Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અહી' તીથિંકને ગ્રહણ કરવામાં આવેલ છે. તેએ જે સભામાં હાજર હાય છે તે સભાને વાદીસમવસરણ કહે છે. એટલે કે વાદિ જાવિવાદ કરવા માટે જ્યાં એકત્ર થાય છે તે સ્થાનને વાસિમવસરણ કહે છે.
અહી” વાદિસમવસરણ પદ વડે તે સ્થાનાને ગ્રહણુ કરવાના નથી, પણુ તે સ્થાનામાં અને વાદીજનામાં અભેદ સખધના ઉપચારની અપેક્ષાએ વાદીજનાને જ ગ્રહણ કરવામાં આવ્યા છે. આ રીતે વાદસમવસરણ અથવા વાદીજનાના અઢી ક્રિયાવાદી આદિ ચાર પ્રકાર કહેવામાં આવ્યા છે—
જે લેાકેા જીવ, અજીવ આદિની સત્તાત્મક સ્થિતિને સ્વીકાર કરનારા હાય છે...જીવ, અજીવ આદિના અસ્તિત્વને સ્વીકારનારા હાય છે અને તેનું પ્રતિપાદન કરનારા હાય છે તેમને ક્રિયાવાદી કહે છે. એટલે કે આસ્તિકજન ક્રિયાવાદી છે-તેમના કરતાં વિપરીત માન્યતાવાળા ઢાકા અક્રિયાવાદી અથવા નાસ્તિક છે. ૮ અજ્ઞાન જ અતિ પ્રશસ્ય છે, ” આ પ્રકારની માન્યતાવાળા અને તે માન્યતાનુ પ્રતિપાદન કરનારા લેાકેાને અજ્ઞાનિકવાદી કહે છે. વિનયને જ જે લોકો મેાક્ષપ્રાપ્તિનું કારણ માને છે તેમને લૈંયિક કહે છે. તેમના ભેદોની સખ્યા નીચે પ્રમાણે છે—
‘ અતિચસચ જિન્ત્યિાનં ” ઇત્યાદિ-ક્રિયાવાદીઓના ૧૮૦ ભેદ છે, અગ્નિયાવાદીઓના ૮૪ ભેદ છે, અજ્ઞાનીએના ૬૭ ભેદ છે અને નૈનિયકાના ૩૨ ભેદ છે. આ બધાનું સ્વરૂપ ષટ્વન સમુચ્ચય આદિ ગ્રંથામાંથી સમજી લેવું જોઈએ. ॥ સૂ છ
મેઘકે દ્દષ્ટાંત દ્વારા પુરૂષજાતકા નિરૂપણ
,,
વાદિ સમવસરણ્ણાનુ નિરૂપણુ કરીને હવે સૂત્રકાર તેમને ૨૪ દડકામાં નિરૂપિત કરે છે.“ મેથાળ સાવિત્રિ મોક્ષળા વળત્તા ” ઈત્યાદિ-સ્ ૮ નારકાદિ પચેન્દ્રિયાના ક્રિયાવાદીથી લઈને વૈનયિકવાદી યન્તના ચાર વાદિસમવસરણા હોય છે. એજ પ્રમાણે અસુરકુમારાથી લઈને સ્તાનતકુમારા પન્તના પણ ચાર વાક્રિસમવસરણેા હોય છે તથા વિકલેન્દ્રિયા (દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય ), એકેન્દ્રિયા અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવા સિવાયના વૈમાનિક પર્યન્તના સમસ્ત જીવાના પણ એજ ચાર સમવસરણા હોય છે. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પચેન્દ્રિય જીવા અમનસ્ક હાય તેથી તેમનામાં તે સંભવી શકતા નથી. ાસૂ. ૮ાા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૨૬