Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિરહકાળ ઓછામાં
આહારક શરીરને બિલકુલ સભાવ હાતા નથી. તેને આછે એક સમયને અને વધારેમાં વધારે ૬ માસના કહ્યો છે. આહારક શરીરની લબ્ધિ ચાર વાર પ્રકટ કરીને જીવ માક્ષમાં જાય છે. સમસ્ત ચો પૂર્વધારી આહારક શરીરનું નિર્માણુ કરતા નથી, પણ કાઈ કાઈ ચૌદ પૂર્વધારી જ તેનું નિર્માણ કરે છે.
તેજના જે ભાવ છે તે તૈજસ શરીર છે. ઉષ્માદિ રૂપ ચિહ્ન વડે તેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. કહ્યું પણ છે કે-“ સ‰મ્સ વ્રુિદ્ધ ” ઇત્યાદિ— તેજસ લબ્ધિના નિમિત્તથી આ તૈજસ શરીરનું નિર્માણ થાય છે, તથા આહારાદિના પરિપાકમાં તે શરીર કારણભૂત ખને છે. અન્ય શરીરોની સાથે રહેનારૂં તે એક સૂક્ષ્મ શરીર વિશેષ જ છે. જ્ઞાનાવરણીય આદિ કર્માંના સમૂહ રૂપે કામણુ શરીર ડાય છે. કહ્યું પણ છે કે “ દુર્મવિશારો મળ ” ઇત્યાદિ ક્રમના જે વિકાર છે તે કાણું છે, તે કામણનું આઠ પ્રકારના વિચિત્ર કર્મો વર્ઝ નિર્માણ થાય છે. તે કામણુ શરીર સમસ્ત શરીરાના કારણભૂત હાય છે. આ કથનના ભાવાર્થ એ છે કે જે શરીર કમ પુદ્ગલેા વડે નિવૃતિંત થઇને સમસ્ત શરીરાની ઉત્પત્તિમાં કારણભૂત અને છે, તે શરીરને કા`ણુ શરીર કહે છે. ઔદારિક આદિ શરીરનું આ પ્રકારના ક્રમથી જે નિરૂપણ કરવામાં આવ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે—
ઔદારિક શરીર કરતાં વૈક્રિય શરીર સૂક્ષ્મ છે. વૈક્રિય શરીર કરતાં આહારક શરીર સૂક્ષ્મ છે અને આહારક કરતાં તેજસ શરીર સૂક્ષ્મ છે પ્રદે. શની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે ઔદારિક કરતાં વૈક્રિય શરીરના પ્રદેશ અસખ્યાગણાં ડાય છે, વૈક્રિય શરીર કરતાં આહારક શરીરના પ્રદેશ અસ ખ્યાતગણાં હોય છે, આહારક શરીર કરતાં તેજસ શરીરના પ્રદેશ અનત ગણાં હાય છે અને તેજસ શરીર કરતાં કામણુ શરીરના પ્રદેશ અન’તગણુાં હોય છે. આ ઔદ્યારિક આદિ શરીરા પાંચ વણુ વાળાં અને પાંચ રસવાળાં છે, આ વાતનું પ્રતિપાદન કરવાને માટે હવે સૂત્રકાર આ સૂત્ર કહે છે “ Taियसरीरे पंचवन्ने पण्णत्ते " આ કથનના ભાવાર્થ એ છે કે ઔદારિક શરીરમાં પાંચ વર્ણ અને પાંચ રસને સદ્ભાવ હાય છે. ખાદર રૂપને ધારણ કરનારા પર્યાપ્તક હાવાથી સ્થૂલાકારને ધારણ કરનારા સમસ્ત શરીર પાંચ વણુ વાળા મનુષ્યાદિકાના શરીરના વર્ણના ભેદથી ભિન્ન ભિન્ન એવાં કૃષ્ણથી લઈને શુકલ પન્તના વધુ વાળાં હાય છે. અક્ષિગેાલક વગેરેમાં એવું જોવામાં આવે છે, તથા તેમના શરીરે એ ગન્ધાવાળાં–સુરભિ અને દુભિ ગન્ધાવાળાં ડાય છે, અને કઠિન, મૃદુ, શીત, ઉષ્ણ, ગુરુ, લઘુ, સ્નિગ્ધ અને વૃક્ષ, આ આઠ સ્પર્શીવાળાં હાય છે, પરન્તુ જે અખાદર રૂપને ધારણ કરનારાં શરીરા છે, તે નિયત વ, રસ, ગન્ધ અને સ્પર્શીવાળાં હોતાં નથી, કારણ કે તેઓ અપર્યાપ્તક હાય છે. તેથી તેઓમાં અવયવ વિભાગના અભાવ રહે છે.
સૂ૦ ૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૧૬