Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નારકત્વાદિકે સાધનભૂત કર્મ દ્વાર કા નિરૂપણ
જેમ ક્ષાન્તિ માદિ ધર્મના દ્વાર છે, એ જ પ્રમાણે આરભ આદિ નારકત્વના સાધનભૂત કર્મોનાં દ્વાર છે. એ જ વાતનું હવે સૂત્રકાર નીચેના સૂત્ર દ્વારા પ્રકટ કરે છે. પદિ ઢાળેદિનીના બેચન્નાનું ” ઈત્યાદિ— ટીકા-જીવા ચાર કારણેાને લીધે નારકાર્ટુના અન્ય કરે છે. તે કારણેા નીચે પ્રમાણે છે—(૧) મહા આરંભતા, (૨) મહા પરિગ્રહતા, (૩) ૫'ચેન્દ્રિય વધથી, અને (૪) કુર્ણિમાહારથી ( માંસાહાર)
જેણે પરિગ્રહનું પ્રમાણ ઇચ્છા પરિમાણુ કર્યું નથી અને એજ કારણે જેના આરંભ ( પૃથ્વીકાય આદિ જીવના વધરૂપ આરંભ ) વિશેષ પ્રમાણવાળેા છે એવા ચક્રવર્તી આદિને મહા આરલ કરનારા સમજવા. તે મહા રભના જે ભાવ છે તેને મહાર'ભતા કહે છે. એ જ પ્રમાણે જેની પાસે સોનું, ચાંદી, દ્વીપદ, ચતુષ્પદ આદિ પદાર્થ અધિક પ્રમાણમાં હોય છે એવા મનુષ્યને મહાપરિગ્રહવાળા કહ્યો છે. મહાપરિગ્રહના જે ભાવ છે તેને મહા પરિગ્રહતા કહે છે. પંચેન્દ્રિય જીવાની હત્યા કરવી તેનું નામ પૉંચેન્દ્રિય વધ છે અને માંસાહારને કુર્ણિમાહાર કહે છે. આ ચારે કારણેાને લીધે જીવ નરકાયુના અન્ય કરે છે.
“ વાંઢું ઢાળેફિ' તિર્લિંગોનિયન્નાર્ ” ઇત્યાદિ—
છત્ર નીચેના ચાર કારણેાને લીધે તિર્યંચાયુના અન્ય કરે છે. (૧) માયાવી વાથી, (૨) નિકૃતિવાળા હૈાવાથી, (૩) અસત્ય વચનથી અને (૪)
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૮૬