SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ ભાવાની અપેક્ષાએ જીવાની પ્રરૂપણા કરીને હવે સૂત્રકાર સઘળા જીવાને ચાર રાશિઓમાં વિભક્ત કરી નાખે છે. ચત્તારિત્રુમ્મા પુછત્તા ઇત્યાદિ સૂત્રા-યુગ્મ ચાર કહ્યા છે-(૧) કૃત યુગ્મ, (૨) ત્ર્યાજ, (૩) દ્વાપર યુગ્મ, અને (૪) કલ્યૌજ , યુગ્મ પદ અહીં રાશિવિશેષનું વાચક છે. તેના ચાર પ્રકારાનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે-જે રાશિમાં ચારને ઘટાવવાથી અન્ત ચાર જ વધે છે તેને કૃતયુગ્મ રૂપ રાશિ કહે છે. જે રાશિમાં ત્રણને ઘટાવવાથી અન્ત ત્રણ જ વધે છે તે રાશિને ત્ર્યાજ કહે છે. જે રાશિમાં એને ઘટાવવાથી બે જ વધે છે તે રાશિને દ્વાપર યુગ્મ કહે છે. જે રાશિમાં એકને ઘટાવવાથી અન્તે એક જ ખચે છે તે રાશિને કલ્યૌજ કહે છે. અહી' ગણ તની પરિભાષામાં યુગ્મ શબ્દથી સમરાશિ અને એજ શબ્દથી વિષમરાશિ કહેવામાં આવે છે; તથા લેાકમાં નૃતયુગ્મ આદિ શબ્દ દ્વારા સત્યુગ આદિ ચાર યુગ જ ગ્રહણ થાય છે. ! સૂ. ૬૫ હવે સૂત્રકાર ઉપયુક્ત રાશિનું નારકાદિકામાં નિરૂપણ કરે છે. ** नेरइयाणं चत्तारि जुम्मा पण्णत्ता ઇત્યાદિ નારકાના ચાર યુગ્મ હાય છે-(૧) કૃતયુગ્મ, (૨) Àાજ, (૩) દ્વાપર યુગ્મ અને (૪) કલ્યાજ. એ જ પ્રમાણે અસુરકુમારાથી લઈને સ્તનિતકુમારો સુધીના, પૃથ્વીકાયિક, કાયિક, તૈજસ્કાયિક અને વાયુકાયિકામાં પણ ચાર યુગ્મ કહ્યા છે. આ કથનના ભાવાથ એ છે કે નારક આદિ ચાર પ્રકારના યુગ્મ ( રાશિ ) વાળા હેાષા છતાં પણ જન્મ-મરણની અપેક્ષાએ ન્યુનાધિક થતાં રહે છે. સૂ. ૭। હવે સૂત્રકાર ભાવાની અપેક્ષાએ જીવાની પ્રરૂપણા કરે છે— શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ "" ܕܕ - ૧૨
SR No.006411
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy