Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિવિધ ભાવાની અપેક્ષાએ જીવાની પ્રરૂપણા કરીને હવે સૂત્રકાર સઘળા જીવાને ચાર રાશિઓમાં વિભક્ત કરી નાખે છે. ચત્તારિત્રુમ્મા પુછત્તા ઇત્યાદિ
સૂત્રા-યુગ્મ ચાર કહ્યા છે-(૧) કૃત યુગ્મ, (૨) ત્ર્યાજ, (૩) દ્વાપર યુગ્મ, અને (૪) કલ્યૌજ
, યુગ્મ પદ અહીં રાશિવિશેષનું વાચક છે. તેના ચાર પ્રકારાનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-જે રાશિમાં ચારને ઘટાવવાથી અન્ત ચાર જ વધે છે તેને કૃતયુગ્મ રૂપ રાશિ કહે છે. જે રાશિમાં ત્રણને ઘટાવવાથી અન્ત ત્રણ જ વધે છે તે રાશિને ત્ર્યાજ કહે છે. જે રાશિમાં એને ઘટાવવાથી બે જ વધે છે તે રાશિને દ્વાપર યુગ્મ કહે છે. જે રાશિમાં એકને ઘટાવવાથી અન્તે એક જ ખચે છે તે રાશિને કલ્યૌજ કહે છે. અહી' ગણ તની પરિભાષામાં યુગ્મ શબ્દથી સમરાશિ અને એજ શબ્દથી વિષમરાશિ કહેવામાં આવે છે; તથા લેાકમાં નૃતયુગ્મ આદિ શબ્દ દ્વારા સત્યુગ આદિ ચાર યુગ જ ગ્રહણ થાય છે. ! સૂ. ૬૫
હવે સૂત્રકાર ઉપયુક્ત રાશિનું નારકાદિકામાં નિરૂપણ કરે છે.
**
नेरइयाणं चत्तारि जुम्मा पण्णत्ता
ઇત્યાદિ
નારકાના ચાર યુગ્મ હાય છે-(૧) કૃતયુગ્મ, (૨) Àાજ, (૩) દ્વાપર યુગ્મ અને (૪) કલ્યાજ. એ જ પ્રમાણે અસુરકુમારાથી લઈને સ્તનિતકુમારો સુધીના, પૃથ્વીકાયિક, કાયિક, તૈજસ્કાયિક અને વાયુકાયિકામાં પણ ચાર યુગ્મ કહ્યા છે. આ કથનના ભાવાથ એ છે કે નારક આદિ ચાર પ્રકારના યુગ્મ ( રાશિ ) વાળા હેાષા છતાં પણ જન્મ-મરણની અપેક્ષાએ ન્યુનાધિક થતાં રહે છે. સૂ. ૭।
હવે સૂત્રકાર ભાવાની અપેક્ષાએ જીવાની પ્રરૂપણા કરે છે—
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
""
ܕܕ
-
૧૨