________________
૨-/૧/૧૧૪
૧૪૯ જમીને અડકવા ન દે છે. વીરાસન - કોઈ એક મનુષ્ય સિંહાસને બેઠો હોય, તેના પણ નીચે હોય, સિંહાસન ખેંચી લીધા પછી જે આસન થાય છે. એવી - પ્રાવરણના અભાવે.
ાર - આશારહિત કે પ્રધાન, પ્રધાન દ્રવ્ય અલ્પ પણ હોય, માટે કહે છે - ઘણાં દિવસને કારણે વિસ્તીર્ણ, વિપુલ તપ પણ ગુરની અનુમતિ સિવાય કે અપયત્નકૃત્વ હોય, તેથી કહ્યું ગુરુ દ્વારા આજ્ઞા પ્રદત્ત અથવા પ્રમાદ છોડીને પ્રયત્નપૂર્વક. આવું તપ પણ સાધારણ રીતે સ્વીકાર્યું હોય, તેથી કહ્યું - ઘણાં માનપૂર્વક આશ્રિત તથા નિરોગતાનું કારણ, કલ્યાણનો હેતુ, ધર્મધનમાં સાધુભૂત, પાપશમનમાં નિમિત, સમ્યક પાલનથી શોભતું, ઉત્તરોત્તર વૃદ્ધિવાળું, ઉad ભાવવાળું, અજ્ઞાનરહિત થતુ જ્ઞાનયુકત, ઉત્તમ પુરુષે સેવેલ હોવાથી ઉત્તમ, નિસ્પૃહવથી ઉદાર, મહાપભાવી.
આવા તપથી ઢંદક મુનિ નીરસ શરીરવથી સુકાઈ ગયા, ભુખના વશથી રક્ષા થઈ ગયા. ચામડીથી ઢંકાયેલા હાડકાંવાળા થયા, આવા માત્ર હાડકાંના ખોખાને કારણે બેસતા, ઉઠતા આદિમાં જે અવાજ થાય તે ખટુ ખટુ કે એવો કોઈ અવાજ થતો હતો. દુર્બળ, માંસ ક્ષય થવાથી માત્ર ધમનીઓ દેખાતી હતી. શરીરબળથી નહીં પણ જીવ બળથી જ ચાલતા હતા. બોલવા સંબંધી ત્રણે કાળમાં ગ્લાનિ પામે છે.
જેમકે કોઈ લાકડાથી ભરેલ ગાડી, પલાશાદિ પાનથી ભરેલ ગાડી, પાંદળાવાળા તલના ઝાડવાથી અને માટીના વાસણોથી ભરેલ ગાડી, એરંડાના લાકડાથી બનેલા કે ભરેલ ગાડી, અંગારાથી ભરેલ ગાડી, તડકે મૂકેલી અને સૂકવેલી કેમકે લીલા લાકડા હોય તો સૂકવવા પડે .• રાખમાં ભરેલ અગ્નિની માફક તે કંઇક અણગાર તપરૂપ તેજ વડે દેદીપ્યમાન છે. કંઇક મુનિનું શરીર બહારથી માંસ, લોહી વિહિના હોવા છતાં અંદરથી જાજ્વલ્યમાન લાગે છે.
ઉક્ત વાતને ફરી કહે છે – • સૂઝ-૧૧૫ -
તે કાળે સમયે રાજગૃહનગરમાં સમવસરણ થયું, ચાવત પરદા પછી ગઈ. ત્યારે તે કંદક અણગાર અન્યદા ક્યારેક રાગિના પાછલા પ્રહરે ધમ જગરિકાથી જાણતા હતા ત્યારે તેમના મનમાં આવો સંકલ્પ યાવતુ થયો કે - હું
ઉદાર તપકર્મથી યાવતુ બધી નાડીઓ બહાર દેખાય છે, આત્મબળથી જ ચાલુ છું, ઉભું છું સાવત્ પ્લાન છું એમ જ ચાલુ કે ઉભું ત્યારે કડકડ અવાજ થાય છે. તો જ્યાં સુધી મારામાં ઉત્થાનકર્મ, બળ, વીર્ય, પરાકાર પરાક્રમ છે, જ્યાં સુધી મારા ધમચિાર્ય ધર્મોપદેશક-શ્રમણ ભગવંત મહાવીર, જિન, સુહd વિચર છે, ત્યાં સુધીમાં મારા માટે શ્રેયકર છે કે આવતીકાલે પ્રકાશવાળી સમિ થયા પછી, કોમળ કમળ ખીલ્યા પછી, પાંડુર પ્રભાત થયા પછી, સતા અશોક જેવા પ્રકાશવાળો, કેસુડા-પોપટની ચાંચચણોઠીનો અર્ધભાગ સદંશ, કમળના સમૂહને વિકસાવનાર, સહસરાશિમ, તેજથી ઝળહળતો સૂર્ય ઉગે ત્યારે શ્રમણ ભગવંત મહાવીરને વંદીને યાવત પપાસીને, ભગવંત મહાવીરની અનુજ્ઞા મેળવીને સ્વયમેવ
૧૫o
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ પાંચ મહાવત આરોપી, શ્રમણ-શ્રમણીઓને ખમાવી તથારૂપ સ્થવિરો સાથે વિપુલ પર્વત ઉપર ધીમે-ધીમે ચડીને મેઘના સમૂહ જેવા, દેવોને ઉતરવાના સ્થાનરૂપ પૃનીશિલાકનું પડિલેહણ કરીને, દર્ભનો સંથારો, આત્માને સંલેહણા-જોપણાથી સુકત કરી, ભોજન-પાનનો ત્યાગ કરી વૃક્ષ બેઠે સ્થિર થઈ, કાળની આકાંક્ષા કર્યા વિના વિચારવું જોઈએ. એ પ્રમાણે વિચારી, પ્રાત:કાળ થયા પછી ચાવતું સૂર્ય ઉગ્યા પછી જ્યાં ભગવત મહાવીર છે યાવત ત્યાં જઈ તેઓની પર્યાપાસના કરે છે.
હે આંદકા એમ કહી, શ્રમણ ભગવંત મહાવીર સ્કંદક અણગારને આમ કહ્યું - હે કુંદકી શું રાત્રિના પાછલા પ્રહરે ધર્મ જાગાિ કરા યાવત તને આવો સંકલ્પ થયેલો કે - હું આવા પ્રકારના ઉદર વિપુલ આદિ પૂર્વવત ચાવતું કાળની આકાંક્ષા ન કરતાં વિચરું અને એમ વિચારીને ચાવતું સૂર્ય ઉગ્યા પછી, તું જદી આવેલ છે. હે કુંદકી આ વાત યોગ્ય છે? : હા, છે - સુખ ઉપજે તેમ કરો.
• વિવેચન-૧૧૫ :
સવિનો પૂર્વ ભાગ, સત્રિનો પશ્ચિમ ભાગ લેવા લક્ષણવાળો કાળ-સમય, તેમાં અથવા પૂરગ-અપરરમકાળ સમય. તેમાં ધર્મજાગરણ કરતાં, મારા ઉત્થાનાદિ સર્વથા ક્ષીણ થયા નથી, તે જ્યાં સુધી મારામાં છે. મુસ્ત્રિ - શુભાર્થી - ભવ્યોને લાભ દે છે અથવા પુરુષવગંધહસ્તિ છે એવા ભગવંતની સાક્ષીએ અનશનવિધિ કરું તો મહાફળદાયી થશે, આ અભિપ્રાયથી ભગવંતના નિર્વાણ પછી મને શોક-દુ:ખ ન થાય તે માટે અનશન કરવા વિચાર્યું. કાલે પ્રકાશથી સત્રિ ઉજળી થયા પછી વિકસેલ ઉત્પલની પાંખડીઓ, એક પ્રકારના હરણની આંખો ઉઘડ્યા પછી, ધોળું પ્રભાત થયા પછી, સતા અશોક જેવાકે સુડો-પોપટની ચાંચ-ચણોઠીનો અર્ધભાગ જેવો લાલ, દ્રહમાં રહેલ કમલિનીના ખંડોને વિકસિત કરનાર, સૂર્ય ઉગ્યા પછી ઇત્યાદિ. જેઓ પડિલેહણાદિ ક્રિયામાં કશળ છે, પ્રિયધર્મી અને દેઢઘર્મી છે, તેઓની સાથે વિપુલ નામના પર્વત ઉપર, ઘનમેઘ સદેશ અર્થાત કાળી, જેની સુંદરતાથી જ્યાં દેવો આવે છે એવી પ્રવીશિલા ઉપર, કાષ્ઠશિલા પણ શિલા કહેવાય તેથી તેનો વિચ્છેદ કરી પૃથ્વી લીધી. જેનાથી કૃશ થવાય તે સંલેખના-ચોક તપ, નોવUT - સેવા, ગુણ - સેવિત. તે તપ સેવાથી ક્ષપિત થયેલ. ભોજન-પાનના પચ્ચકખાણ કરીને, વત્ર - મરણ. એવું લક્ષ્ય રાખીને
સૂત્ર-૧૧૬,૧૧૭ :
(૧૧) પછી તે સ્કંદક અણગાર શ્રમણ ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને સ્ટ-તુષ્ટ થઈ યાવત વિકસિત હૃદય થઈને ઉભા થયા. થઈને ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ-પ્રદક્ષિણા કરીને પાવતુ નમીને સ્વયમેવ પાંચ મહાવત આરોપે છે. પછી શ્રમણો-શ્રમણીઓને ખમાવે છે પછી તારૂપ યોગ્ય
સ્થવિરો સાથે ધીમે ધીમે વિપુલ પર્વત ચડે છે, મેઘધન સËશ, દેવના રહેઠાણરૂપ પૃedીશિલા પzકને પડિલેહે છે. પછી ઉચ્ચાર-પ્રસવણભૂમિ પડિલેહે છે, દર્ભનો સંથારો પાથરે છે. પૂર્વ દિશાભિમુખ રહીને પર્યકાસને બેસીને, દશ નખ સહિત