________________
'
પત્તારિ સૂરા વત્તા ” ઇત્યાદિ——
સૂત્રા-શુર ચાર પ્રકારના કહ્યા છે-(૧) શાન્તિર, (૨) તપઃશૂર, (૩ દાનશૂર અને (૪) યુદ્ધેશ્ર ક્ષાન્તિશૂર અન્ત હોય છે, તપઃશૂર અણુગાર હાય છે, દાનશૂર વૈશ્રવણુ છે અને યુદ્ધર વાસુદેવ છે.
ટીકા—ક્ષાન્તિ પ્રધાન પુરુષને ક્ષાન્તિશૂર, ઉગ્ર તપસ્યા કરનારને તપઃશ્ર, દાન આપવામાં જે પાછા પડતા નથી તે દાનશૂર અને યુદ્ધમાં વીરતા બતાવનારને યુદ્ધશૂર કહે છે. અહુ ત મહાવીર પ્રભુ ક્ષાન્તિ ( ક્ષમા ) માં શૂર ગણાયા, ધન્ય નામના અણુગાર જેવા સાધુએ તપઃશૂર ગણાય છે ઉત્તર દિશાના દિક્ પાલ દાનશૂર ગણાય છે. આ કુબેર તીથકરના જન્મ કલ્યાણક, પારણા આદિ અવસરે રત્નાની વૃષ્ટિ કરે છે. તેથી તેને દાનશૂર કહ્યો છે. તે સમયે તેસ્વામી અને સેવકના ભેદભાવને ૨ કરી નાખે છે, કહ્યું પણ છે કે “વેલમળ વચન સંવરિયા ' ઇત્યાદિ. કૃષ્ણની જેમ વાસુદેવ યુદ્ધશૂર હોય છે. શ્રી કૃષ્ણે ૩૬૦ યુદ્ધોમાં વિજય પ્રાપ્ત કર્યો હતેા. । સૂ. ૮ !
ભાવાની અપેક્ષાએ સૂત્રકાર જીવાનું વિશેષ નિરૂપણ કરે છે— “ જ્ઞાતિ પુલિનાથા વત્તા ” ઇત્યાદિ~~
ચાર પ્રકારના પુરુષા કહ્યા છે—(૧) ઉચ્ચ ઉચ્ચ છન્દવાળા, (૨) ઉચ્ચ નીચ-છંદવાળા, (૩) નીચ ઉચ્ચ છન્દવાળે અને (૪) નીચ નીચ છન્દયાળે. હવે આ ચારે પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે (૧) કાઇ પુરુષ એવા હાય છે કે જે શરીર, કુલ અને સમૃદ્ધિની અપેક્ષાએ પશુ મહાન ડ્રાય છે અને ઉદારતા આદિ ગુણાથી યુક્ત હેવાને કારણે વિચારાની અપેક્ષાએ પણ મહાન હોય છે. (૨) કૈાઇ પુરુષ શરીર, કુલ આદિની અપેક્ષાએ મહાન હાવા છતાં મલિન વિચાર, લાભ આદિને કારણે અધમ હોય છે. (૩) કાઈ પુરૂષ એવા હોય છે જે શરીર, કુલ, સમૃદ્ધિ આદિની અપેક્ષાએ હીન હોવા છતાં પણ ઉન્નત વિચારોવાળા હોય છે. (૪) કાઈ પુરુષ શરીર, કુલ, વૈભવ આદિની અપેક્ષાએ પણ હીન હાય છે અને ઔદાય આદિ ગુણે! અને વિચારાની અપેક્ષાએ પણ હીન જ હેાય છે. । સૂ. ૯ ।
ભાવસે જીવોંકા નિરૂપણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૧૩