________________
૩/-/૧/૧૫૩ થી ૧૫૫
૧૬
ભોગવે છે, તેમની આટલી મહાકદ્ધિ છે, બાકી બધું લોકપાલો મુજબ જાણવું - X - X -
૧િ૫૪] હે ભગવના એમ કહી દ્વિતીય ગૌતમ અનિભૂતિ શ્રમણ ભગવનું મહાવીરને વાંદી, નમી, જ્યાં ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગાર છે, ત્યાં આવે છે અને વાયુભૂતિને આ પ્રમાણે કહે છે – હે ગૌતમ! નિશ્ચિત છે કે અસુરેન્દ્ર અસુરરાજ ચમર આટલી મોટી ઋહિતવાળો છે. ઈત્યાદિ બધુ અગમહિષી સુધીનું અણપૂર્ય વૃત્તાંત રૂપે અહીં કહેવું.
ત્યારે તે વાયુભૂતિ અણગારને, અગ્નિભૂતિ અણગારે આ પ્રમાણે કહેલભાખેલ-જણાવેલ-upયેલ વાતમાં શ્રદ્ધા-પ્રતિતિ-રુચિ થતી નથી. આ વાતની શ્રદ્ધાપ્રતિતિ-રુચિ ન કરતા આસનેથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે. ચાવતું પર્ફપાસના કરતા આ પ્રમાણે કહ્યું – ભગવદ્ ! અગ્નિભૂતિ આણગારે મને પ્રમાણે કશું યાવતું પરણું કે હે ગૌતમ! અસુરેન્દ્ર ચમર આટલી મોટી 28દ્ધિવાળો યાવત મહાનુભાવ છે, ત્યાં ૩૪ લાખ ભવનાવાસ ઉપર આધિપત્ય ભોગવે છે, ઈત્યાદિ બધું ઝમહિણીઓ પર્યાનું કહેવું. ભગવન્! તો એ તે પ્રમાણે કેવી રીતે છે?
હે ગૌતમ! એમ કહી શ્રમણ ભગવત મહાવીર વાયુભૂતિ અણગારને આમ કહે છે – ગૌતમ ! જેમ તને અગ્નિભૂતિ અણગારે આ કહ્યું સાવત્ પ્રણમ્યું, તો નિશે હે ગૌતમ ચમરની મહત્રદ્ધિ યાવતુ અગમહિષી પતિની વકતવ્યતા સંમત છે. એ સત્ય છે. હે ગૌતમ ! હું પણ આમ જ કહું છું યાવતું પરણું છું કે હે ગૌતમ! ચમરની યાવતુ આટલી મહાકદ્ધિ છે આદિ આખો લાવો કહેવો યાવત ગમહિdી. આ અર્થ સત્ય છે. હે ભગવાન! તે એમ જ છે, એમ જ છે. વાયુભૂતિ અણગાર શ્રમણ ભગવંત મહાવીરને તંદી-નમી અગ્નિભૂતિ અણગર પાસે આવી, તેમને વંદન-નમસ્કાર કરી, ઉકત અને માની, વિનયપૂર્વક તેમને વારંવાર ખમાવે છે.
[૧૫] પછી તે ત્રીજી ગૌતમ વાયુભૂતિ અણગાર, બીજ ગૌતમ અનિભૂતિ અણગાર સાથે શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા યાવતું પર્યાપાસતા આમ કહ્યું - ભગવતુ જ્યારે અસુરેન્દ્ર અસાજ ચમરની આવી મહાકદ્ધિ યાવતું આટલી વિકુવા શક્તિ છે, તો વૈરોગનેન્દ્ર, વૈરોચનરાજ બલિ કેવી મોટી ઋહિદ્ધવાળો વાવવું કેટલી વિકુવા શકિતવાળો છે ? ગૌતમ / વૈરોગનેન્દ્ર બલિ મહર્વિક યાવતું મહાનુભાગ છે. તે 30 લાખ ભવનો, ૬૦ હજાર સામાનિકોનો અધિપતિ છે બાકી બધું ચમર માફક બલિનું જાણવું. વિરોષ આ • સાતિરેક જંબૂદ્વીપ કહેવો. બાકીનું સંપૂર્ણ ચમરવતુ જાણવું. ભવનો, સામાનિકોમાં ભેદ છે, હે ભગવન! તે એમ જ છે - એમ જ છે ચાવ4 વાયુભૂતિ વિચરે છે.
ભગવન! એમ કહી બીજ ગૌતમ અનિભૂતિ અણગરે શ્રમણ ભગવંત મહાવીરને તંદી-નમીને આ પ્રમાણે કહ્યું - ભગવાન ! જે વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ
૧૮૦
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ બલિની આવી મહાકહિ ચાવતું આટલું વિકુdણા સામર્થ્ય છે, તો નાગકુમારેન્દ્ર, નાગકુમારાજ ધરણની કેવી મહાદ્ધિ યાવ4 વિકુવા સામર્થ્ય છે ? ગૌતમ ! નાગેન્દ્ર ધરણની આવી મહત્રદ્ધિ યાવતું તે ૪૪-લાખ ભવનાવાસો, ૬ooo સામાનિક દેવો, 33-પ્રાયટિશક દેવો, ૪-લોકપાલો, સપરિવાર છ ગ્રમાહિણીઓ, ૩-પદા, સૈન્યો, ઐન્યાધિપતિઓ, ૨૪,ooo આત્મરક્ષક દેવો, ભીનું આધિપત્ય કરતો યાવત વિચરે છે.
તેની વિકુવા શક્તિ આટલી છે – જેમ કોઈ યુવાન યુવતીને યાવતું સંપૂર્ણ જંબૂદ્વીપને યાવત તિછી સંખ્યાત દ્વીપસમુદ્રોને ઘણાં નાગકુમારો વડે ચાવતુ તે વિકુવશે નહીં. સામાનિક, ત્રાયઅિંશક, લોકપાલ, અગમહિણીઓ વિશે ચમરવ4 કહેવું. ચમરની જેમ ધરણની આવી મહBદ્ધિ છે. વિશેષ આ - સંખ્યાત દ્વીપસમદ્રો કહેવા. એ પ્રમાણે સાવ નિતકુમાર, સંતર, જ્યોતિકોને પણ જાણવા. વિશેષ આ - દક્ષિણના ઈન્દ્રો વિશે બધું અનિભૂતિ પૂછે છે, ઉત્તરના ઈન્દ્રો વિશે બધું વાયુભૂતિ પૂછે છે.
ભગવના એમ કહી બીજ ગૌતમ અગ્નિભૂતિ અણગાર ભગવંત મહાવીરને વાંદી-નમીને આમ પૂછ્યું - ભગવના જે જ્યોતિન્દ્ર, જ્યોતિકરાજની આવી મહાદ્ધિ છે યાવતુ આવી વિકુવા શક્તિ છે, તો દેવેન્દ્ર દેવરાજની કેવી મહાદ્ધિ યાવતું વિકુવા સામર્થ્ય છે? ગૌતમાં દેવેન્દ્ર શક મહર્વિક ચાવતું મહાનુભાગ છે, તે ૩ર-લાખ વિમાન, ૮૪,ooo સામાનિક ચાવત્ ૩,૩૬,ooo આત્મરક્ષક દેવ અને બીજાનું આધિપત્ય કરતો વિચરે છે આવી મહાકદ્ધિ યાવતું આવું વિકdણા સામર્થ્ય છે. એ ચમર માફક કહેતું. વિશેષ માં – બે સંપૂર્ણ જંબૂદ્વીપને, બાકીનું પૂર્વવત જાણતું. ગૌતમાં આ દેવેન્દ્ર શકનો શક્તિ-વિષયમાત્ર છે. સાપ્તિથી કદી તેણે તેમ વિકુર્વેલ નથી, વિકુવો નથી, વિકુઈશ નહીં
• વિવેચન-૧૫૩ થી ૧૫૫ -
[૧૫૩] લોકપાલો આદિ સામાનિકો કરતાં અતર ઋદ્ધિક હોય છે. માટે તેમની વૈક્રિયકરણ લબ્ધિ પણ ઓછી હોય છે. * *
| [૧૫૫] દાક્ષિણાત્ય અસુકુમારો કરતા, જેમની કાંતિ વધુ છે. તે વૈરોચન, તે ઉત્તરદિશાના અસુરોનો ઈન્દ્ર છે, તેની લબ્ધિ વિશેષ છે.
ઘરણના પ્રકરણ માફક ભૂતાનંદાદિ મહાઘોષ સુધીના ભવનપતિ ઈન્દ્રોના નામો ગાયાનુસાર કહેવા – ચમર, ધરણ, વેણુદેવ, હરિકંત, અગ્નિશીખ, પૂર્ણ, જયકાંત, અમિત, વિલંબ, પોસ. આ દક્ષિણ નિકાયના ઈન્દ્રો છે. બલિ, ભૂતાનંદ, વેણુદાલિ, હરિસહ, અગ્નિ માનવ, વસિષ્ઠ, જલપભ, અમિત વાર્તા, પ્રભંજન, મહાઘોષ ઉત્તરના ઈન્દ્રો છે. તેમની ભવન સંખ્યા માટે વકતીસા વેTT એ પૂર્વોક્ત ગાથા જાણવી સામાનિક અને આત્મરક્ષકની સંખ્યા - ૬૪ હજાર, ૬૦ હજાર. બાકીના બધાંના છ-છ હજાર. તેનાથી ચાર ગણી પ્રત્યેકના આત્મરક્ષક દેવો છે. ધરણાદિની અગ્રમહિષી પ્રત્યેકની છ-છ છે ધરણસૂત્રવત્ આલાવો કહેવો.