________________
શ્રીસંપન્ન થયા. સાથે સાથે બળદેવે બળદના પ્રયોગથી સુંદર ચાસ પાડીને, ખાતર પૂરીને, અનવૃદ્ધિ અને હળમુસળથી કૃષિરક્ષા તથા ઉદ્યોગને ઉદ્યમ શીખવી સોને તુષ્ટપુષ્ટ કરે તેવી પુણ્યની કમાણી કરતાં શીખવ્યું સરલતા, નિખાલસતા ને મૃદુ સત્યભાષી વ્યવહાર વિકસાવી વિનમ્રતા, સૌમ્યતા અને સંયમ તો એટલાં સહજ બની ગયાં કે પિતે શ્રમી, સંયમી ને સદાચારી છે તેને ખ્યાલ સુદ્ધાં ન આવતો.
વ્યવિભૂતિયા સુખમય
અમુશને વધ શ્રીકૃષ્ણ પ્રભુનું આખું, વન ચિંતનીય છે;
અહિંસા સત્ય ને બ્રહ્મ, સર્વમાં વિશિષ્ટ જે. (પા. ૪૦૧) શ્રીકૃષ્ણ પિતાના જીવનને ચેપ સૌને લગાડો. સો ગોપબાળ સત્ય, અહિંસા, અભય અને બ્રહ્મતેજથી એવા તો આપવા લાગ્યા કે સમગ્ર ગોપસમાજ એકરૂપ ભાસતો હતો.
વ્યક્તિ-સમાજમાં ધર્મ, એક-શો દીપી ઊઠ; સમષ્ટિ વિભૂતિગ, ત્યાં એ જરૂર જાણ. (પા. ૩૭૫)
પીડા મટાડી, સુખશાંતિ અને બહાર ને, ભીતર બેવ રૂપે; આમાં અજન્મ જગદાર્થ જન્મે;
તહીં કહો યે સદ્ભાગ્ય ખૂટે. (પા. ૩૭૮) આવા ભાગ્યશાળી ગે સમાજમાં વિકસતા દિવ્ય ગુણોની સુવાસ મથુરામાં પ્રસરવા લાગી. કંસ અને પરિપુઓ આગેવાન હતા એવી આસુરી સેના આ ગુણકીર્તન સાંભળી ચોંકી ઊઠી, રાગ અને દુશ્મનને તે ઊગતા જ દાબી દેવાના હેતુથી એમણે શ્રીકૃષ્ણ ને ગેપબાળ પર આક્રમણ શરૂ કર્યું; કેમ કે
શક્તિ વચ્ચે પ્રજા પડે, એ મહાદુઃખ દત્યનું, તેથી જ તેમની શક્તિ, પરાણે ખૂચવે પ્રભુ, (પા. ૫૩૯)