Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
લબ્ધિકે સ્વરૂપ કા નિરૂપણ
}}
“ ોિ નં ટ્વિનેમિલ ” ઇત્યાદિ
ટીકા –મહ′′ત અરિષ્ટ નેમિના ૪૦૦ ચારસેા ચૌદ પૂર્વે ધર હતા. તે ચૌદ પૂર્વધર શિષ્યા અજિત હતા, એટલે કે તેઓ સવ જ્ઞ નહિ હેાવાને લીધે જિનથી ભિન્ન હતા એટલે કે તેઓ જિનરૂપ ન હતા. પરન્તુ તેએ અસવાદી વચનવાળા હોવાને લીધે તથા પ્રશ્નને અનુરૂપ ઉત્તર દેનારા હાવાને લીધે જિનના જેવા હતા. તેઓ સર્વાક્ષર સંયેાગેાના વેત્તા હતા અને સર્વજ્ઞ જિનના જેવી યથા પ્રરૂપણા કરનારા હતા. તેમના તે શિષ્યેા ચૌક પૂર્વરૂપ સપત્થી યુક્ત હતા. ।। સૂ. ૪૫ ૫
ભગવાન્ મહાવીર કે પૂર્વધરોંકા નિરૂપણ
આ રીતે અરિષ્ટનેમિના ચૌદ પૂર્વાધારીઓની સખ્યા પ્રકટ કરીને હવે સૂત્રકાર મહાવીર પ્રભુના ચૌદ પૂર્વધારીએની સખ્યા પ્રકટ કરે છે
“ સમજણ નં મળવો માવીસ '' ઇત્યાદિ
ટીકા –શ્રમણ ભગવાન મહાવીરની દેવ, અસુર અને મનુષ્યાથી યુક્ત સભામાં અપરાજિત વાદીઓની ઉત્કૃષ્ટ સ*પત્તિ ૪૦૦ ચારસેાની હતી. એટલે કે તેમના ૪૦૦ ચારસે શિષ્યે એવી શ્રુતલબ્ધિ સ‘પન્ન હતા કે તેમને વાદવિવાદમાં પરાજિત કરવાને કોઈ સમથ ન હતું. ॥ સૂ. ૪૬ ॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૯૭