Book Title: Yashodhar Charitra
Author(s): Ishwarlal Karsandas Kapadia
Publisher: Moolchand Karsandas Kapadia

View full book text
Previous | Next

Page 9
________________ લોનિ - 7 8 = છે : : : : | શ્રીવીતરાય નમઃ | શ્રી ઘાઘર ત્રિ. కలల లల లల తల తల ల లల లల లల లలల లల లల లలల లలల . . કરણ 6 હું. ' --- --- ' . ' ' નપુર નાર અને માત્ત રાના, 6 999999999- અનેક દીપ અને સમુદ્રોથી વીંટલાયલે અને અનેક સંપદાઓનું રે લલ્લલ્લલ્લાહ્મદ– સ્થાન એવા જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ધેય નામનો દેશ છે, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા. ચાર પુરૂષાર્થોનાં ઉપકરણરૂ૫ જિનમંદિર, જિનબિંબ વગેરેની ઉત્પત્તિનું સ્થાન છે અને સમસ્ત પૃથ્વીના આભરણ જે અને સંપદાનું મંદિર છે. વળી આ દેશમાં પક્ષિયોના વિલાસયુક્ત પાણીના સરવરે અત્યંત શ મનીય દેખાય છે, કુકવિયોની માફક ભ્રમરાઓને સમુહ ભ્રમણ કરે છે કેમકે કુકવિનું હદય પણ શ્યામ છે અને ભ્રમરો પણ શ્યામ છે, તેમજ પુષ્પ ફળફળાદિ સહિત મનોહર બાગ-બગીચા, વન વગેરે એવા શોભાયમાન થઈ રહ્યા છે કે જાણે પૃથ્વીરૂપ કામિનીને નવીન વનજ પ્રાપ્ત થયું હોય. એ બગીચાઓમાં મિષ્ટ અને સ્વાદિષ્ટ કુળ એવા માલુમ પડે છે કે જાણે પુણ્યરૂ૫ વૃક્ષોનાં મિષ્ટ ફળ જ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 204