________________
ખતાવવામાં આવ્યું છે. આ દ્વિતીય વિભાગમાં સાતમા, આઠમાં તથા નવમ એમ ત્રણ પશ્ત્રિોના સમાવેશ કરેલ છે. જેમાં સમ્યાત્ર વિગેરેના સ રક્ષણને માટે લાગતા વળગતા નાહાના માડેટા સંખ્યાખધ અધિકા લેવામાં આવ્યા છે. જેમાંના કેટલાએક ધર્મનું સ્વરૂપ સમજવામાં વિશેષ ઉપ યેગી અને કેટલાએક વ્યવહાર વિગેરેનું સ્વરૂપ જાણવામાં વિશેષ ઉપયોગી છે. જો કે ધર્મ અને વ્યવહારને પરસ્પર ગાઢ સંબંધ હોવાથી સઘળા ધિકાશ સાક્ષાત્સંબંધથી કે પર પરાસ બધથી બન્નેને ઉપયોગી છે. તાપણુ સ્થૂલ દષ્ટિએ તેવા ભેદ શાતમાં જોવામાં આવે છે. બાકી તા ધના સખ ધવગરના વ્યવહાર અધમ સ્થિતિને પ્રાપ્ત થાય છે અને નિર્માળ વ્યવહુારવગરનું કેવળ ધર્માચરણ ખરૂં ધર્માચરણ નહિ પણ એક જાતનું કારસજ અણુાય છે. માટે નિશ્ચયથી સમજી રાખવું જોએ કે નિર્મળ વ્યવહાર અને ધર્માચરણ એ અને એકબીજાની સાથે ગાઢ સંબંધથી જોડાયેલ છે. જેએ ધ સ્થાનમાં જઈ સૌથી આગળ પડતા થઇ ધર્મક્રિયા કરે છે તેજ ત્યાંથી છૂટી વ્યવહારમાં પડી અનેક કાળાં ધેાળાં કરવા પ્રવૃત્ત થાય તે તેઓની ધ ક્રિયા હૅસ્તિસ્નાનની પેઠે નકામીજ થઈ પડેછે. હાથી કોઇ નિર્દેળ સરાવરમાં જઈ સારી રીતે નાહી પાછે જ્યારે બહાર નિકળે ત્યારે કિનારાપર આવતાંજ પોતાની ઉપર ધૂળ છાંટવા લાગે એટલે તેનું નહાવું નકામું થાય તેવીજ રીતે આવા ધર્માંદભીએને માટે સમજવું. તેમ વ્યવહાર ચાગ્ય રીતે ચલાવતા છતાં જેઓ ધર્માને જાણવાને કશે પ્રયાસ કરતા નથી, તે તેલીના ખેલની પેઠે મેક્ષ નહિ પામતાં જન્મમરણના ફેરા ફર્યાજ કરેછે. માટેજ એ બન્નેની સુસ્થિતિ સાધવાને આ સઘળા અધિકારો ઉપયોગી છે.
આ પુસ્તક જૈનશાસનનું પ્રતિપાદ્મક છતાં તેના પ્રથમ વિભાગમાં અને તેવીજ રીતે આ ખીજા વિભાગમાં ઘણાં પ્રમાણેા તથા ઘણાં દૃષ્ટાંતા અન્યકનનાં પુસ્તકામાંથી લીધેલાં જોવામાં આવશે. આપાતદષ્ટિથી જોનારા તથા ઉપર ઉપરથી વિચાર કરનારાં માણુસેને તેમાં કાંઇ નવાઈજેવું અગર કંઈ વિરૂદ્ધતાજેવું કે કઈ અણુગમાજેવું કદાચ જણાય, પરંતુ જે સૂક્ષ્મનજરથી જોઈ શકેછે, જે પૂર્ણ વિચાર કરી શકેછે તેને તેમાં કંઇ પણ નવાઇજેવું જણાશે નહિ, કઈ પણ વિરૂદ્ધતા જેવું તેઓને દેખાશે નહિ તથા કંઇ પણ અણગમાજેવું પણ તેને લાગશે નહિ. સમાન્ય જિનશાસનને અનુસરતાં પુસ્તકામાંના દાખલાદલીલે તે તેની પુષ્ટિ કરનારાં હોય તેમાં કંઇ પણ નવાઈજેવું નથી પરંતુ અન્ય શાસનને અનુસરનારાં પુસ્તકામાંના દાખલા દલીલે પણ તેના નિયમાને ટેકો આપે, તેનાં સિદ્ધાંતાને અનુસરે અને અનુકૂળતાથી તેનું ઉપપદ્મલન કરે એ જૈનશાસનની મહુત્તા, સત્યતા અને સર્વાંમાન્યતાને વધારે સિદ્ધ કરે છે. જૈનશાસનના ઉપાસફાને વધારે સતેષ અને વધારે આનદ આપે છે,