________________
૨-/૧/૧૧૨
૧૪૧
વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંત મહાવીરનું શરીર ઉદાર, શૃંગાર-કલ્યાણ-શિવધન્ય-મંગલરૂપ, અલંકારો વિના શોભતું, લક્ષણ-વ્યંજન-ગુણ વડે યુકd, શોભાવાળું અતિ અતિ શોભાયમાન હતું.
પછી તે કુંદક, વ્યાવૃત્તભોજી શ્રમણ ભગવંત મહાવીરના ઉદાર યાવત્ અતિ શોભતા શરીરને જોઈને હસ્ટ, તુષ્ટ, આનંદિત ચિત્ત, પીલિમની, પરમ સૌમનસ્ય, હાનિા વશ વિકસીત હૃદયી થઈ, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા
ત્યાં આવ્યો. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણા કરી ચાવત્ પÚપાસે છે.
હે કુંદક! એમ આમંત્રી, શ્રમણ ભગવત મહાવીરે કંદને આ પ્રમાણે કહ્યું - હે કુંદક! શ્રાવતી નગરીમાં પિંગલ સાધુએ તને આક્ષેપપૂર્વક આમ પૂછયું હતું કે - હે માગધા લોક સાંત છે કે અનંત ? ઇત્યાદિ. અને તે જલ્દી મારી પાસે આવ્યો છે. સ્કંદક! શું આ વાત યોગ્ય છે ? હા, છે. હે કુંદકી તારા મનમાં આવા પ્રકારે સંકલ્પ થયેલો કે – શું લોક સાંત છે કે અનંત? તેનો અર્થ આ છે –
હે આંદકી મેં લોકને ચાર પ્રકારે કહ્યો છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, દ્રવ્યલોક એક અને સાંત છે. લોક અસંખ્યાત કોડાકોડી યોજન લાંબો-પહોળો છે, તથા તેની પરિધિ અસંખ્યાત કોડાકોડી યોજના છે અને તે સાંત છે. કાળલોક કદી ન હતો એમ નથી, કદી ન હોય એમ નથી, કદી નહીં હશે એમ નથી. તે હંમેશા હતો - છે અને રહેશે. તે ધવ, નિયત, શrld, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. વળી તે અનંત છે. ભાdલોકઅનંતવર્ણ-ગંધરસ-શ્વ પર્યવરૂપ છે. અનંત સંસ્થાન-ગરતાપવિ- લઘુ પર્યવરૂપ છે, તેનો અંત નથી. તો હે જીંદકા લોક દ્રવ્ય અને ક્ષેત્રથી સંતવાળો છે અને કાળ તથા ભાવથી અંત વગરનો છે.
વળી તને જે થયું કે જીવ સાંત છે કે અનંત ? તેનો આ ઉત્તર છે - ચાવ4 - દ્રવ્યથી જીવ એક અને અંતવાળો છે, ક્ષેત્રથી જીવ અસંખ્ય પ્રદેશિક, અસંખ્ય પ્રદેશાવગાઢ અને સાંત છે. કાળથી જીવ કદી ન હતો તેમ નથી યાવતું નિત્ય છે અને તે અનંત છે. ભાવથી જીવ અનંત – જ્ઞાન, શનિ, અરલg પ્રચયિરૂપ છે, તે અનંત છે. તેથી જીવ દ્રવ્ય અને રોગથી મત છે. કાળ અને ભાવથી અનંત છે.
વળી હે અંદકા તને જે આ વિકલ્પ થયો - યાવત - સિદ્ધિ સાંત છે કે અનંત? તેનો ઉત્તર આ – મેં ‘સિદ્ધિ’ ચાર પ્રકારે કહી છે - દ્રવ્યથી સિદ્ધિ એક અને અંતવાળી છે, ક્ષેત્રથી સિદ્ધિ લંબાઈ પહોળાઈ-૪૫ લાખ યોજન છે, તેની પરિધિ ૧,ર,૩,ર૪૯ યોજનાથી કંઈક વિશેષાધિક છે. તથા તેનો અંત છે.. કાળથી સિદ્ધિ કદી ન હતી તેમ નથી ઇત્યાદિ પૂર્વવતુ. ભાવથી સિદ્ધિ ભાવલોક માફક કહેવી. એ રીતે દ્રવ્યસિદ્ધિ, ક્ષેત્રસિદ્ધિ સાંત છે. કાળસિદ્ધિ, ભાવસિદ્ધિ
૧૪૨
ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ અનંત છે.
હે છંદકી તને જે એમ થયું કે - ચાવતુ - સિદ્ધો તવાળા છે કે અંતરહિત ? એ પ્રમાણે યાવતુ દ્રવ્યથી સિદ્ધ એક અને સાંત છે, હોગથી સિદ્ધ અસંખ્યપદેશિક, અસંખ્યપદેશાવગાઢ છે. સાંત છે, કાળથી સિદ્ધ સાદિ અનંત છે. તેનો અંત નથી. ભાવથી સિદ્ધો અનંતાજ્ઞાનપીવા-દશનપર્યતા યાવતું અગરલધુપવા છે અને અનંત છે. દ્રિવ્ય અને ક્ષેત્રથી સાંત,કાળ અને ભાવથી અનંત છે.)
હે સ્કંદકી! તને એવો જે સંકલ્પ થયો ? - કા મરણે મરતા તેનો સંસર વધે કે ઘટે ? તેનો ખુલાસો આ છે - હે જીંદક! મેં બે ભેદ મરણ કહ્યું છે - બાળમરણ, પંડિતમરણ. તે બાળમરણ શું છે? તે બાર ભેદે છે - વલય, વશાd, તોશલ્ય, તભવ, ગિરિપતન, તપતન, જલપ્રવેશ અનિપ્રવેશ, વિષભક્ષણ, શર વડે, વેહાયસ અને વૃદ્ધપૃષ્ઠ-મરણ. હે આંદક! આ બાર પ્રકારના બાળમરણથી મરતા જીવ અનંત નૈરશિક ભવ ગ્રહણશી આત્માને જોડે છે. તિર્યચ-મનુષ્ય-દેવગતિરૂપ અનાદિ અનંત, દીકિાળ ચતુગતિક સંસારરૂપ વનમાં ભમે છે. તેથી તે મરણે મરતા સંસાર વધે છે તે બાળમરણ છે.
તે પંડિત મરણ શું છે? બે ભેદે છે. દપોપગમન અને ભકતપત્યાખ્યાન. તે પાદપોપગમન મરણ બે ભેદે - નિહારિમ અને અનિહમિ. આ બંને નિયમો આપતિકર્મ છે, તે પાદપોપગમન કહ્યું. તે ભકતપત્યાખ્યાન મરણ બે ભેદે - નિહારિમ અને અનિહરિમ. આ બંને નિયમા સપતિકર્મ છે. આ ભક્ત પ્રત્યાખ્યાન મરણ કહ્યું.
હે જીંદકી બંને જાતના પંડિત મરણથી મરતો જીવ અનંત નૈરયિક ભવ ગ્રહણથી પોતાના આત્માને જુદો કરે છે વાવત સંસારને ઓળંગી જાય છે. તે રીતે મરતો સંસારને ઘટાડે છે આ પંડિત મરણ કહ્યું. હે કુંદક! આ રીતે બંને મરણ મરતો સંસાર વધારે કે ઘટાડે.
• વિવેચન-૧૧૨ [અધુરેશી :
ધર્માચાર્ય છે - કેમ? ધર્મોપદેશક છે. જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે, ત્યારથી સંશદ્ધ છે. વંદનાદિ યોગ્ય હોવાથી અહેતુ છે, રાગાદિ જિતવાથી જિન છે. કોઈની સહાય વિના જ્ઞાનવાનું હોવાથી કેવલી છે. તેથી જ ભૂત-વર્તમાન-ભાવિને જાણનાર છે. તે દેશજ્ઞને પણ હોય, તેથી કહ્યું – સર્વજ્ઞ, સર્વદર્શી છે. પ્રતિદિન આહાર લેનાર છે. પ્રધાન, અલંકારાદિ જે શોભા તે શૃંગાર, - તેના જેવી અતિ શોભાવાળા છે. શ્રેય, ઉપદ્રવરહિત કે અનુપદ્રવના હેતુ છે, ધર્મરૂપ ધનને પામેલ અથવા ઘમરૂપ ધનમાં સાધુ કે તેને યોગ્ય છે, હિતાર્થ પ્રાપ્તિમાં સાધનરૂપ છે, મુગટ આદિ કે વસ્ત્રાદિથી અલંકૃત નથી. માન ઉન્માનરૂપ લક્ષણ - X - X • પ્રમાણોપેત અર્થાત્ સ્વઅંગુલથી માપતા ૧૦૮ આંગળ ઉંચા છે. - X - મષ તિલાકાદિ કે સહજલક્ષણ અને પાછળથી થયેલ વ્યંજનયુક્ત છે. સૌભાગ્યાદિ કે લક્ષણ-વ્યંજન ગુણયુકત