Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 249
________________ કારણ કે સંકિલષ્ટ ઉદયવાળા પુરુષવેદના પ્રભાવથી તેઓ મનુષ્યની જેમજ કાયા વડે મૈિથુન ક્રિયામાં પ્રવૃત્ત રહેતા હોય છે. જે પરિવારણ માત્ર સ્પર્શ શરીરના સ્પર્શ દ્વારા જ થાય છે, તે પરિચારણાને કાયપરિચારણા કહે છે. સનકુમાર અને મહેન્દ્ર નામના ત્રીજા અને ચોથા દેવકમાં જે દેવ-દેવીઓ રહે છે, તેમનામાં કાયપરિચારણાને સદ્ભાવ હોય છે. માત્ર રૂપ જોઈને જે પરિચારણ થાય છે, તેને રૂપપરિચારણ કહે છે. પાંચમાં બ્રહ્મલેક અને છઠ્ઠા લાન્તક દેવલોકના દેવામાં આ પ્રકારની પરિચારણને સદ્ભાવ હોય છે. શબ્દ દ્વારા જ એટલે કે દેવાંગનાઓના શબ્દને શ્રવણ કરવા માત્રથી જ જે પરિ ચારણ થાય છે તેને શબ્દ પરિચારણ કહે છે. સાતમાં અને આઠમાં રેતદેવલેકમાં રહેલા દેવામાં શબ્દ પરિચારણાને સદૂભાવ હોય છે. જે પરિ. ચારણા કેવળ સંકલ્પ દ્વારા જ થાય છે તે પરિચારણાને મનઃ પરિચારણા કહે છે. નવથી લઈને ૧૨ માં દેવલોકના દેવામાં મન પરિચારણાને સભા હોય છે. પ્રેયક આદિ વિમાનમાં તે પરિચારણાને સદૂભાવ જ હેતો નથી. છેસૂ. ૧૫ છે દેવોં કે અગ્રમહિષિયોંકા નિરૂપણ હવે સૂત્રકાર દેવોની અમીષીઓની પ્રરૂપણ કરે છે– “વમરસ f બgણ ગણુકુમારnળો” ઈત્યાદિ– ટીકાર્થ—અસુરોના ઈન્દ્ર, અસુરકુમાર રાય ચમરને પાંચ અમહિષીઓ છે. તેમનાં નામ આ પ્રમાણે છે–(૧) કાલી, (૨) રાત્રી, (૩) રજની, () વિદ્યુત અને (૫) મેઘા. આ ચમર દક્ષિણનિકેયને ઈન્દ્ર છે. ઉત્તરનિકાયને જે બલિ નામને ઈન્દ્ર છે તેની પાંચ મહિષીઓનાં નામ નીચે પ્રમાણે છે – (૧) ગુસ્સા, (૨) નિશુમ્ભા, (૩) રંભા, (૪) નિરંભા અને (૫) મદના. . ૧૬ શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩ ૨ ૩૫

Loading...

Page Navigation
1 ... 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266