Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહી' પર્યું*પાસના પર્યંન્તના ઉપયુ ક્ત પદો પણ ગ્રહણ કરવા જોઈએ. આ કારણે પણુ તે અનેાપપન્ન દેવ મનુષ્યલેકમાં આવે છે.
ત્રીજુ` કારણ પણ લગભગ એવું જ છે. તેને એવા વિચાર આવે છે કે મારા પૂર્વભવના (મનુષ્ય ભવના) માતા, પિતા, ભાઈ, મેન, પુત્ર, પુત્રી, પત્ની વગેરેને મળવા માટે મારે મલકમાં જવું જોઇએ તેએ મારી આ દિવ્ય દેવદ્ધિ, દેવદ્યુતિ આદિનાં ભલે દર્શન કરે આ રીતે પાતે લબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વાગત કરેલી દેવદ્ધિ, દેવદ્યુતિ આદિ તેમને ખતાવવાના હેતુથી તે અધુનાપપન્ન દેવ આ મલાકમાં આવવાની ઈચ્છા કરે છે.
મનુષ્ય
ચેાથું કારણ—તે અધુનેાપપન્ન દેવને એવા વિચાર થાય છે કે લાકમાં પૂર્વભવના મારા મિત્ર છે, સુજના છે, સહાયક છે અને સાંગતિક છે તેમણે અને મે' અરસ્પરસમાં એવા સંત્યંત કર્યો હતા—એવું વચન આપ્યુ હતું કે આપણામાંનું જે કઈ દેવલે કમાંથી પહેલાં ચવે (ત્યાંનું આયુષ્ય પૂરૂ કરીને ફરી મનુષ્યલેાકમાં ઉત્પન્ન થઈ જાય ), તે માણ્સ સપ્રતિવ્ય-પ્રતિએ ધનીય (ધ પ્રાપ્ત કરવાને પાત્ર) ગણવા જોઇએ.
આ પ્રકારના વિચારથી પ્રેરિત થઈને પેાતાના પહેલાં દેવલાકમાંથી જેએ ચવેલા છે. તેમને સખાધન કરવાને માટે તે અનેાપપન્ન દેવ આ મનુષ્યલેાકમાં આવવા ચાહે છે.
ઘણા લાંબા સમયથી જેની સાથે સ્નેહ હાય તેને મિત્ર કહે છે. માલ્યકાળથી જેની સાથે મૈત્રી હોય તેને સખા કહે છે. હિતેષી સજ્જનને સુદ્ કહે છે. કાઈ એક કાર્ટીમાં સાથે રહેનારને સહચર કહે છે, જેની સાથે એળ ખાણ પીછાણુ હાય તેને સાંગતિક કહે છે, ॥ સૂ. ૨૪ ॥
લોકાધર-એવં લોકોદ્દધોત કે કારણોં કા નિરૂપણ
દેવકૃત ઉદ્યોતના અભાવે કયાં કયાં કારણેાથી લેાકમાં અંધકાર વ્યાપી જાય છે, તેનું હવે સૂત્રકાર નિરૂપણ કરે છે~~
66
ચદ્ધિ ટાળેર્દિ હો ધયારે સિચા” ઈત્યાદિ—(૨૫)
ટીકા –નીચેના ચાર કારણેાને લીધે લેાકમાં દ્રાંધકાર અને ભાવધકાર વ્યાપી જાય છે—(૧) જિનેન્દ્ર દેવના નિર્વાણુ કાળે, (૨) અહંત મન્નત ધર્મ યુચ્છિન્ન
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૪૩