છે. તે આ - પએિડલ સંસ્થાના પરિણામ યાવત આયત સંસ્થાના પરિણામ.
- વિવેચન-૪૩ર :
જે પુદ્ગલો એક વર્ણને ત્યાગીને બીજા વર્ષમાં જાય, તે વર્ણ પરિણામ. એ પ્રમાણે બD Mણવું. પરિમંડલ સંસ્થાન વલયાકાર છે. વાવ શબ્દથી વૃત, ચંસ, ચતુરસ સંસ્થાના પરિણામ જાણવા.
• સૂગ-૪૩૩,૪૩૪ :
1િ3] ભગવન પુલાસ્તિકાયનો એક પ્રદેશ નું દ્રવ્ય છે ?, દ્રવદેશ છે, દ્રવ્યો છે, દ્રવ્યદેeો છે, દ્રવ્ય અને દ્રવ્યદેશ છે, દ્રવ્યો અને દ્રવ્યદેશ છે, દ્રવ્યો અને દ્રવ્યદેશો છે, દ્રવ્ય અને દ્રવ્યદેશો છે ?
ગૌતમ ! કથંચિત દ્રવ્ય છે, કથંચિત દ્રવ્ય દેશ છે, પણ દ્રવ્યો, દ્રવ્યદેશો, યાવત દ્રવ્યો-દ્રવ્યદેશો નથી.
ભગવદ્ ! પુણલાસ્તિકાય પ્રદેશો નું દ્રવ્ય છે 1 દ્રવ્ય દેશ છે? પ્રમનપૂર્વવતું. ગૌતમ ! કાંચિત્ દ્રવ્ય, કથંચિત દ્રવ્યદેશ કથંચિત દ્રવ્યો, કથંચિત દ્રવ્યદેશો છે, એ રીતે પાંચ ભંગો કહેવા. છઠ્ઠો નથી.
ભગવન! પુણલાસ્તિકાયના ત્રણ પ્રદેશો શું દ્રવ્ય છે : દ્રવ્યદેશ છે પ્રશ્ન ગીતમાં કયંચિતુ દ્રવ્ય છે. અાદિ સાત ભંગ કહેવા. યાવત કથંચિત દ્રવ્યો અને દ્રવ્ય દેશ છે. આઠમો ભંગ નથી.
ભગવન પુણલાસ્તિકાયના ચાર પ્રદેશો શું દ્રવ્ય છે ? ગૌતમ !
૨૩૬
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ-૨ કાંચિત દ્રવ્ય છે, આદિ આઠે ભાંગ કહેવા. યાવત કથંચિત દ્રવ્યો અને દ્રવ્યદેશો. જે રીતે ચાર કલા, એ રીતે પાંચ, છ, સાત વાવવું અસંખ્ય કહેવા. • • પૃષ્ણલાસ્તિકાયના અનંત પ્રદેશો નું દ્રવ્ય છે પૂર્વવત્ રાવતું અાઠે ભંગો કહેવા..
[13] ભગવન! લોકકાશ પ્રદેશો કેટલા કલા છે? ગૌતમાં અસંખ્યાત ભગવના એકએક જીવના કેટલા જીવાદો કહ્યા છે ગૌતમાં જેટલા લોકાકાશ પ્રદેશ છે, તેટલા (પ્રમાણમાં) એક-એક જીવના જીવપદેશો કા છે.
• વિવેચન-૪૩૩,૪૩૪ -
પુદ્ગલાસ્તિકાય : એક અણુકાદિ પુદ્ગલરાશિ, પ્રદેશનિશ એવો અંશ. પગલાસ્તિકાયપ્રદેશ - પરમાણું. - ગુણ, પર્યાયિયોગિ. ધ્યપ્રદેશ • દ્રવ્યના અવયવ. એ રીતે એકત્વ-બહુત્વ વડે પ્રત્યેક ચાર વિકલ્પો છે. દ્વિક સંયોગો પણ ચાર છે સોમ પ્રશ્ન-ઉત્તર છે - બીન દ્રવ્ય સંબંધી કાંચિત દ્રવ્ય છે, કથંચિત્ દ્રવ્યદેશ છે. બાકીના વિકલ્પોનો નિષેધ છે. પરમાણુના એકવણી બહુcવના દ્વિસંયોગનો અભાવ છે. • • ભગવન! બે દ્રવ્યો? અહીં આઠ મંગો મણે પાંચ ભંગ થાય, પછીના નહીં. તેમાં બે પ્રદેશો કર્યાયિતુ દ્રવ્ય છે. કઈ રીતે? જ્યારે તે બંને દ્વિપદેશિક સ્કંધપણે પરિણત થાય ત્યારે દ્રવ્ય.
જ્યારે તે - x - દ્રવ્યાંતર સંબંધ પામે ત્યારે દ્રવ્યદેશ, બંને અલગ હોય તો દ્રવ્યો. બંને દ્રવ્યાંતના સંબંધથી દ્રવ્યદેશો. જો તેમાંનો એક કેવળતાથી રહે, બીજ દ્રવ્યાંતરથી સંબદ્ધ હોય, ત્યારે દ્રવ્ય અને દ્રવ્યદેશ એ પાંચમો ભંગ. બાકીના અસંભવ છે.
ત્રણ પ્રદેશોમાં આઠમાંથી સાત વિકલ્પો સંભવે છે. તે કહે છે જે ત્રણે ત્રિપદેશિક સ્કંધ રૂપે પરિણમે ત્યારે દ્રવ્ય. જો તે * * * દ્રવ્યાંતર સંબંધ કરે તો દ્રવ્યદેશ. જો ત્રણ કે બે અલગ રહે તો દ્રવ્યો. જો રોકીપે દ્રવ્યાંતર સાથે સંબંઘ કરે તો દ્રવ્ય દેશો. જો તેના એક કે બે દ્રવ્યો અણપણે રહે, બાકીનો દ્રવ્યાંતર સાથે સંબદ્ધ હોય તો દ્રવ્ય-દ્રવ્યદેશ. જો એક સ્થિત અને બીજા બે દ્રવ્યાંતર સાથે સંબદ્ધ હોય તો દ્રવ્ય અને દ્રવ્ય દેશો. જો બે સ્થિત અને એકનો દ્રવ્યાંતર સંબદ્ધ હોય તો દ્રવ્યો અને દ્રવ્યદેશ. આઠમો ભંગ નથી. કેમકે બંને બાજુ બહુવચનાભાવ છે.
ચાર પ્રદેશમાં આઠમો ભંગ સંભવે છે. કેમકે તેમાં બંને બાજુ બહુવચનનો સંભવ છે..
પરમાણુ આદિ વકતવ્યતા કહી. પરમાણુ આદિ લોકાકાશ પ્રદેશ અવગાહી હોય છે. તેની વક્તવ્યતા - જેથી લોક અસંખ્યાત પ્રદેશિક છે, તેથી તેના પ્રદેશો અસંખ્ય છે. પ્રદેશાધિકારથી જ કહે છે - એક જીવતા લોકાકાશ જેટલા પ્રદેશો છે ? કેમ ? જીવ કેવલિ સમુઠ્ઠાત કાળે સર્વ લોકાકાશને વ્યાપીને રહે છે. તેથી લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. • • જીવ પ્રદેશો પ્રાયઃ કર્મ પ્રકૃતિ વડે અનુગત છે, તેથી તેને કહે છે -