Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
tr
હવે સૂત્રકાર તે સમુદ્રને તરી જવાના પ્રયત્ન કરનાર તરવૈયાઓનું ચાર સૂત્ર દ્વારા નિરૂપણ કરે છે. 'પારિ તરવા ગળત્તા ” ઈત્યાદિ— ટીકાથ–તરકના (તરવૈયાઓના) નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે—(૧) કાઈ એક તરક હું સમુદ્રમાં તરીશ, '' એવા વિચાર કરીને સમુદ્રમાં તરે છે. કાઈ એક તરક એવા વિચાર કરે છે કે ‘હું સમુદ્રમાં તરીશ, ધારે છે” પણ તે ગેાદમાં તરે છે. (૩) કાઇ તરવૈયા હું ગેપટ્ટમાં તરીશ રને વિચાર કરીને સમુદ્રમાં તરે છે. અને (૪) કાઈ પુરુષ તરીશ” આ પ્રકારના વિચાર કરીને ગાષ્પદમાં જ તરે છે.
મા પ્રા
ܕܕ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
66
‘હું ગેપદમાં
ગાપુર પરિમિત જળથી યુક્ત જળાશયને ગાષ્પદ કહે છે. પહેલા અને ચેાથા પ્રકારના પુરુષો જેવે! વિચાર કરે છે એવું જ કાય કરી બતાવે છે ખીજા અને ત્રીજા પ્રકારના પુરુષા જેવા વિચાર કરે છે એવું કરી શકતા નથી. સમુદ્રમાં તરવાના વિચાર કરીને તેમાં નહીં તરનાર માણસમાં તેની શક્તિને અભાવ સમજવે. ગાષ્પદ્યમાં તરવાના વિચાર કરીને તેમાં નહીં તનનારમાં તરવાની શક્તિની અધિકતા સમજવી. જે માણુસ એવા વિચાર કરે છે કે હું સમુદ્રમાં તરુ, ” પણ સમુદ્રમાં તરવાને બદલે ગાજીર પરિમિત જલયુક્ત જળાશયમાં તરે છે–નાનકડા જળાશયમાં તરે છે, તેનું કારણ એ છે કે સમુદ્રમાં તરવાને તે અસમર્થ છે. કાઈ માણસ એવા વિચાર કરે છે કે “ હું ગેાપુર પિરિમિત જળાશયમાં તરુ', પરન્તુ એવા જળાશયમાં તરવાને બદલે તે સમુદ્રમાં તરે છે, તેનું કારણ એ છે કે તેનામાં તરવાની
''
૧૫૯