Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નથી. જેમકે યતિજન તેઓ પુત્રાદિ રૂપ સંગથી રહિત હોવાને કારણે માત્ર બાહ્ય દૃષ્ટિએ જ સારૂપના ધારક હોય છે પણ વાસ્તવિક રીતે મુક્તરૂપ હોતા નથી.
(૨) કાઈ પુરુષ એવા હોય છે કે જે ત્યક્ત સંગવાળા હોવા છતાં પણુ અમુક્ત રૂપવાળ-અમુક્તના જેવા આકારવાળા હોય છે. જેમકે ગૃહસ્થાવસ્થામાં મહાવીર સ્વામી આ પ્રકારના પુરુષ હતા.
(૩) કાઈ પુરુષ એવા હોય છે કે જે આસક્તિવાળા હાવાથી મુક્ત તેા હોતા નથી, પણ મુક્ત જેવા દેખાતા હોય છે. જેમકે કાઈ કપટી યતિ.
(૪) કેાઈ એક મનુષ્ય એવા હોય છે કે જે અમુક્ત હોય છે અને અમુક્ત જેવા જ દેખાય છે. જેમકે ગૃહસ્થજન. ॥ સૂ. ૩૦ ॥
ફ્રીન્દ્રિય જીવોકો અસમારમમાણ ઔર સમારમમાણ કે સંયમાસંયમ કા નિરૂપણ
જીવને અધિકાર ચાલી રહ્યો છે, તેથી હવે સૂત્રકાર ૫ ચેન્દ્રિય તિયા અને મનુષ્યનું નિરૂપણુ કરવા નિમિત્તે એ સૂત્રો કહે છે.
વિિિસવિલનોળિયા ” ઇત્યાદિ—
""
ટીકા-પચેન્દ્રિય તિય ચા ચારે ગતિએામાં ગમન કરનારા હોય છે અને ચારે ગતિએમાંથી આવીને પચેન્દ્રિય તિય ચામાં ઉત્પન્ન થનારા હોય છે. આ સૂત્રની વ્યાખ્યા સુગમ હાવાથી અહીં વધુ વિવેચન કરવાની જરૂર નથી. ॥ સૂ. ૩૧ ॥ જીવના અધિકાર ચાલુ છે. તેથી હવે સૂત્રકાર દ્વીન્દ્રિય જીવેાની વિશ ધના નહી કરનારા સયમી જીવના સયમનું અને તેમની વિરાધના કરનારા અસયમી જીવાના અસંયમનું એ સૂત્ર દ્વારા નિરૂપણ કરે છે—
“ ને રૂયિાન નીવા સમારમમાળા ' ઇત્યાદિ—
ટીકા દ્વીન્દ્રિય જીવાની વિરાધના નહી કરનારા જીવ ચાર પ્રકારના સયમ કરે છે—(૧) તે તેમના જિહ્વા સબધી સુખનેા વિયેગ કરનારા હાતા નથી. એટલે કે જીવ દ્વીન્દ્રિય જીવેાની વિરાધના કરતે નથી, તે તેમને રસનેન્દ્રિય જન્ય સુખથી ( રસાસ્વાદથી પ્રાપ્ત થતાં સુખથી ) વચિત કરતા નથી.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૮૧