Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાગવાળા કન્દ્રિયાદિક છે, (૩) કાયગી-કાગવાળા એકેન્દ્રિય છે અને (૪) અગી જીવ-નિરુદ્ધ રોગવાળા સિદ્ધ છે.
જે છો મનેયેગવાળા હોય છે, તેઓ વાગ્યેગ અને કાયમવાળા પણ હોય છે. એટલે કે જે સમનરક ચેન્દ્રિય પર્યાપ્ત જ છે, તેઓ ત્રણે રોગવાળા હોય છે, અને જે અમનસ્ક-અસંજ્ઞી જીવે છે તેમાંના એકેન્દ્રિયાને તે માત્ર કાયાને જ સદૂભાવ હોવાથી તેઓ કાયયેગી જ હોય છે, અને કીન્દ્રિ, ત્રીન્દ્રિ, ચતુરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય કાયમી અને વચનગી હોય છે, પણ મનગી હોતા નથી. સિદ્ધ જીવોમાં વેગન સદૂભાવ હેત નથી. આ રીતે ભેગને આધારે જીના ચાર પ્રકાર પડે છે.
“અદવા-જાજિET લાવવા” અથવા સમસ્ત જીના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) સ્ત્રી વેદવાળા, (૨) પુરુષ વેદવાળ, (૩) નપું. સક વેદવાળા અને અવેદક સિદ્ધ છેત્રણે વેદોથી રહિત હોય છે.
“અફવા રવિહા વદવનવા” અથવા સમસ્ત જીના આ પ્રમાણે પણ ચાર પ્રકાર પડે છે–(૧) ચક્ષુદર્શનવાળા-ચતુરિન્દ્રિય આદિ છે. (૨) અચક્ષુદર્શનવાળા જી-સ્પર્શેન્દ્રિય આદિથી યુક્ત પણ ચક્ષુદર્શનથી રહિત એવા એકેન્દ્રિયાદિક છે. (૩) અવધિદર્શનવાળા શબ્દ આદિ જીવો અને કેવલદર્શનવાળા જષભ ભગવાન આદિ
“મના રવિણ તાળીવા” અથવા સમસ્ત જીવોના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–સંત-પંચ મહાવ્રતધારી સર્વ વિરતિવાળા જી. (૨) અસંયત જ એટલે કે અવિરત જી, (૩) સંયતાસંયત જીવે એટલે કે ઉપરના ત્રણે પ્રકારોથી ભિન્ન એવા સિદ્ધ જી. છે સૂ. ૨૯ છે
જીવ કે અન્તર્ગત પુરૂષવિશેષકા નિરૂપણ
ઉપર્યુક્ત જીવમાં જેમને સમાવેશ થાય છે એવા પુરુષ વિશેનું હવે સૂત્રકાર ચાર સૂત્રે દ્વારા નિરૂપણ કરે છે. “વત્તા પુજાચા પાત્તા” ઈત્યાદિ- ટીકર્થ–પુરુષને નીચે પ્રમાણે ચાર પ્રકાર કહ્યા છે–(૧) મિત્ર-મિત્ર, (૨) મિત્ર-અમિત્ર, (૩) અમિત્ર-મિત્ર અને (૪) અમિત્ર-અમિત્ર.
પહેલા પ્રકારનું સ્પષ્ટીકરણ–જે આ લેકમાં પણ આપણું કલ્યાણ કરે છે અને પરલોકમાં પણ આપણું કલ્યાણ કરે છે, એટલે કે પિતાના સદુપદેશ દ્વારા આલાકમાં આપણું કલ્યાણ કેવી રીતે થઈ શકે છે એ પણ બતાવે
શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૩
૧૭૮