________________
લેશ્યા કા નિરૂપણ
વિચારે અથવા ભામાં નીચતા લેહ્યાવિશેને કારણે ઉત્પન્ન થાય છે. તેથી સૂત્રકાર વેશ્યાઓની પ્રરૂપણ કરે છે. - “અમુકુમાર રારિ રેરણાઓ” ઈત્યાદિ ટીકાર્થ-અસુરકુમારમાં ચાર લેશ્યાઓને સદ્ભાવ હોય છે. જેના દ્વારા આત્મા ક વડે બદ્ધ થાય છે, તેનું નામ લેહ્યા છે. કર્મની સાથે આત્માને સંબંધ કરવામાં આ લેસ્યા કારણભૂત બને છે. એટલે કે તે આત્માના પરિણામ વિશેષ રૂપ હોય છે. અસુરકુમારેમાં કૃષ્ણ, નીલ, કાપિત અને તેજલેશ્યાને સદુભાવ હોય છે. સ્વનિતકુમાર પર્વતના ભવનપતિઓમાં પણ આ ચાર વેશ્યાઓને સદૂભાવ હોય છે તેમનામાં દ્રવ્યની અપેક્ષાએ આ ચાર વેશ્યાઓને સદુભાવ સમજ. ભાવની અપેક્ષાએ તે છએ છ લેશ્યાઓને-કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પદ્ધ અને શુકલ લેશ્યાઓને સદૂભાવ હોય છે. પૃથ્વીકાયિક, અપૂકાયિક. વનસ્પતિકાયિકે અને વાતવ્યન્તરોમાં પણ અસુરકુમારો જેવી ચાર લેશ્યાઓને જ સદ્દભાવ હોય છે. પૃથ્વીકાયિક, અપ્રકાયિકે અને તેજસ્કાયિ. કોમાં દેવની ઉત્પત્તિની સંભાવનાની અપેક્ષાએ તેજલેશ્યાને સદભાવ કહ્યો છે. સૂ. ૧૦
યાનાદિકે દૃષ્ટાંતસે પુરૂષ જાતકા નિરૂપણ
લેશ્યાવિશેષના સદુભાવે કરીને મનુષ્ય વિચિત્ર પરિણામવાળો થાય છે તેથી હવે સૂત્રકાર યાત્રાદિના દષ્ટાન્ત દ્વારા ચાર પ્રકારના પુરુષોની પ્રરૂપણ કરે છે—જજ્ઞાનિ કાળા વાતા” ઈત્યાદિ–
આ સૂત્રમાં ચાર સૂત્રોને સમાવી લીધા છે. યાનના ચાર પ્રકાર કહ્યા છે-(૧) યુયુત્વ, (૨) પુirsણુ, (૩) વાયુ, (૪) ગયુisઘુ એ જ પ્રમાણે યુક્તયુક્ત આદિના ભેદથી ચાર પ્રકારના પુરુષો પણ હોય છે. (૧) યાનના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ કહ્યા છે. (૧) યુક્ત યુક્તપરિણત, (૨) યુક્તાયુક્ત પરિણત, (૩) અયુક્તયુક્ત પરિણત અને (૪) અયુક્તાયુક્ત પરિણત એજ પ્રમાણે પુરુષના પણ યુક્તયુક્ત પરિણત આદિ ચાર ભેદ છે રા
યાનના નીચે પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) યુક્તયુક્ત રૂપ, (૨)
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૧ ૪