Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચલાયમાન નહી થાય ” આ કથન પર્યન્તનું સમસ્ત કથન અહી ગ્રહેણ કરવુ જોઈએ. આ કથનના ભાવાથ એવા છે કે સામાન્ય મનુયે સામાન્ય રીતે ઉત્તમજનેનુ' અનુકરણ કરનારા હોય છે. ઉત્તમ પુરુષા એ કે પ્રતિકાર કરવાને સમથ હોય છે, છતાં પણ તેએ નીચે પુરુષા દ્વારા કરાતા પરીષહે અને ઉપસર્ગાના પ્રતિકાર કરવાના પ્રયત્ન કરતા નથી. જો તેઓ તેમના પ્રતિકાર કરવા માંડે, તે તેમના અનુયાયીઓ પણ એ જ પ્રમાણે કરવા લાગી જાય. જો તે એ પ્રમાણે વંતા થઈ જાય, તે તેમના સસાર પશુ કેવી રીતે સાન્ત (અન્તયુક્ત) બની શકે ! એવું કરનારને તેા અન’તકાળ પાન્ત સસાર રૂપી વમળમાં ડૂબકી ખાધા જ કરવી પડે. તેથી તેમના ઉદ્ધાર કરવામાં આવતા અપકારીને સહન કર્યો કરે છે, અને તેમને તે સહન કરતા જોઇને છદ્મસ્થજના પણ તેમને સહન કરે છે. કહ્યું પણ છે કે—
“ નો મે િમો વો ” ઈત્યાદિ—મ ગાથાનેા ભાવ ઉપર કહ્યા પ્રમાણે જ છે. આ પ્રકારના વિચારથી પ્રેરિત થઈને કેવલી ભગવાન ઉદીત પરીષહેા અને ઉપસર્ગાને સારી રીતે સહન કરે છે, (યાત્) તેઓ પરીષહા આવી પડે ત્યારે પેાતાના માર્ગેથી વિચલિત થતા નથી, પરન્તુ પરીષહેા તથા ઉપસર્ગાના દેઢતાપૂર્વક સામના કરીને પાતે ગ્રહણ કરેલા જ માગે અડગતા પૂર્વક આગળ વધે છે. ! સૂ. ૨૨ ॥
હેતુ ઔર અહેતુકે સ્વરૂપકા નિરૂપણ
હવે સૂત્રકાર મિથ્યાર્દષ્ટિ અને સમ્યગૂષ્ટિ, એ પ્રત્યેકના હેતુમાં પાંચવિધતાનું અને છદ્મસ્થ અને કેવલીના અહેતુમાં પણ પંચવિધતાનું કથન કરે છે. “ વ ફૈઝ વળત્તા ” ઈત્યાદિ~
ટીકા-હેતુ પાંચ કહ્યા છે. પ્રમેય રૂપ અને જે કહે છે તે હેતુ છે. અથવા પ્રમેય રૂપ અથ જેના દ્વારા જાણી શકાય છે, તે હેતુ છે. એવા હેતુ પેાતાના સાધ્યની સાથે અવિનાભાવ સબ'ધવાળે ડાય છે, જેમકે ધૂમરૂપ હેતુ પેાતાના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૪૬