________________
૨-/૫/૧૩૨ ત્રણ પર્યુuસનાથી પણુuસે છે.
• વિવેચન-૧૩૨ -
સિંગોડા જેવા આકારનું સ્થાન, ત્રણ શેરી ભેગી થાય તે સ્થાન, ચાર શેરી ભેગી થાય તે સ્થાન, અનેક શેરી ભેગી થાય તે સ્થાન, રાજમાર્ગ, માબ શેરી. ‘યાવત'થી ઘણાં લોકોનો અવાજ થવો વગેરે પૂર્વે કહેલ છે. આ અર્થને સ્વીકારે છે • x • નાન પછી સ્વગૃહદેવતાની પૂજા કરી, દુ:સ્વપ્નાદિ નિવારણાર્થે અવશ્ય કરણીય કૌતુકાદિ કર્યા, બીજા કહે છે - નેત્રરોગના નિવારણાર્થે પગે વિલેપન કર્યું, અષતિલકાદિ કૌતુક, સસ્સવદહીં આદિ મંગલ કર્યા. શદ્ધ, ઉયિત વેશ અથવા સાદિ સભામાં પ્રવેશ માટે ઉચિત એવા, ઉત્તમ વસ્ત્રોને જેમણે પહેર્યા છે. પાઠાંતરથી વસ્ત્રોને ઉત્તમ પ્રકારે પહેર્યા છે.
- પગે ચાલીને, ગાડાં આદિમાં બેસીને નહીં. બહુમાનપૂર્વક સામે જાય છે. પુષતાંબુલાદિ સચિવનો ત્યાગ, વા-મુદ્રિકાદિ અચિત્તનો અત્યાગ, અનેક ઉત્તરીય નહીં પણ માત્ર એક ખેસ રાખીને, - x - દૃષ્ટિ પડતાં, એકાલંબન કરીને, મન-વચનકાયાથી ત્રણ પ્રકારે પર્યાપાસના કરતાં [આ શ્રાવકો ત્યાં રહ્યા છે.]
• સત્ર-૧૩૩ -
ત્યારે તે સ્થવિર ભગવંતોએ, તે શ્રાવકોને અને તે મહામોટી પાર્ષદાને ચતુમિ ધર્મ કહ્યો. કેશવામીની માફક યાવત તે શ્રાવકોએ પોતાના શ્રાવકપણાથી તે સ્થવિરોની આજ્ઞાનું આરાધન કર્યું - ચાવતુ - ધર્મકથા પૂરી થઈ.
ત્યારે તે શ્રાવકો સ્થવિર ભગવંતો પાસે ધર્મ સાંભળીને, અવધારીને હષ્ટતુષ્ટ યાવતુ વિકસિતહદયી થયા. ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી યાવતું ત્રણ પ્રકારે પપાસના કરતા, આ પ્રમાણે કહ્યું - હે ભગવન ! સંયમનું ફળ શું ?, તપનું ફળ શું? ત્યારે તે સ્થવિરોએ શ્રાવકોને કહ્યું - હે આયોં ! સંયમનું ફળ આસવરહિતતા તપનું ફળ વ્યવદાન [કમશુદ્ધિ) છે.
ત્યારે શ્રાવકોએ સ્થવિરોને પૂછયું - જે સંયમનું ફળ તે આશ્રવરહિતતા છે, તપતું વ્યવદાન છે, તો દેને દેવલોકે ઉત્પન્ન થાય છે, તેનું શું કારણ ? ત્યારે કાલિકા વિરે તે શ્રાવકોને કહ્યું – પૂર્વના તપ વડે હે આર્ય દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે, મેહિલ સ્થવિરે કહ્યું - હે આર્ય ! પૂર્વના સંયમથી દેવો દેવલોકમાં ઉત્પન્ન થાય છે. આનંદરક્ષિત સ્થવિરે શ્રાવકોને કહ્યું - હે આર્યો! કમપણાથી દેવો દેવલોકમાં ઉપજે છે. કાશ્યપ સ્થવિરે શ્રાવકોને કહ્યું કે - સંગીપણાથી હે આ દેવો દેવલોકમાં ઉપજે છે. અથતિ હે આયોં : પૂર્વના તાણી, પૂર્વના સંયમથી, કમપણાથી, સંગીપણાથી દેવો દેવલોક ઉપજે છે. આ કથન સાચું છે, અમારા અભિમાનથી કહેતા નથી.
ત્યારે તે શ્રાવકો સ્થવિર ભગવંતો પાસેથી આ આવા પ્રકારની ઉત્તરો સાંભળીને હષ્ટ-તુષ્ટ થઈ સ્થવિર ભગવંતોને વાંદી-નમીને બીજી પણ પ્રશ્નો પૂછયા, આર્થો ગ્રહણ કર્યા, ઉઠીને સ્થવિર ભગવંતોને ત્રણ વખત વંદન-નમસ્કાર કય, સ્થવિરો પાસેથી અને પુષ્પવતી રત્યથી નીકળી, જયાંથી આવ્યા હતા, તે 9િ/11]
૧૬૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ દિશામાં પાછા ગયા. તે સ્થવિરો પણ અન્ય કોઇ દિવસે તુંગીકાનગરીના પુવતી રૌત્યથી નીકળી બહારના જનપદમાં વિહાર કર્યો.
• વિવેચન-૧૩૩ -
મહતિમાનમા - મોટામાં મોટી. નવા કર્મોનું ગ્રહણ ન કરવું તે અનાશ્રવ. જેનું ફળ અનાશ્રવ છે તે અ િસંયમ. વ્યવદાન-કર્મના ગહન વનનું કાપવું કે જૂના કર્મોરૂપ કચરાને શોધવો, તે વ્યવદાનનું ફળ એટલે તપ (દેવલોકે ઉત્પત્તિનું કારણ શું ? સંયમ અને તપ બંનેમાંથી એક પણ દેવ થવામાં કારણ નથી તો શું દેવો નિકારણ જ દેવલોકમાં ઉત્પન્ન થાય છે ?
| સરાણ અવસ્થામાં પૂર્વે કરેલ તપ, વીતરાગ અવસ્થાની અપેક્ષાઓ સરામ અવસ્થા પૂર્વકાળની કહેવાય. એ રીતે અયયાખ્યાત ગાઝિષ સંયમ. તેથી સરામ અવસ્થામાં કરેલ સંયમ અને તપથી દેવત્વ પ્રાપ્ત થાય કેમકે રાગાંશ કર્મબંધનનો હેત છે. કર્મવાળો હોય તે કર્મી, તેનો ભાવ તે કર્મીતા. બીજા કહે છે - કર્મનો વિકાર તે કાર્મિકા. અર્થાત્ અક્ષીણકર્મ વડે દેવત્વની પ્રાપ્તિ થાય છે. સંગવાળો હોય તે સંગી, તેનો જે ભાવ તે સંગિતા, દ્રવ્યાદિમાં સંયમાદિથી યુક્ત પણ સંગ, કર્મબંધનું કારણ છે તેનાથી દેવત્વ પ્રાપ્ત થાય છે. * * * * આ સત્ય છે ? કેમ ? સ્વ અભિપ્રાયથી જ વસ્તુતત્વ કહેતા નથી - અભિમાનથી મોટાઈ બતાવવા કહેતા નથી. પણ આ જ પરમાર્થ છે માટે કહીએ છીએ.
સૂત્ર-૧૩૪ -
તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું ચાવતુ ઉદા પાછી ફરી, તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઈન્દ્રભૂતિ નામે અણગાર ચાવતું સંક્ષિપ્ત વિલ તેજોવેશ્યાવાળા, નિરંતર છઠ્ઠનો તપ કર્મપૂર્વક સંયમ અને તપ વડે આત્માને ભાવતા યાવતું વિચરે છે ત્યારે તે ગૌતમસ્વામી છઠ્ઠના પારણા દિને પહેલી પોરિસીમાં સ્વાધ્યાય કરે છે, બીજી પોરિસિમાં ધ્યાન કરે છે, ત્રીજી પોરિસીમાં વરરહિત, ચપળતા રહિત, અસંભ્રાંત થઈ મુહપત્તિ પડિલેહી, વાપણ પડિલેહે છે. પત્રો પ્રમાઈ, પત્રો લઈને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવી, ભગવંતને વંદન-નમસ્કાર કરી આમ બોલ્યા - ભગવન! આજે છઠ્ઠના પારણાદિને આપની અનુજ્ઞા પામીને રાજગૃહીના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહ સમુદાન ભિક્ષાયણિી ફરવા ઈચ્છું છું - - યથાસુખ દેવાનુપિયT વિલંબ ન કર,
ત્યારે તે ગૌતમ સ્વામી શ્રમણ ભગવંત મહાવીરની અનુજ્ઞા પામીને ભગવંત પાસેથી, ગુણશીલ ચૈત્યથી નીકળ્યા. વરા-ચપળતા-સંભાતતા રહિત, સુગંતર ભૂમિ શતા દષ્ટિથી ઈય સમિતિ શોધતા રાજગૃહ નગરમાં આવ્યા. આવીને રાજગૃહનગરના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસમુદાન ભિક્ષા માટે ફરે છે.
ત્યારે તે ગૌતમ સ્વામીને રાજગૃહમાં ચાવતું ફરતા ઘણાં લોકોનો અવાજ સાંભળ્યો. હે દેવાનપિયો ! તુંગીકા નગરી બહાર પુષ્પવતી ચૈત્યમાં પાનાથના શિષ્યો-સ્થવિર ભગવંતોને શ્રાવકોએ આ આવા પ્રકારના પ્રનો પૂણ્ય - સંયમનું.