Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અચૌ ” એટલે કે એક અનુમાન એવું હોય છે કે જે સાધનના સદુભા. વમાં વદ્ધિ આદિ રૂપ સાધ્ય વાળું હોય છે. એટલે કે “ધુમાડા રૂપ સાધનને સભાવ હોય તે અગ્નિને પણ સદ્દભાવ હોય છે, ” આ પ્રકારના અર્થનું પ્રતિપાદન કરનારું હોય છે. બીજો પ્રકાર આ પ્રમાણે છે-“મરિત નાચતી” એટલે કે વહિરૂપ વસ્તુના સદૂભાવમાં વદ્ધિવિરૂદ્ધ શીતાદિ સ્પર્શ વાળું હોતું નથી.
ત્રીજે પ્રકાર આ પ્રમાણે છે –“ નાસ્તિરાં ” એટલે કે વદ્ધિના અભાવે શીતાદિ સ્પર્શવાળું હોય છે.
ચૂંથો પ્રકાર આ પ્રમાણે છે-“નરિથ તં નરિય” છે. એટલે કે જ્યાં વૃક્ષ રૂપ પદાર્થને અભાવ હોય છે ત્યાં શિશપારૂપ (શીસમરૂપ) અર્થને પણ અભાવ હોય છે ” આ પ્રમાણે આ બધા હેતુ અનુમાન રૂપ હોય છે. આ સમસ્ત કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-“પર્વતોä éમાનું ઘમાસ્વાસ્” અહીં ધૂમાડાના સદ્દભાવ રૂપ હેતુ પ્રથમ પ્રકારવાળે છે. “અન્ન શૌના નારિત નિવાપાતા” આ અગ્નિ સદ્દભાવ રૂપ હેતુ બીજા પ્રકારવાળે છે. “મત્ર શશિર્વારિત તરણમા ” આ અનુમાન ત્રીજા પ્રકારવાળું છે, અને “ નાચત્ર રિરાજા કૃણામવા” આ ચોથા પ્રકારવાળું અનુમાન છે. આ તે કેવળ કથનની જ વિચિત્રતા (વિવિધતા) છે. આમ તે અવિનાભાવી સાધન વડે જે કઈ સાધ્યનું જ્ઞાન થાય છે તે બધાં અનુમાન રૂપ જ હોય છે. છે સૂ. ૪૧ છે
“ િસંકાળે પૂજજો” ઈત્યાદિ–(ફૂ. ૪૨) જેમાં ગણતરી કરવામાં આવે છે તેનું નામ સંખ્યાન-ગણિત છે. તે સંખ્યાન રૂ૫ ગણિત ચાર પ્રકારનું કહ્યું છે–(૧) સંસ્કૃલન, (૨) વ્યવકલન, (૩) યોજન અને (૪) વિભજન. આ ચાર પ્રકારનું ગણિત પરિકર્મ છે. સંકલન એટલે ગુણાકાર, વ્યવકલન એટલે બાદબાકી, જન એટલે સરવાળે અને વિભાજન એટલે ભાગાકાર મિશ્ર વ્યવહાર આદિ અનેક પ્રકારનું વ્યવહાર ગણિત છે. માપપટ્ટી આદિ વડે માપવા રૂપ જે ગણિત છે તેનું નામ રજજુ ગણિત છે. ચેર શિક, ચિરાશિક આદિ રૂપ જે ગણિત છે તેનું નામ રાશિગણિત છે.સૂ.૪રા
રજજુપદ દ્વારા જે ક્ષેત્ર ગણિતનું કથન કરવામાં આવ્યું છે, તે ક્ષેત્રના સંબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ત્રણે લેકરૂપ ક્ષેત્રના અંધકાર અને ઉદ્યોતનું નિરૂપણ કરવા નિમિત્ત ત્રણે સૂત્રોનું કથન કરે છે–
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧૦૮