Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને દેવીએના નિર્દેશ થયા છે. તે દેવ, દેવીએ ભાગયુક્ત અને સુખી હોય છે. આ સબંધને અનુલક્ષીને હવે સૂત્રકાર ભાગસુખ નિમિત્તે દેશવિદેશમાં ગમન કરનારા પ્રસપકાના ભેદ્રેનું નિરૂપણ કરે છે. જેએ પ્રકષ રૂપે ક્ષેત્રભાગાદિક ભાગવવાને માટે એક દેશમાંથી ખીજા દેશમાં જાય છે તેમને “ પ્રસપક કહે છે,
,
અથવા—આરભ અને પરિગ્રહમાં જેએ વધુને વધુ વૃદ્ધિયુક્ત થતા રહે છે તેમને પ્રસપૅક ' કહે છે. આવા પ્રસપક જીવા હાય છે. તેમના ચાર પ્રકાર નીચે પ્રમાણે કહ્યા છે—(૧) કંઈ એક પ્રસર્પક જીવ એવા હાય છે કે જે અનુત્પન્ન ભાગેાના ઉત્પાદક હાય છે. (ઈન્દ્રિયા દ્વારા જેનું સેવન થાય છે તે ભેગા છે. એવા ભેગા શબ્દાદિક રૂપ હોય છે (૨) કોઈ પ્રસપ ક જીવ એવા હાય છે કે જે પૂર્વોત્પન્ન શબ્દાદિ રૂપ ભેગાના રક્ષણ માટે એક દેશથી ખીજા દેશમાં સંચરણ કરે છે. (૩) કાઈ પ્રસક જીવ એવા હોય છે કે જે શબ્દાદિ ભેગા દ્વારા પ્રાપ્ત થનારા સુખવિશેષાના ઉત્પાદક ખનતા થકા એક દેશમાંથી બીજા દેશમાં જાય (૪) કાઈ પ્રમપક જીવ એવા હાય છે કે જે પૂર્વાપન્ન સુખના સ'રક્ષણ નિમિત્તે એક દેશમાંથી ખીજા દેશમાં જાય છે.
પ્રસક જીવ લેભી હૈાય છે, કહ્યું પણ છે કે-“ધાવરૂ રોહળ તરફ્ ' ઇત્યાદિ-ધનલેાભી જીવ ધનને માટે શું શું નથી કરતા એ વાત આ Àાકમાં પ્રકટ કરવામાં આવી છે. ધનલેાભી જીવ રાતદિન ધનપ્રાપ્તિ માટે ભટકા કરે છે. સમુદ્રમાર્ગે પરદેશ જવાનું જોખમ પણ તે ખેડે છે, ભય'કરમાં ભય કર પહાડા અને વર્નાને આળગતા પણ તે ડરતા નથી. ધનલુબ્ધક માસ ગમે તેવુ દુષ્કૃત્ય કરતા પાછે હડતા નથી. અરે! ધનને ખાતર તેા તે પેાતાના સહાદરની પણ હત્યા કરી નાખે છે! તેને ખાતર તે ભૂખની વ્યથા સહુન કરી લે છે, ભયંકરમાં ભયંકર પાપ પણ કરી શકે છે, પેાતાના કુળની મર્યાદાના લેાપ પણ કરી શકે છે, શીલ અને સ્વભાવમાં આગ પણ લગાવી શકે છે. આ રીતે ધનને ખાતર અધમમાં અધમ કાય કરતાં પણુ તે પામે હઠતા નથી. !! સ. ૧૫
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૧૦