________________
૧/-/૧૦/૧૦૨
૧૩૧
૧૩૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ મુહd, [૪] બાર દિવસ દશ મુહd, [૫] સાડા બાવીશ દિવસ, ૬િ] ૪૫ દિવસ, 2િ] ૮૦ દિવસ, [૮] ૧૦૦ દિવસ, [૯,૧૦] સંખ્યય માસ, [૧૧,૧૨] સંખ્યય વર્ષ. નીચેનીત્રિકસંvોય ૧૦૦ વર્ષ, મધ્યમત્રિક-સંખેય ૧૦૦૦ વર્ષ. ઉપલીબિક-સંખ્યય લાખ વર્ષ. વિજયાદિમાં પલ્યોપમનો અસંખ્ય ભાગ ઉત્કૃષ્ટ વિરહકાળ છે. જઘન્યથી બધે એક સમય.
આ રીતે દેવોનો ઉપાત વિરહકાળ જાણવો. એ જ રીતે ઉદ્વર્તના જાણવી. સિદ્ધિ ગતિમાં ઉત્કૃષ્ટથી ઉપપાતવિરહ કાળ છ માસ અને જઘન્યથી એક સમય છે. ઉદ્વર્તના ન હોય.
( શતક-૧, ઉદ્દેશો-૧૦નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ ] શતક-૧-નો મુનિદીપરત્નસાગરે કરેલ
ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
કરે છે. ઐયપિથિકી ક્રિયા કરવાથી સાંપરાયિકી કરે છે, સાંપરાવિકી ક્રિયા કરવાથી ઐયપિથિકી કરે છે. એ પ્રમાણે એક જીવ એક સમયે બે ક્રિયા કરે છે - ઐયપિથિકી અને સાંપરાયિકી. ભગવન! આ કેવી રીતે થાય? ગૌતમ! અન્યતીથિંકી જે આમ કહે છે યાવત જે તેઓએ એમ કહ્યું છે, તે મિટયા છે. ગૌતમ! હું એમ કહું છું - - -કે નિશે એક જીવ એક સમયે એક ક્રિયા કરે છે. અહીં પરર્થિક તથા સિદ્ધાંતની વક્તવ્યતા રણવી. યાવત્ ઐય(પશ્ચિકી અથવા સાંપરાયિક ક્રિયા કરે છે.
• વિવેચન-૧૦૩ -
ઈર્યા એટલે જવું, પથ એટલે માર્ગ. જવાના માર્ગમાં થયેલ કિયા તે ઐયપિયિકી - માત્ર કાયયોગ નિમિત્તનો કર્મબંધ. સંપરાય એટલા જેના વડે પ્રાણી સંસારમાં ભમે છે. કપાય નિમિત થતી કિયા તે સાંપરાયિકી - કષાયથી થતો કર્મબંધ. આ સૂત્રમાં પરતીર્ચિકનો મત સ્વયં કહેવો. ગ્રંથ ગૌરવ ભયે લખ્યો નથી. સિત્રપાઠ જોવો સૂત્રોક્ત કથન પૂર્વે કહા મુજબ જાણવું. તેની અસત્યતા આ રીતે છે. ઐયપિથિકી ક્રિયાનું કારણ અકષાય છે. સાંપરાયિકી કષાયોદયથી થાય છે. માટે તે બંને ક્રિયા એક સમયે કઈ રીતે સંભવે ? કેમકે તે પરસ્પર વિરુદ્ધ છે. • - અહી ક્રિયા કહી, ક્રિયાવાનને ઉત્પાદ હોય, તેથી ઉત્પાદ વિરહને જણાવે છે –
• સૂઝ-૧૦૪ -
ભગવન / નગતિ કેટલો કાળ ઉપપાત વિનાની કહી છે? જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી ૧ર-મુહૂર્ત એ રીતે [પાવણ સુઝની આખું ભુતકાંતિ પદ કહેવું. ભગવાન ! તે એમ જ છે, એમ જ છે. યાવત [ગૌતમ સ્વામી વિચરે છે.
• વિવેચન-૧૦૪ -
વ્યુત્ક્રાંતિ એટલે જીવોનો ઉત્પાદ, તે સંબંધી પદ, તે વ્યુત્ક્રાંતિ પદ. તે પ્રજ્ઞાપના સૂરમાં કહ્યું છે, તેનો અર્થ ટૂંકમાં દેખાડે છે • પંચેન્દ્રિય તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિમાં ઉત્કૃષ્ટથી ૧૨-મુહૂર્ત, જઘન્યથી એક સમય ઉત્પાદ વિરહ છે. કહ્યું છે - રત્નપ્રભાદિ બધી નરકોમાં ઉત્કૃષ્ટ ઉત્પાદ વિરહ કાળ ૧-ચોવીશ મહd, ૨-સાત અહોરણ, 3-પંદર અહોરાત્ર, ૪-એક માસ, પ-બે માસ, ૬-ચાર માસ, ૩-છ માસ. જઘન્યથી એક સમય. એ રીતે ઉદ્વતના વિરહ જાણવો. નૈયિક સંખ્યા દેવો સમાન છે. તે આ - એક, બે, ત્રણ, સંખ્યાત, અસંખ્યાત જીવો એક સમયે ઉપજે છે, ચ્યવે છે, ઉદ્વર્તે છે. તિર્યંચમાં વિરહકાળ આ રીતે -
વિકેલેન્દ્રિય અને સંમૂર્ણિમાનો ભિન્ન મુહૂર્ત, ગર્ભજ નો ૧૨-મુહૂર્ત, ઉત્કૃષ્ટ વિરહકાળ છે, જઘન્ય વિરહકાળ એક સમય છે. એકેન્દ્રિયોનો વિરહકાળ જ નથી. મનુષ્ય ગતિમાં ગર્ભજનો ૧૨-મુહૂર્ત, સંમૂર્ણિમનો ૨૪-મુહd ઉત્કૃષ્ટ વિરકાળ છે. બંનેનો જઘન્યથી એક સમય છે. દેવગતિમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક, સૌધર્મ, ઈશાનનો ઉત્કૃષ્ટ વિરહકાળ ૨૪-મુહૂર્ત, જઘન્ય એક સમય. [3] નવ દિવસ વીશ