________________
૨-૨/૧૧૮
૧૫૩
કેટલા કહ્યાં? ગૌતમાં સાત. તે આ - વેદના, કષાય ઇત્યાદિ. અહીં સંગ્રહગાથા છે – વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહાર અને કેવલી, જીવ અને મનુષ્યોને આ સાત હોય છે - x • વેદના સમુઠ્ઠાતવાળો વેદનીયકર્મ પગલોને ખેચ્છે છે, કપાય સમુધ્ધાતથી કષાય પુદ્ગલોને, મારણાંતિક સમુધ્ધાતથી આયુકર્મના પદગલોને, વૈક્રિય સમઘાતવાળો પોતાના પ્રદેશોને શરીરસી બહાર કાઢી શરીરની જાડાઈ-પહોળાઈ પ્રમાણે સંખ્યાત યોજન લાંબો દંડ બહાર કાઢે છે. કાઢીને પૂર્વબદ્ધ સ્થૂળ વૈક્રિય શરીર નામ કર્મ પુદ્ગલોનો નાશ કરે છે, સૂમ પુદ્ગલોને લે છે. • x • આ રીતે તૈજસ, આહાક સમુઠ્ઠાતની પણ વ્યાખ્યા કરવી. કેવલી સમુઠ્ઠાતવાળા કેવલી વેદનીયાદિ કર્મપુદ્ગલોને નેવે છે. આ સર્વે સમુદ્ગાતોમાં શરીરથી જીવપદેશોનું નિર્ગમન થાય, બધાંનું કાળમાન અંતર્મુહૂર્ત છે. માત્ર કેવલિ સમુઠ્ઠાત આઠ સમયનો છે. એકથી ચાર ઈન્દ્રિયોવાળાને પહેલાં ત્રણ સમુઠ્ઠાત, વાયુકાય અને નાકીને ચાર, દેવો અને પંચેન્દ્રિય તિર્યંચોને પાંચ અને મનુષ્યોને સાતે સમુદ્યાત હોય છે. િશતક-૨, ઉદ્દેશો-૨, નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ]
@ શતકર, ઉદ્દેશો-૩ - “પૃથ્વી’
– X - X - X - X – o હવે બીજો ઉદ્દેશો આરંભે છે. તેનો સંબંધ આ છે • બીજામાં સમુદ્ગત કહ્યો. તેમાં મારણાંતિક સમુઠ્ઠાતવાળા કેટલાંક “પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. તેથી અહીં “પૃથ્વીને કહે છે. એ સંબંધે આવેલ સૂત્ર
• સૂત્ર-૧૧૯ થી ૧૨૧ -
[૧૧] ભગવન | પૃષીઓ કેટલી છે ? જીવાભિમમાં કહેલો નૈરયિકોનો બીજો ઉદ્દેશો જાણવો... [૧ર૦] પૃeળી, નરકાવાસનું અંતર, સંસ્થાન, બાહલ્ય, વિડંભ, પરિક્ષેપ, વર્ણ, ગંધ અને સ્પર્શ [યાવતું].
[૧૧] શું સર્વે પ્રાણો ઉપuપૂર્વ છે ? હા, ગૌતમ ![સર્વે જીવો નપભામાં અનેકવાર કે અનંતવર ઉત્પન્ન થઈ ચૂક્યા છે.
• વિવેચન-૧૧૯ થી ૧૧ -
જીવાભિગમ સૂત્રમાં નારક સંબંધી બીજા ઉદ્દેશકની અર્થ સંગ્રહ ગાથા - પુજવી કોrfહત્તા સૂત્ર પુસ્તકમાં ગાથાનો પૂર્વાર્ધ જ લખ્યો છે. શેષ વિવક્ષિત અર્થોને ‘ચાવત્' શબ્દથી સૂચવેલ છે. તેમાં પૃથ્વીઓ - ભગવન્! પૃથ્વીઓ કેટલી છે ? ગૌતમ ! રત્નપ્રભાદિ-8. પૃથ્વીને આશ્રીને કેટલે દૂર નારકો છે ? ૧,૮૦,ooo યોજના પડી રનપ્રભામાં ઉપર-નીચેના એક-એક હજાર યોજન છોડીને વચ્ચે ૩૦ લાખ નરકાવાયો છે. એ રીતે શર્કરાપભાદિમાં યથાયોગ્ય જાણવું. - નરકોનું સંસ્થાન કહેવું. તેમાં જે આવલિકાપવિષ્ટ છે તે ગોળ, ચોરસ, ત્રિકોણ છે, બીજાના વિવિધ સંસ્થાન છે, નકોની જાડાઈ કહેવી. તે 3000 યોજન છે. કઈ
૧૫૪
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ રીતે? નીચે ૧૦૦૦, મો ૧૦૦૦ યોજન શુષિર, ઉપર ૧૦૦૦ સંકુચિત. વિકુંભ-પરિક્ષેપ. સંખ્યાતયોજન વિસ્તૃત પૃથ્વીનો લંબાઈ-પહોળાઈ-ઘેરાવો સંગાત યોજન છે. બીજી પૃથ્વીઓનો જુદી રીતે છે. વણિિદ અત્યંત અનિષ્ટ છે, આદિ. આ ઉદ્દેશાના અંત સુધી ઘણી વક્તવ્યતા છે. શું સર્વે જીવો રનપભાના ૩૦-લાખ નક્કાવાસોમાં સર્વે જીવો પૂર્વે આવેલા છે? - અનેક વખત, બે-ત્રણ વખતને પણ અનેક કહેવાય, તેથી અતિ બાહ્ય જણાવવા કહે છે અથવા અનંતવાર [જીવો અહીં ઉત્પન્ન થયા છે.] િશતક-૨, ઉદ્દેશા-3-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ ].
છે શતક-૨, ઉદ્દેશો-૪-“ઈન્દ્રિય” છે.
- X - X - X - X - • ઉદ્દેશા-3માં નાડો કહ્યા. તે પંચેન્દ્રિય છે, માટે ઈન્દ્રિયો કહે છે– • સૂત્ર-૧૨૨ -
ભગવતુ ! ઈન્દ્રિયો કેટલી છે ? ગૌતમ! પાંચ. પહેલો ઈન્દ્રિય ઉદ્દેશો કહેવો. સંસ્થાન, જાડાઈ, પહોળાઈ ચાવતુ લોકો
• વિવેચન-૧૨૨ :
પ્રજ્ઞાપના સૂત્રમાં “ઈન્દ્રિય”નામે ૧૫-માં પદનો ઉદ્દેશો-૧-કહેવો. તેમાં દ્વાર ગાથા • સંસ્થાન, જાડાઈ, પહોળાઈ, કેટલા પ્રદેશ અવગાઢ, અલાબહવ, પૃષ્ટપ્રવિષ્ટ, વિષય, આણગાર, આહાર. સૂત્ર પુસ્તકમાં ત્રણ દ્વાર જ લખ્યા છે. બાકીના ચાવત શGદથી કહ્યા છે તેમાં (૧) સંસ્થાન-જેમકે શ્રોમેન્દ્રિય-કદંબ પુણ સંસ્થિત છે, ચા ઈન્દ્રિય-મસુર કે ચંદ્ર જેવો, અહીં મસૂર એટલે એક આસન કે ધાન્ય, ધ્રાણેન્દ્રિયઅતિમતક ચંદ્ર સંસ્થિત - એક જાતના ફૂલની પાંખડી. રસનેન્દ્રિય - અઆ જેવી, સ્પર્શનેન્દ્રિય - વિવિધ આકારે છે.
| (૨) બાહલ્ય - બધી ઈન્દ્રિયો અંગુલના અસંખ્યાત ભાગ જેટલી જાડી છે. (3) પૃથુત્વ- શ્રોત્ર, ચક્ષુ, ધાણ અંગુલના અસંખ્યાત ભાગ અને જિલૅન્દ્રિય સંકુલ પૃથકવ, સ્પર્શનેન્દ્રિય શરીર પ્રમાણ પહોળી છે. (૪) પાંચે અનંત પ્રદેશ નિપજ્ઞ છે, (૫) અસંખ્ય પ્રદેશાવગાઢ છે. (૬) અલા બહુત્વ - સૌથી થોડો ચક્ષુનો અવગાહ, શ્રોત્ર-પ્રાણ-રસના ઈન્દ્રિય અનુક્રમે સંખ્યાત ગુણ, તેનાથી સ્પર્શના અસંખ્યાત ગુણા છે, (૩) સ્પષ્ટ પ્રવિટ • ચક્ષુ સિવાયની શ્રોગાદિ ઋષ્ટ અને પ્રવિષ્ટ અર્થને ગ્રહણ કરે છે. (૮) વિષય - બધી જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ વિષય, ઉત્કર્ષથી શ્રોત્રનો ૧ર-યોજન, ચક્ષનો આધિક લાખ યોજન, બાકીનીનો નવ યોજન છે. (૯) અણગાર • સમુઠ્ઠાત કરતા અણગારના જે નિર્જર પુદ્ગલો, તેને છાસ્થ મનુષ્યો ન જોઈ શકે. (૧૦) માદાર - નાકો આદિ તે નિર્જરા પુદ્ગલોને જાણી કે જોઈ ન શકે. પણ ખાય છે. ઇત્યાદિ ઘણું કહેવાનું છે. ઉદ્દેશકને અંતે શું છે ? | ‘અલોક' સુમાને છે. ભગવન ! અલોકને કોણ અડકેલ છે ? કેટલા કાયો અડકેલા છે? અલોકને આકાશાસ્તિકાયના દેશ, પ્રદેશ અડકેલાં છે. તેને પૃથ્વી